SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત સાધ્ય સાધન અથવા ઉપાયોપેય સંબંધ ગ્રંથોમાં પ્રાયઃ સ્પષ્ટ કહેવાતા નથી તો પણ અધ્યાહારથી ગ્રહણ કરવા તે આ પ્રમાણેઅહિં ક્ષેત્રનો વિચાર એ વાચ્ય છે, અને આ ગ્રંથ વાચક છે, તથા ક્ષેત્રને વિચાર સાધ્ય છે અને આ ગ્રંથ તેનું સાધન છે, તથા ક્ષેત્રને વિચાર ઉપેય છે, અને આ ગ્રંથ તેને ઉપાય છે [ એ ત્રણેમાં ઈષ્ટ તે વાચ્ય સાધ્ય વા ઉપેય ગણાય, અને તે ઈષ્ટ પ્રાપ્ત કરવાનો ઉપાય તે વાચક સાધન અથવા ઉપાય કહેવાય. એ રીતે જ પ્રકારનો સંબંધ ગ્રંથના પ્રારંભમાં કહે.]. તથા આ ગ્રંથમાં ક્ષેત્રનો વિચાર કહેવાનું છે એમ વિવિમાનgછામિ એ પદેથી કહ્યું તે મય અથવા વિજય કહેવાય. અને મંરિસરળ એ પદેથી [ હું મંદબુદ્ધિવાળો છું તેથી મારા સ્મરણને અર્થે ] એ પ્રયોગને કહ્યું, વળી અહિં પ્રજન ચાર પ્રકારનું પણ છે તે આ રીતે–વક્તાનું અનન્તર પ્રયજન [ વક્તાને શીધ્ર લાભ] ક્ષેત્રનું સ્વરૂપ પિતાની સ્મૃતિમાં કાયમ રહે છે, અથવા ગ્રંથ બનાવતી વખતે થતી કર્મનિજર. વક્તાનું પરંપરા પ્રયજન [વક્તાને અંતિમ લાભ]. મોક્ષપ્રાપ્તિ તથા શ્રેતાને અનન્તર પ્રયજન ક્ષેત્ર સંબંધિ થતું જ્ઞાન અને ભણતી વખતે વા સાંભળતી વખતે થતી કર્મનિર્જર, અને શ્રોતાને પરંપર પ્રયોજન એક્ષપ્રાપ્તિ. એ પ્રમાણે ગ્રંથના પ્રારંભમાં સંક્ષેપથી મંગળ અને અનુબંધ દર્શાવ્યા, અને હવે ગાથાનો કંઈક વિશેષ અર્થ દર્શાવાય છે તે આ પ્રમાણે— વીર નાથપદ્મિ પાલિકા (નવ)=જગતના એટલે ચૌદરજજુ પ્રમાણ ઊંચા લેકના હા=શેખર એટલે મુકુટ સરખું જે વ=પદ=સ્થાન તે લેકનો અગ્રભાગ છે, અને ત્યાં ૪૫ લાખ જન પ્રમાણ લાંબા પહોળા અને ૩૩૩ ધનુષ ૩૨ અંગુલ જેટલા ઊંચા–જાડા ચક્ર સરખા ગોળક્ષેત્રમાં અનન્તાનન્ત સિદ્ધપરમાત્મા બિરાજે છે, તે સિદ્ધિસ્થાને પક્રિય રહેલા વીર શ્રી વીરભગવંતને મિઝા નમસ્કાર કરીને હું ક્ષેત્રવિચાર કહું છું. એમાં શ્રી વિરપરમાત્માની સિદ્ધ અવસ્થા સૂચવી, તે સાથે વીરભગવંતને જ નમસ્કાર કરવાનું કારણ વર્તમાન શાસનના નાયક શ્રી વીરભગવંતજ હતા માટે તથા એ સિદ્ધિસ્થાનને મુકુટ સરખું કહેવાનું કારણ કે-મુકુટ જેમ શરીરના અગ્રભાગેમસ્તકે જ પહેરાય છે, અને તે વિવિધ મણિએથી ભરપૂર હોય છે તેવી રીતે ચૌદરજજુ ઊંચા એવા લોકરૂપી નરરાજાએ પોતાના મસ્તકે પીસ્તાલીસ લાખ જન વિસ્તારવાળો સિદ્ધક્ષેત્રરૂપી મુકુટ પહેર્યો છે, અને તેમાં અનન્તાનન્ત સિદ્ધરૂપી રત્નો ખીચખીચ જડેલાં છે, માટે સિદ્ધિસ્થાનને જગતને મુકુટની ઉપમા આપી તે યથાર્થ છે. (ગયાયપદ્મિ) સુષુ× (મિ)–તથા જયશેખરપદ પ્રતિષ્ઠિત એવા મારા ગુરુને નમસ્કાર કરીને ક્ષેત્રને વિચાર સંગ્રહું છું. અહિં “જ્ય સેહરપયપઈટ્રિઅં” એ વિશેષણ પ્રથમ શ્રી વીરભગવંતનું કહીને એજ વિશેષણ પિતાના ગુરૂને માટે પણ કહ્યું છે, પરંતુ શબ્દાર્થમાં ફેરફાર કરવાને છે તે આ પ્રમાણે–ગયા એટલે જયશેખર નામના આચાર્ય તેમના પ–પદે અથવા પાટે વર્મિ=બેઠેલા એવા મારા
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy