SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩s શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત ૯૫૦૦ મૂળ વિસ્તારમાંથી ૧૦૦૦ શિખર વિસ્તાર બાદ જતાં ૮૫૦૦ ને ૮૫૦૦૦ની ઉંચાઈ એ ભાગી શકાય નહિ માટે દશીયા અંશ કરવાને * ૧૦ દશવડે ગુણતાં ૮૫૦૦૦ દશીયા ભાગ આવ્યા તેને ૮૫૦૦૦ વડે ભાગતાં ૮૫૦૦૦)૮૫૦૦૦(૧ દશો ભાગ આવે જેથી સ્પષ્ટ થયું કે આ બે મેરૂમાં દરેક - જનાદિકે એકેક દશ ભાગ એટલે જનાદિ ઘટે અને વધે - તે ઉપરથી સમભૂમિસ્થાનનો વિસ્તાર આ પ્રમાણે– ૮૫૦૦૦ ૦૦૦૦૦ ૧ 6 મૂળભાગથી ૧૦૦૦ એજન ઉપર જમીનની અંદર ચઢીએ ત્યારે સમભૂમિ ભાગ આવે છે, એટલે મેરૂપર્વત ભૂમિમાં ૧૦૦૦ એજન ઉંડો છે, અને દરેક પેજને જન ઘટે છે તે ૧૦૦ = ૧૦૦ એજન ઘટતાં ૫૦૦ માંથી ૧૦૦ બાદ કરતાં ૮૪૦૦ આવ્યા, જેથી સ્પષ્ટ થયું કે સમભૂમિ સ્થાને મેરૂનો વિસ્તાર ૯૪૦૦ યોજન છે. તિ સમ ભૂમિમેહવિસ્તાર || હવે સમભૂમિથી ઉપર ૫૦૦ એજન ચઢતાં નંદનવન આવે છે માટે પાંચસોને દશે ભાગતાં અથવા વહે ગુણતાં ૫૦ પેજન આવ્યા તેને સમભૂમિ વિસ્તાર ૯૪૦૦માંથી બાદ કરતાં [ ૯૪૦૦-૫૦] ૩૫૦ એજન જેટલો મેરૂને બાહ્ય વિસ્તાર નંદનવનને સ્થાને છે. તિ નંઢનવને મેકવાટ્યવિસ્તારઃ || (અભ્યન્તર વિસ્તાર નંદનવનના બે બાજુના ૫૦૦-૫૦૦ એજન બાદ કરતાં ૯૯૨૫૦ એજન આવે એ પણ અહિં તફાવત રૂપ જ છે.) ત્યારબાદ સમભૂમિથી પ૬૦૦૦ (મૂળથી ૫૭૦૦૦) જન એટલે નંદનવનથી ૫૫૫૦૦ (પંચાવન હજાર પાંચસો) યોજન ઉપર ચઢતાં સૌમનસવન આવે છે માટે પ૬૦૦૦ ને ૧૦ વડે ભાગતાં પ૬૦૦ યોજમે આવ્યા તેને સમભૂમિવિસ્તારના ૯૪૦૦માંથી બાદ કરતાં ૩૮૦૦ યજન આવ્યા. જેથી સૌમનસવનમાં મેરૂને બાહ્યવિસ્તાર ૩૮૦૦ એજન છે. રૂતિ સૌમનસવને વિવિસ્તાર , [ અલ્યન્તર વિસ્તાર નંદનવત્ ૧૦૦૦ બાદ કરતાં ૨૮૦૦ યોજન છે ]. ૧ અભ્યત્વેરમેરૂને વિસ્તાર જંબૂડીપથી અહિં તફાવત રૂ૫ છે, છતાં ગ્રંથમાં દર્શાવ્યો નથી તે. ઉપલક્ષણથી જાણો.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy