________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રણ / અનુક્રમણિકા
ગાથા નં.
વિષય
પાના નં. |
૨૮૫-૨૮૬
૨૮૬
૨૮૬-૨૮૭
૨૮૮-૨૮૯
૨૮૯-૨૯૪ ૨૯૪-૨૯૬
૨૧૦. |પ્રમાદી હોવા છતાં સંવિગ્નપાક્ષિક પાપી નથી. મૃષાભાષણ કરનારા
સાધુનો પાપીરૂપે સ્વીકાર. ૨૧૧. | સંવિગ્નપાક્ષિકમાં ઇચ્છાયોગનો સ્વીકાર. ૨૧૨. દુષ્કર સંયમની આચરણ કરનારા કરતાં પણ જ્ઞાનથી અધિક
સંવિગ્નપાક્ષિકનો શ્રેષ્ઠ તરીકે સ્વીકાર. ૨૧૩-૨૧૪. | ગીતાર્થ ગુરુની અપ્રાપ્તિમાં સુસાધુને પણ સંવિગ્નપાક્ષિક ગુરુ
તરીકે આશ્રયણીય. ૨૧૫. | શુદ્ધ પ્રરૂપણા કરનાર ગુરુની અવગણનામાં પાપશ્રમણ અને
મહામોહબંધની પ્રાપ્તિ. ૨૧૬. | ગુરુથી અધિક જ્ઞાનાદિવાળા શિષ્યને ગુરુવિષયક ઉચિત કર્તવ્ય. ૨૧૭-૨૧૮. | ગ્રંથમાં વર્ણન કરાયેલાં સાત લક્ષણોને ધારણ કરનારા સુસાધુનું
સંક્ષિપ્ત સ્વરૂપ. ૨૧૯. દુઃષમાકાળમાં પણ સુસાધુની પ્રાપ્તિ.
વર્તમાનમાં સુસાધુના વિચ્છેદને કહેનારને પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ. ૨૨૧. વર્તમાનમાં ધર્મ, સામાયિક અને વ્રતો નથી, એમ કહેનારને
સંઘ બહાર કરવાની આજ્ઞા. ૨૨૨. ગીતાર્થના વિરહકાળમાં પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે
અઝહીલ-ગ્રહીલ રાજાના દૃષ્ટાંતથી ઉચિત પ્રવૃત્તિ કરનારમાં સંયમનો સદ્ભાવ. અર્થપદના ભાવનથી સંયમમાં અલનાવાળા સાધુમાં પણ
ભાવચારિત્રની પ્રાપ્તિ. ૨૨૪. બકુશ-કુશીલથી ભગવાનના તીર્થની પ્રાપ્તિ.
ભાવયતિનું સ્વરૂપ. ૨૨૬. ગ્રંથ રચનારનું પ્રયોજન. ૨૨૭. ગ્રંથની સમાપ્તિનું મંગલાચરણ.
૨૯૬-૨૯૭ ૨૯૭-૨૯૮
૨૯૮
૨૨૦.
૨૯૯
૨૯૯-૩૦૧
૩૦૧-૩૦૨ ૩૦૨-૩૦૪ ૩૦૪-૩૦૫
૨૨૫.
૩૦૫-૩૦૬
૩૦૬