________________
મનુષ્યક્ષેત્રની બહાર નહિ થનારા પદાર્થ
॥ મનુષ્યક્ષેત્રની બહાર નહિ થનારા પદાર્થોં u
વિસ્તરાર્થઃ—અઢીદ્વીપમાં જેમ ગંગા સિધુઆદિ મહાનદીએ શાશ્ર્વતી વર્તે છે, તેવી શાશ્વતી નદીઓ તથા પદ્મદ્રહ આદિ શાશ્વતદ્રહા-સરાવા તથા પુષ્કરાવત આદિ સ્વાભાવિકમેઘા, અને મેઘના અભાવે મેઘની સ્વાભાવિકગજના, વિજળીએ, તથા આદરઅગ્નિ, તથા તીર્થંકર ચક્રવતી વાસુદેવ ખળદેવઆદિ ઉત્તમપુરૂષા તથા કાઈપણ મનુષ્યના૪જન્મ અથવા મનુષ્યનુ' પમરણુ, અને સમય આવલિકા મુહૂત્ત દિવસ માસ અયન
૩૮૦
૧. અશાશ્વતી નદીએ હેવાને નિષેધ સભવે નહિ. તેમજ અશાશ્વતાં સરાવર આદિ જળાશયા સર્વથા ન હેાય એમ પણ નહિં, પરન્તુ શાસ્ત્રમાં જે નદી સરેાવર આદિના નિષેધ છે તે અઢૌદ્વીપમાં જે વ્યવસ્થાપૂર્વ'ક શાશ્વતનદીએ સરાવર આદિ કથાં છે તેવી [ વનવેદિકા ઈત્યાદિ વ્યવસ્થાપૂવ'ક શાશ્વતનદીસરાવા ન હેાય. અને જો સવથા નદી સરાવરાદિના અભાવ માનીએ તાદ્વીપનું સ્વરૂપ જ અવ્યવહારૂ થાય છે, એટલું જ નહિં પરન્તુ ત્યાંના નિવાસી પશુપક્ષિઓ પાણી કયાં પીએ ? તેમજ સર્વથા જળાશયેાના અભાવે દ્વીન્દ્રિયાદિ વિકલેન્દ્રિયા અને સમૂચ્છિ'મપચેન્દ્રિયાના પણુ અભાવ થાય, માટે અશાશ્વતસરાવરા પાણીનાં ઝરણા અને નાની નાની નદીએ પણ હાય. તથા અસંખ્યાતમાદ્રીપે ઉત્તરદિશામાં અસંખ્ય યેાજનનું માનસરેશવર શાશ્વત છે. પરન્તુ અપ હાવાથી અવિવક્ષિત છે.
tr
૨. અહિં “ સ્વાભાવિક '' કહેવાનું કારણકે અઢીીપની બહાર અસુરાદિ દેવાએ વિષુવેલા મેલગર્જના અને વિજીએ વરસાદ એ સવ હોઈ શકે છે.
૩. “ બાદર ” એ કહેવાનુ કારણકે સુક્ષ્મ અગ્નિ તા ચૌદ રાજલેાકમાં સત્ર વ્યાપ્ત હોવાથી અઢીદીયની બહાર પણ હેાય છે.
૪-૫ અઢીંદીપની બહાર મનુષ્યાનું જવું આવવું છે, કારણકે વિદ્યાધરા અને ચારણમુનિએ નંદીશ્વરીપ સુધી પણ જાય છે, પરન્તુ કઈપણ મનુષ્યનું જન્મ મરણુ તા સર્વથા નથી જ તે એટલે સુધી કે નંદીશ્વરદીપે ગયેલા વિદ્યાધરા પેાતાની સ્ત્રીએ સાથે સભાગ કરે પરન્તુ ત્યાં ગભ તા ન જ રહે, તથા અહિંની શીઘ્ર પ્રસૂતિ થવાના અવસરવાળી ગમ વતી સ્ત્રીને કાઈ દેવ અપહરીતે અઢીદ્વીપ બહાર મૂકે તેા પણ ત્યાં તે સ્ત્રીને બાળકનેા જન્મ ન જ થાય, કદાચ અવશ્ય જન્મ થવાનેાજ હાય તા તે અપહરનાર દેવનું ચિત્ત પણ ફરી જાય, અયવા બીજો કાઈ દેવ પણ તે સ્ત્રીને અઢીદ્વીપની અંદર મૂકી દે. તેમજ કંઠપ્રાણુ આવેલા અને અન્તમુત્ત માં મૃત્યુ પામશે એવા સમાપ્તથયેલ આયુષ્યવાળા મનુષ્યને પણ કાઈ દેવ અપહરીને અઢીદ્વીપ બહાર મૂકે તેા પશુ મૃત્યુ ન થાય, કારણકે મૃત્યુકાળ પહેલાંજ અપહરનાર દેવનું ચિત્ત ફરતાં તે દેવ અથવા ખીજો કાઈ પણુ દેવ તેને મનુષ્યક્ષે મ'જ લાવી મૂકે.
•