________________
૩૧
જ્ઞાનની દૃષ્ટિથી ખાદ્ય છે તે વિષયમાં અનન્તનાનીએના વચન ઉપર શ્રદ્દા' એજ શ્રદ્દાશીલ સમાજ માટે રાજમાર્ગ છે.
"
આધુનિક દૃષ્ટિએ જેટલી પૃથ્વીને ગાળ માનવી છે તે પૃથ્વીથી ચન્દ્ર સૂર્ય નક્ષત્રાદિ સ યેાતિશ્રશ્ન ભિન્ન હેાવાથી કેવળ મધ્ય-મૃત્યુલેાકને જ નારંગી સરખી ગેાળ પૃથ્વીમાં સમાવેશ છે' એ મ તજ્યમાં પણ અનેક વિરાધા નીચે મુજબ પ્રત્યક્ષ જણાઈ આવે છે.
ઈ. સ. ૧૪૯૨ માં કાલમ્બસે અમેરિકાને શોધી કાઢવો. તે પહેલાં અમેરિકાનું અસ્તિત્ત્વ છતાં એ દેશ અપ્રસિદ્ધ-અપ્રગટ હતા. અહિં પ્રત્યેક વિચારશીલ વિદ્વાનાએ વિચાર કરવાની પૃથ્વીની નારંગી ખાસ જરૂર છે જે કાલમ્બસે કરેલી અમેરિકાની શેાધ પહેલાં પૃથ્વીના આકાર ધ્રુવા સરખી ગોળાઇસ્તું મનાયેા હતે ? અને શેાધ કર્યા બાદ તે આકારમાં કાંઈ ફારફેર થયા કે ક્રમ ? તે વિરોધી હેતુઓ. અમેરિકાની શેાધ કર્યાં પહેલાં પણ ગાળ જ સ્વીકારીએ તા શેાધ થયા બાદ પ્રથમની આકૃતિમાં કાંઈપણ ફારફેર થવા જોઈએ, શોધ થયા અગાઉ આકાર ગેાળ ન હતા એવું જો માનીએ તેા પૃથ્વીના ગાળ આકાર સંબંધી માન્યતા ચેાક્કસ થઈ શકતી જ નથી. કારણ કે જેમ કાલમ્બસે અમેરિકા શોધ્યા ત્યારબાદ ઘેાડા વર્ષ પહેલાંજ અમુક વ્યક્તિના સાહસથી ન્યુઝીલેંડ શેાધાયા તેમ હજુ પણ એ ગાળાકાર મનાતી પૃથ્વીના પડ ઉપર ખીજા અપ્રગટ દેશનું અસ્તિત્ત્વ નહિં હાય તેની શી ખાતી? અને જ્યાં સુધી એ અપ્રગટ દેરોાના અસ્તિત્ત્વ સંબંધી ક્રાઈપણુ ચાક્કસ નિહ્ ય ઉપર ન આવી શકાય ત્યાં સુધી પૃથ્વીને આકાર અમુક પ્રકારના ગેાળ છે' એવી માન્યતા પ્રગટ કરવી એ વિચારવાન વ્યક્તિને યાગ્ય નથી. પહેલાં અધગેાળ માને અને હાલ સમ્પૂર્ણ ઇંડા જેવા માને તાપણુ હજુ સુધી ઉત્તર અને દક્ષિણધ્રુવની તરફના પ્રદેશેાની શોધ ન્યૂન હેાવાથી ઉત્તર કે દક્ષિણ તરફની મુસાફરી એક દિશાની થઈ શકી નથી અને તેના પૂર્વ પશ્ચિમની મુસાફરી મક્ષેત્રમાં રહેલ ધ્રુવની ચારે બાજુ કેમ ન હોય ?
માં વિસ‘વાદ.
સમુદ્રકિનારેથી ચાલી જતી સ્ટીમર શરૂઆતમાં સંપૂર્ણ દેખાય છે, અમુક પ્રમાણમાં દૂર જતાં સ્ટીમરની નીચેના ભાગ દેખાતા બંધ થાય છે, વિશેષ દૂર જતાં નીચેના ભાગ સ્ટીમરના દૃષ્ટાંત વિશેષ પ્રમાણમાં દેખાતા બંધ થાય છે, સ્ટીમરનુ અને સમુદ્રકનારાનું ધણું અંતર પડતાં દરીઆકિનારે ઉભેલ વ્યક્તિ ફક્ત સ્ટીમરના અગ્રભાગને અથવા ધુમાડાને જ દેખી શકે છે, અને તેથી આગળ જતાં સ્ટીમરના તે ભાગ દેખાતા પણ બંધ થાય છે. માટે પૃથ્વી નારંગી સરખી ગેાળ છે એમ માનવામાં કારણ મળે છે, આ પ્રમાણે સમજનારા અને અન્યયક્તિઓને સમજાવનારા પાશ્ચાત્ય વિદ્વાનેાને જણાવવાની જરૂર છે જે સમુદ્રકિનારાથી દૂર દૂર જતી સ્ટીમરના નીચેના ભાગ વિશેષ વિશેષ ન્યૂન દેખાય છે તેમ થવામાં કારણ પૃથ્વીની નારંગી સરખી ગાળાઈ છે ? કે ચક્ષુના તે પ્રમાણે દેખવાના સહજ સ્વભાવ છે? જો પૃથ્વીની નારંગી સરખી ગેાળાઈજ તેમ થવામાં કારણુ હાય તા સમુદ્રકિનારે ઉભેલ બે વ્યક્તિએ પૈકી એક વ્યક્તિની ચક્ષુએ મન્દતેજવાળી અને અન્યવ્યક્તિની ચક્ષુએ વિશેષ તેજવાળી છે. તેમાં મન્ત્રતતૈયુક્ત ચક્ષુવાળા વવક્ષિત સ્થાને રહેલી સ્ટીમરને જેટલા પ્રમાણમાં દેખે છે તે અપેક્ષાએ વિશેષ તેજોયુક્ત ચક્ષુવાળા પુરૂષ તેજ સ્થાને રહેલી સ્ટીમરને વિશેષ પ્રમાણમાં જોઈ શકે છે. જો પૃથ્વીની નારંગી સરખી ગળાઈથી સ્ટીમર સંબંધી નીચેના ભાગ દબાઈ ગયા (આવૃત થયેÀા) હાય તા સ્પષ્ટ અસ્પષ્ટપણે ભલે સ્ટીમરના ઉપરના ભાગ બન્નેને યથાસભવ દેખી શકાય. પરંતુ તેમ નહિ થતાં મન્દ તેજોયુક્ત ચક્ષુવાળા નીચેનેા ભાગ દેખી શકતા નથી. કૈવલ ઉપરનાજ ભાગ જોઈ શકે છે. જ્યારે વિશેષ તજોયુક્ત ચક્ષુવાળા પુરૂષ સ્ટીમર સંબંધી નીચે–ઉપરના ભાગને સ્પષ્ટપણે જોઈ શકે છે અને એ હકીકત અનુભવ સિદ્ધ છે. એવી
"