SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ કાલિદ સમુદ્રનું વર્ણન लवणम्भिव जहसंभव ससिरविदीवा इहंपि नायव्वा । . णवरं समंतओ ते, कोसदुगुच्चा जलस्सुवरि ॥१॥२४१॥ શબ્દાર્થઅનિવ-લવણ સમુદ્રમાં છે તેમ નવર- પરનું વિશેષ એ કે નદમં મવ-યથા સંભવ તમંતો-સર્વ બાજુથી સિવિલવા-ચન્દ્ર સૂર્યને દ્વીપ તે-તે દ્વીપ હૃપ-અહિં (કાલેદ સમુદ્રમાં) પણ ક્રોસદુ૫૩૨-બે ગાઉ ઉંચા નાય-વા-જાણવા નસવારં–જળની ઉપર થા' –જેમ લવણ સમુદ્રમાં છે તેમ યથાસંભવ આ સમુદ્રમાં પણ ચંદ્ર સૂર્યના દ્વીપ જાણવા, પરંતુ તે સર્વે દ્વીપ જળથી ઉપર સર્વબાજુએ બે ગાઉ ઉંચા દેખાતા જાણવા. ૨ ૨૪૧ / વિરતાર્થ –લવણસમુદ્રમાં જે રીતે દ્વીપથી ૧૨૦૦૦ એજન દર ૧૨૦૦૦ એજન વિસ્તારવાળા પૂર્વપશ્ચિમમાં ચંદ્રસૂર્યને દ્વિીપ કહ્યા છે તે રીતે અહિં કાલેદ સમુદ્રમાં પણ ચંદ્રસૂર્યના દ્વીપ છે તે આ પ્રમાણેધાતકીખંડની પૂર્વ દિશામાં ધાતકીખંડની જગતીથી કાલેદસમુદ્રમાં ૧૨૦૦૦ યેાજન દૂર જઈએ ત્યાં ધાતકી ખંડના ૧૨ ચંદ્રના ૧૨ ૯ ૧ છે, તથા પશ્ચિમ દિશામાં ધાતકીખંડની જગતીથી સમુદ્રમાં ૧૨૦૦૦ જન દૂર જઈએ ત્યાં ધાતકીખંડના ૧૨ સૂર્યના ૧૨ * સૂર્યદ્વીપ છે, તથા કાલદસમુદ્રની જગતીથી એટલે પૂર્વ દિશામાં પુષ્કરદ્વીપના અભ્યન્તર કિનારાથી ૧૨૦૦૦ એજન દૂર કાલદસમુદ્રમાં આવીએ ત્યાં (પૂર્વ દિશામાં) કાલેદ સમુદ્રના ૪૨ ચંદ્રના કર વંદ્વીપ છે. અને કાલેદની પશ્ચિમ દિશાએ પુષ્કરદ્વીપના અભ્યન્તર કિનારાથી કાલેદસમુદ્રમાં ૧૨૦૦૦ એજન દૂર (પૂર્વતરફ) ખસતા આવીએ ત્યાં કાલેદ સમુદ્રના ૪૨ સૂર્યના ૪ર સૂર્યદ્વીપ છે. * અહિં શંકા થાય કે-ધાતકીખંડના ૧૨ ચંદ્ર ૧૨ સૂર્ય સર્વે મળીને છે, તેમાં ૬ ચંદ્રના અને ૬ સર્ષના - દીપ તો લવસમુદ્રમાં કહ્યા છે તો આ કાલેદસમુદ્રમાં ધાતકીના શેષ ૬ ચંદ્ર ૬ સૂર્યના -દીપ હોવા જોઈએ તેને બદલે ૧૨ ચંદ્રદી૫ ૧૨ સૂર્યદીપ કેવી રીતે ? ઉત્તર :-શ્રી જીવાભિગમમાં લવણસમદ્રના અધિકારમાં ધાતકીખંડના ચંદ્રસૂર્યનાઠી૫ લવણુસમુદ્રથાં કહ્યા નમી, પરંતુ કાલોદસમુદ્રમાં કહ્યા છે, પરંતુ પ્રકરણમાં લવણસમુદ્રને વિષે ધાતકીના ૬-૬ ચંદ્રસૂર્યદ્વીપ લવણસમુદ્રમાં કહ્યા છે, અને કાલેદસમુદ્રમાં ૧૨-૧૨ ચંદ્રસૂર્યના દીપ કહ્યા છે, માટે શ્રી જીવાભિગમજી આદિમાં કહ્યા નથી અને ક્ષેત્રસમાસ પ્રકરણોમાં કહ્યા છે તેનું કારણ શ્રી બહુશ્રુત જાણે. વળી આગળ આગળને સર્વ દીપના . ચંદ્રસૂર્યના દીપ પોતપોતાના નામવાળા અગ્રસમુદ્રમાંજ કહ્યા છે. તે રીતે વિચારતાં ધાતકીખંડના અર્ધા ચંદ્રસૂર્યદીપે પશ્ચાતસમુદ્રમાં હોવા એ વિલક્ષણ છે, પરંતુ પ્રકરણમાં તેમજ કહેલું હોવાથી તે પણ માનવા યોગ્ય જ ગણાય. આવી બાબતમાં આપણે કંઈ પણ વિસંવાદિવિચાર ન કરી શકીએ.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy