________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાપ્ત વિસ્તાથ સહિત. થાર્થ –એક રજજુ પ્રમાણ તીર્થાક્ષેત્રમાં અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રો છે, તે બને મળીને પચીસ કેડીકેડી સૂક્ષમ ઉદ્ધાર પાપમના સમયે જેટલા છે . ૨ |
માવા આ તીચ્છક ઘંટીને પડ સરખે ગેળ [ ચપટગોળ] છે, તેની જાડાઈ ૧૮૦૦ યોજના અને લંબાઈ પહેળાઈ એક રજજુ પ્રમાણ છે [ એટલે અમુક સંખ્યાવાળા અસંખ્યાતા જન પ્રમાણ છે], સર્વથી છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર છે, જેથી તે સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધીનું અથવા ઉત્તર છેડાથી દક્ષિણ છેડા સુધીનું સર્વ માપ એક રજજુ છે, એટલે લોકની ઉંચાઈના ૧૪ મા ભાગ જેટલું છે, અને યોજનના માપથી તે અસંખ્ય યોજન થાય છે, તે એક રજજુ જેટલા ક્ષેત્રમાં અસંખ્યાત દ્વીપસમુદ્રો છે, તેની કુલ સંખ્યા રાા સૂક્ષમ ઉદ્ધાર સાગશિપમના સમયે જેટલી છે, અથવા ૧૦ કેડાર્કડિ પાપમને એક સાગરોપમ એ હિસાબે ૨૫ કે ડાકડિ સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમના સમયે જેટલી છે. અહીં પોપમ અથવા સાગરોપમ એ કાળનું પ્રમાણ વિશેષ છે તેના ૬-૬ ભેદ છે તે આ ૧ બાદર ઉદ્ધાર પાપમ
૧ બાદર ઉદ્ધાર સાગરેપમ ૨ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ
૨ સૂમ ઉદ્ધાર સાગરોપમ ૩ બાદર અદ્ધા પલ્યોપમ
૩ બાદર અદ્ધા સાગરેપમ ૪ સૂક્ષ્મ અદ્ધા પાપમ
૪ સૂક્ષ્મ અદ્ધા સાગરેપમ ૫ બાદર ક્ષેત્ર પલ્યોપમ
૫ બાદર ક્ષેત્ર સાગરોપમ ૬ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ
૬ સૂમ ક્ષેત્ર સાગરોપમ. એ છ પ્રકારના ૨૫લ્યોપમ તથા છ પ્રકારના સાગરેપમમાં અહિં સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ અથવા સૂક્ષ્મ ઉદ્ધાર સાગરેપમ એ બીજા ભેદનું અહિં પ્રજન છે, તેનું સ્વરૂપ બાદર પલ્યોપમ સમજવાથી વિશેષ સુગમતાથી સમજી શકાય છે માટે પ્રથમ બાદર ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ અને ત્યારબાદ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ કહેવાય છે. [ ત્યારબાદ સાગરેપમ સહજે સમજાશે) તે આ પ્રમાણે—
૧ બાદર ઉદ્ધાર પપમાં ઉધાંગુલના પ્રમાણથી ૧ યોજન લાંબે ૧ જન પહોળો અને ૧ જન ઉડે એવા ઘનવૃત્ત કૂવામાં [લંબાઈ પહેળાઈ અને ઊંડાઈ એ ત્રણે સરખાં હેવાથી
૧. મેરૂપર્વતની તલહટી રૂપ સપાટીથી સિમભૂતલથી) ૯૦૦ એજન ઉપર અને ૯૦૦ પેજન નીચે એ રીતે ૧૮૦૦ એજન જાડો તીરછલોક જો. - ૨. પલ્ય એટલે પાલો (ધાન્યને સાટો કે જે વાંસની ચીપોનાં પાલાં વાળીને બનાવવામાં આવે છે તે) અથવા પલ્ય એટલે કે તેની ઉપમા વડે મપાતે કાળભેદ તે પ્રત્યે
૩. સાગર એટલે સમુદ્રની ઉપમાવાળો કાળ તે સાગરેપમ, જેમ સમુદ્રને પાર નહિ તેમ જે કાળનો પાર ન પામી શકાય તેટલો મટે, તો પણ ૧૦ કે કાકેડી પંપમ એટલે એક સાગરેપમ.