________________
૧૧૬
ટીકા ઃ
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૮૭
ज्वलज्जवालानलप्रवेशकारिनरसाहसादप्यधिकमतिसाहसमेतद्वर्त्तते यदुत्सूत्रप्ररूपणा -सूत्रनिरपेक्षदेशना कटुविपाका - दारुणफला जानानैरवबुध्यमानैरपि दीयते = वितीर्यते निर्देशो - निश्चयः સૂત્રવાો નિનેન્દ્રાામાનુì, અર્થે વસ્તુવિદ્યારે। મુિત્તમતિ ?
"दुब्भासिएण इक्केण मरीई दुक्खसागरं पत्तो । भमिओ कोडाकोडिं, सागरसरिनामधिज्जाणं ॥ १ ॥ उस्सुत्तमायरंतो, बंधइ कम्मं सुचिक्कणं जीवो । संसारं च पवड्डइ, मायामोसं च कुव्वइ य ॥२॥ उम्मग्गदेसओ मग्गनासओ गूढहिययमाइल्लो सढसीलो य ससल्लो, तिरियाउं बंधए जीवो ॥३॥ उम्मग्गदेसणाए, चरणं नासंति जिणवरिंदाणं ।
વાવકમળા હતુ, નહુ ના તારિમા વધું જા''
इत्याद्यागमवचनानि श्रुत्वापि स्वाग्रहग्रहग्रस्तचेतसो यदन्यथाऽन्यथा व्याचक्षते विदधति च तन्महासाहसमेव, अनर्वापारासारसंसारपारावारोदरविवरभाविभूरिदुःखभाराङ्गीकारादिति । ( धर्मरत्नપ્ર{ળા. ૧૦૬)
ટીકાર્ય :
ઉત્સૂત્ર પ્રરૂપણા=સૂત્રનિરપેક્ષ દેશના, કટુ વિપાકવાળી=દારુણ ફળવાળી છે, એ પ્રમાણે જાણનારા વડે પણ, સૂત્રબાહ્ય અર્થમાં=ભગવાનના આગમમાં નહિ કહેવાયેલા અર્થમાં, અર્થાત્ વસ્તુવિચારમાં, જે નિર્દેશ=નિશ્ચય અપાય છે, એ ભડભડતા અગ્નિમાં પ્રવેશ કરનાર મનુષ્યના સાહસથી પણ અધિક સાહસ વર્તે છે.
શું કહેવાયેલું થાય છે ? અર્થાત્ ઉપરના કથનથી શું કહેવાયેલું થાય છે ? તે સ્પષ્ટ કરે છેએક દુર્ભાસિત વચન વડે મરીચિ દુઃખના સાગરને પામ્યા, સાગર સદેશ નામધેય=નામવાળા, કોડાકોડી સાગરને ભમ્યા. ॥૧॥
* ‘‘સારસરિનાધિન્નાĪ''ના સ્થાને આવશ્યક નિર્યુક્તિ ગાથા-૪૩૮માં ‘‘સરનામથેન્નાĪ'' છે=‘સરસવૃશનામથેયાનાં'' એ પ્રમાણે સંસ્કૃતમાં છે.
ઉત્સૂત્રને આચરતો જીવ ચીકણાં કર્મને બાંધે છે, સંસારને વધારે છે અને માયામૃષાવાદને કરે છે. ૨ ઉન્માર્ગની દેશના કરનાર, માર્ગનો નાશ કરનાર, ગૂઢ હૃદયવાળો, માયાવાળો, શઠ સ્વભાવવાળો, અને શલ્યવાળો જીવ તિર્યંચ આયુષ્ય બાંધે છે. ાણા
વ્યાપન્નદર્શનવાળા=સમ્યગ્દર્શન વિનાના સાધુવેશધારી, ઉન્માર્ગ દેશનાથી જિનેશ્વરોના ચરણનો= જિનેશ્વરોના ચારિત્રનો નાશ કરે છે. તેવાઓ=ભગવાનના ચારિત્રનો નાશ કરે તેવાઓ, જોવા માટે તન્માયોગ્ય, નન્નુ=મૈવ=નથી જ. II૪