________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૬૩-૬૪
૮
.
સાધુ હિંસામાં વર્તે છે તેના પરિણામ જ શુદ્ધ નથી. માટે અશુદ્ધ પરિણામને કારણે તે સાધુને કર્મબંધ થાય છે, એમ ગાથામાં બતાવે છે – ગાથા :
जो पुण हिंसाययणाइएसु वट्टइ तस्स नणु परिणामो । दुट्ठो ण य तं लिंगं, होइ विसुद्धस्स जोगस्स ॥६३॥ यः पुनहिंसायतनादिकेषु वर्तते तस्य ननु परिणामः ।
दुष्टो न च तल्लिङ्गं भवति विशुद्धस्य योगस्य ॥६३॥ ગાથાર્થ :
જે વળી હિંસાના આયતનમાં=હિંસાનાં સ્થાનોમાં, વર્તે છે તેનો પરિણામ દુષ્ટ છે, અને તે=હિંસાના સ્થાનમાં વર્તવું તે, વિશુદ્ધ યોગનું લિંગ નથી. lsall ટીકા :
यस्तु पुनः 'हिंसायतनेषु' व्यापत्तिधामसु वर्तते तस्य ननु परिणामो दुष्ट एव भवति, न च तद्धिसास्थानवतित्वं “लिङ्ग" चिह्नं भवति 'विशुद्धस्य योगस्य' मनोवाक्कायरूपस्य । (ओघनि. ના. ૧૨) ગાથા :
तम्हा सया विसुद्धं, परिणामं इच्छया सुविहिएणं । हिंसाययणा सव्वे, परिहरिअव्वा पयत्तेणं ॥६४॥ तस्मात्सदा विशुद्धं परिणाममिच्छता सुविहितेन ।
हिंसायतनानि सर्वाणि परिहर्तव्यानि प्रयत्नेन ॥६४॥ ગાથાર્થ :
તે કારણથી હિંસાસ્થાનમાં કરાતો યત્ન વિશુદ્ધયોગનું લિંગ નથી તે કારણથી, વિશુદ્ધ પરિણામને ઈચ્છતા એવા સુવિહિત સાધુએ હિંસાનાં સર્વ આયતનો=હિંસાનાં સર્વ સ્થાનો, સદા પ્રયત્નથી વર્જવાં જોઈએ. Iઇજા
ટીકા :___तस्मात् 'सदा' अजस्रं विशुद्धं परिणाममिच्छता सुविहितेन, किं कर्तव्यं ? हिंसायतनानि सर्वाणि વર્ણનીય પ્રયત્નતિઃ (ગોર. . ૬૦) ભાવાર્થ :
પૂર્વગાથાઓમાં બતાવ્યું કે પરવસ્તુ નિમિત્તક અણુમાત્ર પણ કર્મબંધ થતો નથી. આ પ્રકારનાં શાસ્ત્રવચન સાંભળીને મુગ્ધ સાધુને વિચાર થાય કે નિર્દોષ ભિક્ષાઆદિમાં યતના કરવામાં ન આવે તો તેનાથી જે હિંસા થાય તે નિમિત્તક કર્મબંધ થઈ શકે નહિ, પરંતુ અધ્યવસાયથી જ કર્મબંધ થઈ શકે;