________________
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / અનુક્રમણિક
અનુક્રમણિકા
ગાથા ન.
વિષય
પાના ન..
૧.
|
સં
૨-૩ ૩-૬
૭-૯ ૯-૧૦ ૧૦-૧૧ ૧૧-૧૫ ૧૫-૧૭ ૧૮-૧૯ ૧૯-૨૧ ૨૧-૨૨ ૨૨-૨૪
મંગલાચરણ. ૨. | યતિનું સ્વરૂપ. ૩-૪. | યતિનાં સાત લક્ષણો.
ચતિનું પ્રથમ લક્ષણ – “માર્ગાનુસારી ક્રિયા' (૧ થી ૩૦) માર્ગાનુસારી ક્રિયાનું સ્વરૂપ. માર્ગાનુસારી ક્રિયાના બે ભેદ.
આગમનીતિથી અન્ય પ્રકારનો માર્ગ કેમ છે, તેની યુક્તિ. ૮-૯. જીતવ્યવહારનું સ્વરૂપ. ૧૦. | આચરણાના વિષયમાં અનેકાંતનું સ્વરૂપ.
૧૧. કયો જીતવ્યવહાર પ્રમાણભૂત છે તેની યુક્તિ. ૧૨ થી ૧૪. અપ્રમાણભૂત સાધુની આચરણાનું સ્વરૂપ.
૧૫. જીવના માર્ગાનુસારી પરિણામનું સ્વરૂપ. ૧૬. વિશિષ્ટ જ્ઞાનના અભાવમાં પણ માર્ગાનુસારી પરિણામ થવાનું કારણ. ૧૭. | માર્ગાનુસારી ભાવમાં અનાભોગથી પણ માર્ગમાં ગમન. ૧૮. | માર્ગાનુસારી ભાવ થવાનું કારણ.
૧૯. માર્ગાનુસારી ભાવમાં સુવર્ણઘટ જેવી ક્રિયા. ૨૦ થી ૨૨. | ચારિત્રાચારની ક્રિયા અપુનબંધકને અને ચારિત્રીને
પણ હોય છે, તે બન્ને ક્રિયા વચ્ચેનો ભેદ. ૨૩-૨૪. | માલતુષઆદિમાં ભાવચારિત્રના લિંગના સ્વીકારની યુક્તિ. ૨૫-૨૬. | માષતુષમુનિને દ્રવ્યસમ્યકત્વ સ્વીકારેલ હોવા છતાં ભાવચારિત્રના
સ્વીકારના સદ્ભાવની યુક્તિ. ૨૭ થી ૨૯. | માપતુષમુનિમાં વર્તતા દ્રવ્યસમ્યક્ત્વનું તાત્પર્ય. ૩૦. | દૃષ્ટાંતથી અપુનબંધકની અને ચારિત્રીની માર્ગાનુસારીતા વચ્ચેનો ભેદ.
- યતિનું બીજું લક્ષણ – પ્રજ્ઞાપનીયપણું (૩૧ થી ૪૪) ૩૧. | પ્રજ્ઞાપનીયપણાનું સ્વરૂપ. ૩ર-૩૬. | પ્રજ્ઞાપનીય સાધુ કોઈ સ્થાનમાં મોહ પામે ત્યારે સુસાધુ કઈ રીતે
| બોધ કરાવે તેનું સ્પષ્ટીકરણ. ૩૨ થી ૩૩. | સૂત્રોના સાત વિભાગો. ૩૭ થી ૪૨. પ્રજ્ઞાપનીય શિષ્ય પણ ગુરુથી કઈ રીતે તત્ત્વની પ્રાપ્તિ કરે છે અને
| ગુરુ પણ કઈ રીતે તત્ત્વ બતાવે તેનું સ્પષ્ટીકરણ. ૪૩. પ્રજ્ઞાપનીય સાધુને ઐદંપર્યાર્થ દ્વારા માર્ગનો બોધ. ૪૪. | અપ્રજ્ઞાપનીય સાધુનું સ્વરૂપ.
૨૪-૨૭ ૨૭-૩૦
૩૦-૩ર ૩ર-૩૮ ૩૮-૩૯
૩૯-૪૦
૪૦-૪૬
૪૬-૫૫ ૫૫-૫૭ ૫૭-૫૮