________________
ધાતકીખંડના મેરૂનો મૂળ વિગેરે સ્થાને વિસ્તાર
શબ્દાર્થ – મદુi fપ-બે મેરૂ પર્વત પણ || સ [ 8 ]-સાત હજાર યોજન તવિ -નિશ્ચય તેવાજ છે
અસર–અને આઠ હજાર યોજના
કg-ઊણ, ન્યૂન નવર –પરતુ વિશેષ એ છે કે
ત્તિ-[ સમાપ્તિસૂચક ] ઈતિ. મળત-સોમનસવનથી
૩ષ્ય ઉંચાઈમાં હિ૪૩રિ હેઠે અને ઉપરના ભાગમાં | સક્ષપાણી-પચાસ હજાર જન
જાથાર્થ –ધાતકીખંડના બે મેરુપર્વત પણ જંબૂ દ્વીપના મેરૂ જેવાજ છે, પરંતુ વિશેષ એ છે કે–સૌમનસવનની નીચેનો ભાગ સાત હજાર જન ઓછે છે, અને ઉપરનો ભાગ આઠ હજાર યોજન એ છે છે, અને બને મેરૂની ઉંચાઈ ૮૫૦૦૦ [ પંચાસી હજાર | જન છે | ૪૨૨૮
વિસ્તરાર્થ-જંબૂદ્વીપમાં એક જ મેરૂ પર્વત છે ત્યારે આ ધાતકીખંડમાં ૨ મેરૂ પર્વત છે, કારણકે ૧ મેરૂ પૂર્વધાતકીખંડના અતિમધ્યભાગમાં છે, અને ૧ મેરૂ પશ્ચિમઘાતકીખંડના અતિમધ્ય ભાગે છે. જેથી ક્ષેત્ર પર્વત નદીઓ વિગેરેની જેટલી વ્યવસ્થા સંપૂર્ણ જબૂદ્વીપમાં છે, તેટલી સર્વ વ્યવસ્થા કેવળ એક પૂર્વધાતકીખંડમાં છે, અને તેવી જ સર્વવ્યવસ્થા પશ્ચિમઘાતકીખંડમાં છે, જેથી આ દ્વીપમાં બે મેરૂ પર્વત હોય તે પણ વાસ્તવિક છે.
તથા જંબૂદ્વીપના મેરૂથી આ બે મેરૂમાં જે તફાવત છે તે આ પ્રમાણે– જંબૂદ્વીપના મેરૂપર્વતમાં તેની સમભૂતલ પૃથ્વીથી [ નીચેની ભૂમિથી] સૌમનસવન ૬૩૦૦૦ ચોજા અને ભૂમિ અંદરના મૂળમાંથી ૬૪૦૦૦ યેજન ઉંચું છે, ત્યારે આ ધાતકેમેરૂનું સૌમનસવન તેથી ૭૦૦૦ એજન ન્યૂન એટલે મૂળથી પ૭૦૦૦ જન અને સમભૂમિથી પ૬૦૦૦ જન ઉંચું છે- તથા જંબુદ્વીપના મેરૂના સૌમનસવનથી ઉપરનું પંડકવન અથવા મેરૂનું શિખરતલ ૩૬૦૦૦ જન ઊંચું છે, ત્યારે આ ધાંતકીમેરૂના સૌમનસવનથી પંડકવન આઠ હજાર ન્યૂ એટલે ૨૮૦૦૦ એજન ઉપર છે.
એ પ્રમાણે નીચે ૭૦૦૦ અને ઉપર ૮૦૦૦ મળી ૧૫૦૦૦ યોજન લૂટવાનું કારણકે આગળની જ “સસઘળસીર્ફ ૩ઘરો” = એ પદમાં ધાતકી ના મેરૂ ૮૫૦૦૦ ૦ ઉંચા કહ્યા છે, જેથી જંબુંદીપના લાખ યોજન ઊંચા મેરૂથી આ મેરૂ ૧૫૦૦૦ યોજન નીચા છે, માટે એ ૧૫૦૦૦ યોજન તૂટયા છે. વળી અહિં ઉંચાઈ ન્યૂન હોવાના કારણથી જ બૂદ્વીપના મેરૂવત એક પેજને ભાગની હાનિ વૃદ્ધિ નહિ થાય, પરંતુ આગળની ગાથાના વિસ્તરાર્થ માં દર્શાવ્યા પ્રમાણે ૧ ભાગ ની હાનિ વૃદ્ધિ થાય છે. શેષ ચારે વા વિગેરેનું સ્વરૂપ જબૂદ્વીપવત્ જાણવું, અને વિસ્તારને તફાવત આગળ કહેવાય છે. કે ૪ ૨૨૮.