________________
૭૮૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત
વર્ષ યુગ પલ્યોપમ સાગરોપમ અવસર્પિણી આદિ કાળ વિગેરે પદાર્થો અઢી દ્વીપમાંજ છે, પરંતુ અઢી દ્વીપની બહાર નથી.
એ ઉપરાન્ત [ #iારૂ પદમાં કહેલા મા આદિ શબ્દથી ] અઢીદ્વીપની બહાર વર્ષો (ભરતાદિ સરખાં ક્ષેત્રો) નથી, વર્ષધરસરખા પર્વતો નથી, ઘર નથી, ગામ નથી, નગરો નથી, ચતુર્વિધ સંઘ નથી, ખાણે નથી, નિધિ નથી. ચંદ્રસૂર્યાદિતિષવિમાનનાં બ્રમણ નથી, ગ્રહણ નથી, ચંદ્રસૂર્યના પરિવેષ નથી. ઈન્દ્રધનુષ નથી, ગાંધર્વનગરાદિ [ આકાશી ઉપાતસૂચક ચિન્હ ] નથી, પરંતુ સમુદ્રમાં શ્રી છે, તેમજ કઈ કઈ દ્વીપસમુદ્રમાં શાશ્વતપર્વત પણ છે, પરંતુ પર્વતે અલ્પ હેવાથી અહિં વિવક્ષા કરી નથી અને (અઢીદ્વિીપ બહાર) દ્વીપ ઘણા હેવાથી ગાથામાં દ્વીપનો અભાવ કહ્યો નથી. છે
1449
॥ इति पंचमोऽर्धपुष्करवरद्वीपाधिकारः ॥)
૧. સમય આવલિ આદિ વ્યાવહારિકાળ ચંદ્રસૂર્યના ભ્રમણથી છે. અને ત્યાં ચંદ્રસર્યાદિ સર્વ તિશ્રય સ્થિર છે. માટે વ્યાવહારિક કાળ નથી, પરંતુ વર્તનલક્ષણવાળે નિશ્રયકાળ તે છે જ.