SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ દેખાય તેમાં હરકત નથી. શ્રી મંડલપ્રકરણ વિગેરે ગ્રંથોમાં પણ એ જ વસ્તુના વિશેષ નિશ્ચય માટે ભરતક્ષેત્રમાં આઠ પ્રહર સુધી સૂર્યનો પ્રકાશ હોવાનું જણાવવામાં આવે છે. તે પણ ઉપરની વાતને વિશેષ પુષ્ટિ આપે છે. એથી અમેરિકામાં આ ક્ષેત્રની અપેક્ષાએ સૂર્યોદય દશ કલાક મોડો થાય છે. એટલે કે અહિ દિવસ હોય છે, એ કારણથી અમેરિકાને મહાવિદેહ કલ્પવાની મૂર્ખાઈ કરવી તે વિચારશૂન્યતા છે. પ્રશ્ન—ઉત્તરધ્રુવ વિગેરે કેટલાક સ્થાને એવા છે કે જ્યાં લગભગ એક સાથે છ મહિના સુધી દિવસ તેમ જ છ માસ રાત્રિ હોવાનું કહેવાય છે તે તે શી રીતે બની શકે ? ઉત્તર–પ્રથમના પ્રશ્નોત્તરમાં જણાવેલ છે જે ભરતક્ષેત્રના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધીમાં જુદા જુદા વિભાગને આશ્રયી આઠ પ્રહર સુધી સૂર્યને પ્રકાશ હોવાનો સંભવ છે તો પછી છ મહિના સુધી તે જ ભારતમાં લગભગ મધ્યભાગમાં વૈતાઢય પર્વતને કોઈ પણ ઉંચાણ પ્રદેશમાં સૂયને પ્રકાશ રહે એવું સ્થાન ક૨વું જોઈએ કે સૂર્ય જ્યારે ઉત્તરાયણમાં હોય ત્યારે આઠે પ્રહર તેનું સમાધાન. સુધી સૂર્યના પ્રકાશને અભાવ હોવાથી રાત્રિ થતી હોય તો તેમાં કાંઈ પણ વિરોધા ભાસ આવે તેમ જણાતું નથી. આ ઉપર જણાવેલી બધી માન્યતાઓ ઉપર જે લખાણ કર્યું છે તે ઘણું જ સંક્ષિપ્ત છે. હું પોતે પણ એમ માનું છું કે આ વસ્તુઓ ઉપર અનેક વખત ઘણા જ વિચારો-પરસ્પર ચર્ચાઓ તેમજ તે તે વસ્તુની સિદ્ધિ માટે આકતિઓ જણાવવા સાથે લેખો લખાવા જોઈએ. વેધશાળાને અનુભવ હોવો જોઈએ. પરંતુ તેવા પ્રકારના સાહિત્યપ્રાપ્તિ સંબંધી સાધનોના અભાવે તેમ જ સમયના અભાવે વિશેષ લખાણ થઈ શકયું નથી. પ્રસંગે આ પ્રકરણ ઉપર ખાસ ગ્રન્થ તૈયાર કરવા-કરાવવાનો પ્રયત્ન થાય તે યોગ્ય છે તે પણ જેન તેમ જ વૈદિક માન્યતાઓને અંગે એટલું તે અવશ્ય કહેવું પડશે કે –પાશ્ચાત્ય વિદ્વાનોએ માનેલી માન્યતાઓ સાચી જ છે આવું માની લેવામાં ખાસ વિચારવા જેવું છે. જેનસિદ્ધાંત ભૂલકને સ્થાળી સરખો ગોળ માનવા સાથે પ્રથમ એક દ્વીપ પછી દ્વિગુણ સમુદ્ર એક " દ્વિગુણ દ્વીપ એક દ્વિગુણ સમુદ્ર એમ યાવત્ પૂર્વ પૂર્વદ્વીપસમુદ્રોથી દિગુણપ્રમાણયુક્ત ભૂલોક સંબંધી અસંખ્યદ્વીપ સમુદ્ર સ્વરૂપ માને છે, તે પ્રમાણે વૈદિક સિદ્ધાંત પણ ભૂલકને થાલી શાસ્ત્રીય મંતવ્ય. સરખો ગોળ માનવા સાથે દ્વિગુણ દિગુણ કેટલાક દ્વીપ સમુદ્રની મર્યાદાયુક્ત માને છે. જે નીચે જણાવેલા વૈદિક સાક્ષરના કલ્યાણ માસિકમાં આવેલ લેખ પરથી જાણી શકાશે “યહ સપૂર્ણ જમ્બુદ્વીપ એક લક્ષ જન કે પરિમાણવાલા હૈ. ઇસ જમ્બુદ્વીપકે ચાર દિશાઓસે મેખલાકે સમાન ઘેરે હુએ ક્ષીરસમુદ્ર હૈ, યહ ક્ષીરસમુદ્ર ભી એક લક્ષ જન પરિમાણવાલા ૧ પઢમપતરાઈકાલા જબુદીવાશ્મિ દેસુ પાસેસ લખ્યુંતિ એગસમય, તહેવ સવસ્થ નર એ. છે ૧ | પઢ. પ્રથમ પ્રહરાદિકા ઉદયકાલાદારભ્ય રાત્રેશ્ચતુર્થયામાત્યકાલ યાવન્મેરે: સમન્તાદહેરાવસ્યા સર્વે કાલાક સમકાલે જખ્ખદીપે પૃથક ક્ષેત્રે લભ્યતે | ભાવના યથા–ભરતે યદા યંત; સ્થાનાત્ સૂય ઉદેતિ તત્પાશ્ચાત્યાનાં દૂરતરાણું લેકાનામસ્તકાલઃ | ઉદયસ્થાનાધાવાસિનાં જનનાં મધ્યાહ્ન , એવું કેવા-ચે પ્રથમ પ્રહર;, કેષાચિદ્વિતીય પ્રહરઃ, કેષાખ્યિતૃતીય પ્રહર, કવચિન્મધ્યરાત્ર, કવચિત સધ્યા, એવા વિચારણયાષ્ટપ્રહરસમ્બધી કાલઃ સમર્ક પ્રાપ્યતે. તથૈવ નરલોકે સર્વત્ર જમ્મુઠી પગતમેરે: સમન્તાતુ સૂર્ય પ્રમાણેનાષ્ટપ્રહરકાલસંભાવનું ચિત્યમ્ ! (ભાવાર્થ સુગમ છે.)
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy