________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાથ સહિત.
સુગમતા માટે છે, પરંતુ એથી બીજી કઈ વસ્તુનું માપ થઈ શકતું નથી. અહિં મષ્ઠા એટલે કાળ એ અર્થ છે.
છે ૪ સૂક્ષ્મ અદ્ધા પપમ છે સૂક્ષમ ઉદ્ધાર પલ્મ માટે બાદર રમખંડના જેવા અસંખ્યાતા સૂક્ષ્મમખંડ કર્યા હતા તેજ રમખંડોમાંથી દરેક રમખંડને સે સે વર્ષે કાઢતાં એટલે કાળે ફ ખાલી થાય, તેટલે કાળ સુથમ દાવો કહેવાય. આમાં અસંખ્યાત વર્ષે કૃ ખાલી થાય છે, અને આ પલ્યોપમવડેજ અવસર્પિણી ઉત્સર્પિણ જેનાં આયુષ્ય, કર્મની સ્થિતિએ, જીવોની કાયસ્થિતિએ વિગેરે મા-કાળ મપાય છે માટે આનું નામ સૂ૦ અદ્ધાપલ્ય પમ છે.
છે પ બાદર ક્ષેત્ર પપમ છે બાદર ઉદ્ધાર પલ્યોપમ વખતે જે બાદ રમખંડ ભર્યા છે, તે દરેક રમખંડમાં અસંખ્ય અસંખ્ય આકાશપ્રદેશે અંદર અને બહારથી પણ સ્પશીને રહ્યા છે, અને અસ્પશને પણ રહ્યા છે, તેમાં સ્પેશીને રહેલા આકાશપ્રદેશથી નહીં પશેલા આકાશપ્રદેશે ઘણા છે, અને રૂપલા છેડા છે, તે સ્પર્શેલા આકાશ પ્રદેશમાંથી એકેક આકાશ પ્રદેશને એકેક સમયે બહાર કાઢતાં સર્વ સ્પર્શેલા આકાશપ્રદેશે જેટલા કાળે ખાલી થાય તેટલા કાળનું નામ ચાર ક્ષેત્ર રોપમ છે. આમાં અસંખ્યાત કાળચકે સ્પષ્ટ આકાશપ્રદેશે બહાર ઉદ્ધરાઈ રહે છે, જેથી આ પાપમાં અસંખ્ય કાળચક પ્રમાણુને છે, આનું પ્રયોજન પણ સૂક્ષ્મ ક્ષેત્ર પાપમને સમજાવવા માટે છે.
| ૬ સૂક્ષ્મ ક્ષેત્રપલ્ય પમ છે સૂમ ઉદ્ધારપલ્યોપમ માટે જેવા સૂક્ષ્મ ખંડે ભરેલા છે તે જ સુક્ષમ રોમખંડવાળા કુવામાં દરેક સૂક્ષ્મ રમખંડમાં (અંદરના ભાગમાં) સ્પર્શેલા અને નહિં પશેલા આકાશપ્રદેશ બાદરક્ષેત્રપાપમ પ્રસંગે કહ્યા, તે ઉપરાન્ત એક રમખંડથી બીજા રમખંડની વચ્ચે પણ અસ્કૃષ્ટ આકાશ પ્રદેશે દરેકના આંતરામાં અસંખ્યાત અસંખ્યાત છે, એ પ્રમાણે બે પ્રકારના સ્પષ્ટ આકાશપ્રદેશ તથા બે પ્રકારના અસ્કૃષ્ટ આકાશપ્રદેશે છે તે દરેક આકાશપ્રદેશને પ્રતિસમય એક એક બહાર કાઢતાં જેટલા કાળે કુવો ખાલી થાય (આકાશપ્રદેશ રહિત થાય) તેટલે કાળ સુકમક્ષેપોમ કહેવાય. અહિં જે કે કવાના સર્વ આકાશપ્રદેશ બહાર કાઢવાના હોવાથી રમખંડેને સૂક્ષ્મ કરવાનું અને ભરવાનું કંઈ પણ પ્રયોજન નથી તે પણ સૂફમખંડો ભરીને પૃષ્ટ અપૃષ્ઠ કહેવાનું કારણ એ છે—કે બારમા દ્રષ્ટિવાદ અંગમાં કેટલાંક દ્રવ્યને ધૃષ્ટ આકાશપ્રદેશથી અને કેટલાંક દ્રવ્યને અસ્કૃષ્ટ આકાશપ્રદેશથી માપેલાં છે, માટે એ સર્વ વક્તવ્ય પ્રજનવાળું