________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રણ / અનુક્રમણિકા
ગાથા ન.
વિષય
પાના નં.
૫૮-૬૦
૬૦-૮૯ ૬૦-૬૩
૬૪-૬૮
૬૮-૬૯
૬૯-૮૬
૭૫-૭૬
૭૬-૭૯
ચતિનું ત્રીજું લક્ષણ ઉત્તમશ્રદ્ધા (૪૫ થી ૧૦૦) ૪૫. . ઉત્તમશ્રદ્ધાનું સ્વરૂપ અને તેનાં ચાર કાર્યો. (i) વિધિસેવા (i) અતૃમિ (ii) દેશના (iv) ખલિત પરિશુદ્ધિ
ઉત્તમશ્રદ્ધાનું પ્રથમ કાર્ય - વિધિસેવા (૪૬ થી ૫) ૪૬ થી ૬૫. ઉત્તમશ્રદ્ધાનું કાર્ય વિધિસેવા. ૪૬ થી ૪૯. દ્રવ્યાદિ સામગ્રીના અભાવમાં બાહ્યથી અપ્રવૃત્ત એવા
ભાવસાધુને પણ નિર્જરા. ૫૦-૫૧. સંગમસૂરિ નિત્યવાસી છતાં ભાવચારિત્રી. પર. સમભાવના પરિણામની રક્ષા અર્થે વિષમ સંયોગોમાં કરાતી વિપરીત
આચરણાથી અવધની પ્રતિજ્ઞાની હાનિનો અભંગ. પ૩ થી ૬૨. | ગૃહસ્થની અને સાધુની ગમનક્રિયામાં બાહ્યથી સમાન હિંસા હોવા છતાં
સાધુને કર્મબંધનો અભાવ અને ગૃહસ્થને કર્મબંધની પ્રાપ્તિની યુક્તિ. સમાન પણ હિંસામાં ‘ભાવના ભેદથી કર્મબંધમાં ભેદ અને નિર્જરામાં ભેદ. સંસારની સર્વપ્રવૃત્તિ અપેક્ષાએ મોક્ષનું કારણ અને ભવનું કારણ. ધર્મની પણ સર્વપ્રવૃત્તિ અપેક્ષાએ મોક્ષનું કારણ અને ભવનું કારણ. યતનાપરાયણને સર્વપ્રવૃત્તિ બંધનાં અકારણોરૂપ અને અયતનાપરાયણને સર્વપ્રવૃત્તિ કર્મબંધના કારણોરૂપ
બાહ્ય આચરણામાં લાભાલાભની અપેક્ષાએ અનેકાંતતા ૬૧. અપ્રશસ્ત કષાય પણ કોઈક જીવને આશ્રયીને કલ્યાણનું કારણ. ૬૨. બાહ્ય હિંસા-અહિંસાથી લેશ પણ કર્મબંધનો અભાવ,
પરિણામથી જ કર્મબંધની અને હિંસાની પ્રાપ્તિ. ૬૩-૬૪-૬૫.. યતનારહિત સાધુને શુદ્ધ પરિણામના અસંભવની યુક્તિ.
ઉત્તમશ્રદ્ધાનું બીજું કાર્ય – અતૃમિ (૬૬ થી ૬૯) ૬૬-૬૭. | અતૃપ્તિનું સ્વરૂપ.
૬૮. સાધુની અતૃપ્તિનું દૃષ્ટાન્તથી ભાવન. ૬૯. સંગ અને તૃપ્તિ એકાર્યવાચી : સંયમમાં તૃમિદોષથી ઉત્તરના યોગમાર્ગમાં ગમનનો અવરોધ.
ઉત્તમશ્રદ્ધાનું ત્રીજું કાર્ય – દેશના (૭૦ થી ૯૮) ૭૦ થી ૮૩. વિશુદ્ધ દેશનાના અધિકારીનું સ્વરૂપ :
(i) સુપરિચિત આગમઅર્થવાળા (ii) સુગુરુથી અનુજ્ઞા અપાયેલા (iii) મધ્યસ્થ (iv) હિતકાંક્ષી અને (૫) અવગત પાત્રવાળા
૭૯-૮૧ ૮૧-૮૪ ૮૪-૮૫
છે
૮૫-૮૬ ૮૬-૮૯
૮૯-૯૧
૯૧
૯૨-૯૩
૯૩-૯૫