________________
પુષ્ક॰ મહાવિદેહની વિજયના વિષ્ણુભ
વર્તમાન સમયમાં વતાં શાસ્ત્રોમાં પણ તેનું સ્થાન દર્શાવ્યું નથી, તેથી એ વાતને નિશ્ચય ‘ શ્રી મહુશ્રુત જાણે' એમ કહ્યુ` છે. ૫ ૧૦ | ૨૫૧ ॥
અવતરણઃ— —પૂર્વે ધાતકીખંડમાં જેમ ચાર મહાવ્રુક્ષ કુરૂક્ષેત્રમાં કહ્યા છે, તેમ અહિં પુષ્કરામાં પણ કુરૂક્ષેત્રોમાં ચાર મહાવૃક્ષે છે તે આ ગાથામાં કહેવાય છે— इह पउममहापउमा रुक्खा उत्तरकुरू पुव्वं व । ते व वसंति देवा, पउमो तह पुंडरीओ अ || ११||२५२॥ શબ્દા་—
દ-અહિં પુષ્કરા માં
૧૩મ મહાપડમા પદ્મ મહાપદ્મ
વાં વૃક્ષ
પુછ્યું વ-પૂર્વવત્, જમ્મૂવૃક્ષવત્
ગાથાર્થઃ—અહિ. પુષ્કરામાં પણ એ અને મહાપદ્મવૃક્ષ નામનાં બે વૃક્ષ છે, તેમાં મહાપદ્મદેવ રહે છે ! ૧૧૫ ૨પર ।
તેવુ ત્રિ-તે વૃક્ષેા ઉપર પણ
વસંતિ રેવા-દેવા રહે છે
૩૯૩
વસમે—પદ્મદેવ
સુંદર ગો-પુ ડરીક દેવ ઉત્તરકુરૂક્ષેત્રમાં જ બૂવૃક્ષસરખાં પદ્મવૃક્ષ પદ્મવૃક્ષઉપર પદ્મદેવ અને મહાપદ્મવૃક્ષઉપર
વિસ્તરાર્થઃ—જ ખૂદ્વીપના ઉત્તરકુરૂક્ષેત્રમાં જેવુ' જમૂવૃક્ષ છે, તેવાં ધાતકીખંડના એ ઉત્તરકુરૂક્ષેત્રમાં ધાતકી અને મહાધાતકી એ બે વૃક્ષ ધાતકીખંડના વર્ણનમાં કહેવાઈ ગયાં છે, અને અહિ' પુષ્કરાના એ ઉત્તરકુરૂક્ષેત્રમાં એટલે પૂ પુષ્કરાના ઉત્તરકુરૂમાં પદ્મવૃક્ષનામનું મહાવૃક્ષ જ'ભૂવૃક્ષસરખું' છે, અને પશ્ચિમપુષ્કરાના ઉત્તરકુરૂમાં નહાવ“વૃક્ષ નામનું વૃક્ષ જ ભૂવૃક્ષસરખું છે, ત્યાં પદ્મવૃક્ષ ઉપર પદ્મદેવ પૂર્વ પુષ્કરાના અધિપતિ અને મહાપદ્મવૃક્ષઉપર પુંડરીક દેવ પશ્ચિમપુરાના અધિપતિ પૂર્વીદેશાની શાખા ઉપરના ભવનમાં રહે છે. શેષ સવ સ્વરૂપ ધાતકીઉત્તરકુરૂના એ વૃક્ષવત્ જાણવું. તથા અહિં એ દેવકુરૂમાં તા એ શામિલ વ્રુક્ષજ પૂર્વવત્ છે, અને તે ઉપર સુપ કુમારના એ ભવનપતિદેવ વેણુદેવ નામના રહે છે. એ પ્રમાણે ૪ મહાવૃક્ષ છે. ૫ ૧૧ ૫ ૨૫૨ ॥ અવતરળ:—અહિ' પુષ્કરા દ્વીપ સુધીના રાા દ્વીપમાં સ`પવાની સંખ્યા આ
એ ગાથામાં કહેવાય છે—
* કુંડની ઉંડાઈ તથા આકાર અહિં ગાથામાં કહ્યો નથી, પરન્તુ ખીન્ન પ્રથામાં કહ્યો છે,
૧. શ્રી બહુશ્રુતાએજ કરેલા વર્તમાનમાં ઉપલભ્ય શાસ્ત્રામાં જો સ્થાનનિશ્રય નથી કહ્યો તા “શ્રી બહુશ્રુતા જાણે” એમ કહેવું અનુચિત કેમ નહિ? ઉત્તર ઃ-શાસ્ત્રમાં સ્થાન ન કહેવા માત્રથી તે શાસ્ત્રકર્તા સર્વે જાણતાજ નથી એમ ન માની શકાય માટે અહિં એ સ્થાનને જાણનારા એવા બહુશ્રુત ગ્રહણ કરવા.
* અહિં. એ ઉત્તરકુરૂ માટે દ્વિવચનને બદલે બહુવચન પ્રયાગ છે, તે જ શબ્દ નિત્ય બહુવચનાત હાવાથી છે.
૧. પુષ્કરાધ'ના એ બે અધિપતિ દેવા છે, અને એ રીતે આગળ આગળના સવ દ્વીપસમુદ્રના એ એ અધિપતિ દેવા હાય છે,