________________
as
શ્રી લઘુક્ષેત્રસમાસ વિતરા સહિત
ખગની ધારા સરખા પાતળા છે, તેમજ ઉંચાઈમાં પણ પ્રારંભે ૪૦૦ યોજન અને પર્યન્ત ૫૦૦ એજન હોવાથી અશ્વસ્કંધના (ઘેડાની ડેક સરખા) આકારવાળા છેછે ૮ ૨૩૨ ૫
અવતરણ –વક્ષસ્કારપર્વત વિગેરેની લંબાઈ કેટલી ? તે આ ગાથામાં કહેવાય છેखित्ताणुमाणओ सेससेल-णइ-विजय-वणमुहायामो । चउलक्खदीहवासा, वासविजयवित्थरो उ इमो ॥९॥२३३॥
શબ્દાર્થ –
,
ત્તિ મનુનાનો-ક્ષેત્રને અનુસારે | ૨૩રવીણ–ચાર લાખ જન દીર્ઘ સે-કહેલા પર્વતોથી બાકી રહેલા વાસા-ક્ષેત્રો
ળ વન–પર્વત, તથા નદી, વિજય | વાર વિનય-ક્ષેત્રોન અને વિજયેન વળમુદ્દ–વનમુખની
વિથો ૩–વળી વિસ્તાર તે માયા-લંબાઈ
મો-આ પ્રમાણે જાથા –શેષ, વક્ષસ્કાર પર્વતે નદીઓ વિ અને વનમુખની લંબાઈ ક્ષેત્રના અનુસારે જાણવી, તથા સાતક્ષેત્રોની લંબાઈ ૪ લાખ જન છે અને ક્ષેત્રો તથા વિજયને વિસ્તાર આ પ્રમાણે [ આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે | જાણુ છે ૯ ૨૩૩
વિસ્તરી : ગાથામાં કહેલે સે શબ્દ સેત્ર શબ્દની સાથે સંબંધવાળે છે. પરંતુ ન આદિ શબ્દની સાથે નહિ, તેથી પૂર્વે બીજી ગાથામાં ૧૨ વર્ષધરોની લંબાઈ અર્થપત્તિથી કહી છે, ૮ ગજદંતની લંબાઈ આઠમી ગાથામાં કહેવાઈ, ૨ ભરતૈરાવત શૈતાઢયની લંબાઈ બીજી ગાથામાં અર્થપત્તિથી જાણવી, અને ૩૨ વિજયશૈતાઢયોની લંબાઈ તેરમી ગાથામાં વિજયની પહોળાઈ જેટલી અર્થોપત્તિથી જાણવી. જેથી એ સિવાયના શેષ ૩૨ વક્ષસ્કાર પર્વત જ રહ્યા તે ૩૨ વક્ષસ્કારોની ળરૂં શબ્દથી ૨૪ અન્તર્નાદીઓની તથા ૬૪ વિજયેની અને ૮ વમુખની લંબાઈ ક્ષેત્રના અનુસાર એટલે મહાવિદેહક્ષેત્રની પહોળાઈને અનુસારે જુદી જુદી જાણવી પરંતુ અમુક યોજના કહી શકાય નહિ, કારણ કે મહાવિદેહને વિસ્તાર પ્રારંભથી પર્યન્ત સુધી અધિક અધિક વધતું હોવાથી અનિયત છે, જેથી જે સ્થાને જે વક્ષસ્કાર અથવા અન્તર્નાદી અથવા વિજય છે તે સ્થાને મહાવિદેહનો જેટલા વિસ્તાર હોય તેમાંથી ૧૦૦૦ જન સીતા અથવા સાતેદા નદીને વિસ્તાર બાદ કરીને જે અંક આવે તેનું અર્ધ કરીએ તેટલી લંબાઈ તે સ્થાને રહેલાં વક્ષસ્કાર વિગેરેની હોય, અને એ પ્રમાણે પૂર્વધાતકીના મહાવિદેહમાં વક્ષસ્કારની લંબાઈ જુદી જુદી આઠ પ્રકારની આવે, બાર અન્તર્નાદીઓની