________________
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | અનુક્રમણિક
૧૩
ગાથા નં.
વિષય
પાના નં.
૨૦૩-૨૦૪
૨૦૪-૨૦૫ ૨૦૫-૨૦૬
૨૦૬ ૨૦૭-૨૦૮ ૨૦૮-૨૦૯
૧૪૯. | ગુણથી પૂર્ણ એવા ગૌતમઆદિ મહામુનિઓને પણ ગુરુકળવાસથી
થતો ઉપકાર. ૧૫૦. ગુરુકુળવાસમાં ક્વચિત્ બાહ્ય આચરણામાં દોષ હોવા છતાં દેશનાદિ
દ્વારા સંવેગની પ્રાપ્તિ અને કુળવધૂના દષ્ટાંતથી ગુરુકળવાસના
અત્યાગની યુક્તિ. ૧૫૧. ગુરુકુળવાસમાં થતા ગુણોનું સ્વરૂપ.
૧૫૨. ગુરુકુળવાસના ત્યાગથી થતા દોષો. ૧૫૭-૧૫૪. ગુરુકુળવાસના ત્યાગથી થતા દોષોનું દષ્ટાન્તથી સ્પષ્ટીકરણ. ૧૫૫.
ગુરુકુળવાસમાં થતા લાભોનું સ્વરૂપ. ૧૫૬.
નિપુણ સહાયની અપ્રાપ્તિમાં એકાકી વિહારની ગીતાર્થને
આશ્રયીને અનુજ્ઞા. ૧૫૭. | પાપનું વર્જન અને અસંગભાવ ગીતાર્થને જ સંભવિત. ૧૫૮. | અગીતાર્થને એકાકી વિહારનો નિષેધ. ૧૫૯. | બે પ્રકારના સુસાધુના વિહારનું સ્વરૂપ.
એકાકી વિહારમાં સાધુને થતા દોષોનું સ્વરૂપ ૧૬૧ થી ૧૬૩. જાતકલ્પ, અજાતકલ્પ, સમાપ્ત કલ્પ અને અસમાપ્ત કલ્પનું સ્વરૂપ. ૧૬૪. | | ગીતાર્થને અન્ય ગુણવાનના અલાભમાં એકાકી વિહારની અનુજ્ઞા.
| ગીતાર્થના અલાભમાં પણ અગીતાર્થને એકાકી વિહારનો નિષેધ. ૧૬૬. | ગીતાર્થના અલાભમાં પાસસ્થાદિ સાથે વિચરણ કરવાનું વિધાન. ૧૬૭. | કારણે ગીતાર્થના એકાકી વિહારમાં પણ ગુરુકુળવાસનો અત્યાગ. ૧૬૮. | આશ્રયણ કરવા યોગ્ય ગુરુનું સ્વરૂપ. ૧૬૯. | ગુણરહિત ગુરુ તત્ત્વથી કુગુરુ.
૧૭૦. | ગુણરહિત ગુરુનું સ્વરૂપ. ૧૭૧ થી ૧૭૫. ગુરુ તરીકે સ્વીકારવા યોગ્ય ગુરુના ગુણો.
૧૭૬. | | શુદ્ધ પ્રરૂપણા કરનારા અને અશુદ્ધ પ્રરૂપણા કરનારા ગુરુનું સ્વરૂપ. ૧૭૭-૧૭૮. કાળના દોષને કારણે એકાદિ ગુણથી હીન પણ સ્વીકારવા યોગ્ય
ગુરુનું સ્વરૂપ. ૧૭૯-૧૮૦. ગુણસંપન્ન ગુરુમાં પણ ક્યારેક દોષલવની પ્રાપ્તિ થાય ત્યારે શિષ્યના
કર્તવ્યની ઉચિત વિધિ. ૧૮૧. | ગુરુના હિતને કરનાર પંથકમુનિ અને શૈલકસૂરિનું દષ્ટાંત. ૧૮૨ થી ૧૮૬. દોષલવવાળા ગુણસંપન્ન ગુરુનો પંથકમુનિએ ત્યાગ ન કર્યો અને
અન્ય ૫૦૦ શિષ્યોએ પૃથર્ વિહાર કર્યો તેનું તાત્પર્ય.
૨૦૯-૨૧૦ ૨૧૧-૨૧૨ ૨૧૨-૨૧૩ ૨૧૩-૨૦૧૪ ૨૧૪-૨૧૬ ૨૧૬-૨૧૮ ૨૧૮-૨૨૧ ૨૨૧-૨૨૨ ૨૨૨-૨૨૩ ૨૨૩-૨૨૫ ૨૨૫-૨૨૬ ૨૨૬-૨૨૯ ૨૨૯-૨૩૧ ૨૩૧-૨૩૫ ૨૩૫-૨૩૬
૨૩૬-૨૪૧
૨૪૧-૨૪૪ ૨૪૪-૨૫૦
૨૫૦-૨૫૫