________________
પપમ સાગરેપમ સ્વરૂપ આ છે ૨ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ છે બાદર ઉદ્ધાર ૫૫મમાં જેવા રમખંડ ભર્યા હતા તે જ રમખંડમાંના દરેકના અસંખ્યાત અસંખ્યાત ખંડ કરીએ, અને તેવા અસંખ્યાતા ખંડથી એજ ઘનવૃત્ત કૂવાને અતિ ખીચખીચ ભરીએ તે એવી રીતે કે-અગ્નિથી બળે નહિં, વાયુથી ઉડે નહિ, જળસંચાર થાય નહિં, અને ચક્રવર્તિનું સૈન્ય ઉપર થઈને ચાલ્યું જાય તે પણ લેશમાત્ર દબાય નહિ; એવી રીતે ભરેલા એ અસંખ્યાત રમખંડેમાંથી એકેક રમખંડને એકેક સમયે કાઢતાં એટલે કાળ લાગે તેટલા કાળનું નામ સુથમ દ્વારપજ્યોમ છે. એમાં અસંખ્યાતા ખંડ હેવાથી કૂ ખાલી કરતાં–થતાં અસંખ્યાત સમયે લાગે છે, અને તે કાળ સંખ્યાતા કોડ વર્ષ જેટલું છે.
એજ સૂમ ઉદ્ધાર પમના સમયથી દ્વિીપસમુદ્રોનું સંખ્યા પ્રમાણ દર્શાવ્યું છે, જેથી એવા ૨૫ કડાછેડી (૨૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) પલ્યોપમના જેટલા સમયે છે, તેટલા સર્વ દ્વિપસમુદ્રો છે. અથવા પૂર્વે કરેલા અસંખ્ય અસંખ્ય રોમખંડવાળા પચીસ કેડીકેડી કૂવાઓમાં જેટલા અસંખ્યાતા રમખંડ સમાય તેટલા સર્વ દ્વિપસમુદ્ર છે, અહિં દીપ અને સમુદ્રોની ભેગી સંખ્યા એટલી ગણવી, પરંતુ જુદી જુદી સંખ્યા ન ગણવી. એ પ્રમાણે સર્વ દ્વીપસમુદ્રોની સંખ્યા જાણવી.
તથા ઉદ્ધાર એટલે બહાર કાઢવું, ઉદ્ધરવું એ શબ્દાર્થ હોવાથી સૂમ રોમખંડેના ઉદ્ધારથી મપાતે પલ્યની ઉપમાવાળો કાળ તે સુકમ ૩દ્વાર ગોવન એ શબ્દાર્થ જાણુ. તથા જોrોણી એટલે કે ઈપણ સંખ્યાવાળી કોડ સંખ્યાને કોડથી ગુણવા તે. જેમ વિસ કેડાછેડી એટલે વિસક્રેડને એક કોડે ગુણતાં જે સંખ્યા આવે તે (૨૦,૦૦૦૦૦૦૦,૦૦૦૦૦૦૦), પરંતુ વીસકોડને વીસકોડે ગુણવા તે નહિં.
છે. ૩ બાદર અદ્ધા પપમ છે પૂર્વે કહેલા બાદર વાલાઝો જે સંખ્યાતા છે તેને કૂવામાંથી સો સે વર્ષે એકેક વાલાઝ (મખંડ) કાઢતાં તે કુ ખાલી થવાને જેટલો કાળ લાગે તેટલે કાળ વાર મઢાપોવન કહેવાય. આમાં સંખ્યાતા વાળ હોવાથી સંખ્યાતા સો વર્ષ
એટલે કૂવામાં જે ૩૭ અંક જેટલા વાલા ભરેલા છે તે ઉપરાન્ત બે શૂન્ય અધિક વધારર્તા ૩૯ અંક જેટલાં વર્ષે એક કૂવે ખાલી થાય, એ પણ સંખ્યાત કોડ વર્ષ જેટલે કાળ ગણાય, વળી આ પલ્યોપમ પણ સૂકમ અદ્ધાપલ્યોપમ સમજવાની - ૧. પૂર્વાચાર્યો એ ખંડને બાઇર પર્યાપ્ત પૃથ્વીકાયના શરીર જેવડો કહે છે, અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિના શરીરથી અસંખ્યાતગુણ મેટે કહ્યો છે.
૨, એ વક્તવ્ય સર્વ દેશમાં સાધારણ જાણવું, કારણ કે ભરવાની પદ્ધતિથી એ રીતે જ ભરાય, તો પણ સ્કૂલ દ્રષ્ટિજીવોને ભરવાની મહત્તા નજરમાં સાક્ષાત્ આવે તેથી એ પ્રમાણે કથન કરવું વિશેષ ઉચિત છે.