________________
૫૬ અતદીપનું વર્ણન
૩૦૭
શબ્દાર્થ – હિમવંત સંતા–હિમવંતપવતને અને
સT સી–સાત સાત રહેલા |
સંતરરીવા-અન્તરદ્વીપ છે. વિવિલી–વિદિશાઓ
વઢવ-પહેલ ચતુષ્ક, પહેલા ચાર સાળTયા-ઈશાન આદિકમાં રહેલી નાર્ડો–જગતીથી ૨૩, ઢા–ચાર દાઢાઓમાં-ઉપર
કોમળતિસાહૈિં–ત્રણસે યોજન દૂર
અનુન–અન્યોન્ય અન્ડરવાળા તમો ત્યાર પછી (ના ચતુષ્કમાં) નજર અંતરિ–જગતીથી અંતરવાળા સયસથવુઠ્ઠ—સો સો જન અધિક
તરસમ -અંતર તુલ્ય છે, ૨૩-છ ચતુષ્કમાં
વિથ-વિસ્તારવાળા થા–હિમવંતપર્વતના છેડાથી (પર્યાથી) ઈશાનાદિ વિદિશાઓમાં રહેલી ચાર દાઢાઓ ઉપર સાત સાત અન્તદ્વપ છે, એમાં પહેલા ચાર અંતદ્વીપ જગતીથી ત્રણસો યોજન દૂર છે, ત્યારબાદ છએ ચતુષ્કામાં દ્વીપનું પરસ્પર અન્તર તથા જગતીથી દ્વિીપનું અંતર એ બેમાં સો-સો જનની વૃદ્ધિ કરવી, તથા એ સર્વે દ્વિીપ જગતીથી જેટલા દૂર છે, તેટલા જ વિસ્તારવાળા છે. ૧૭–૧૮ ર૧૧-૨૧ર
વિસ્તરાર્થ –ભરતક્ષેત્રને છેડે જે લઘુહિમવંત નામને પહેલા વર્ષધર પર્વત છે તેને એક છેડે પૂર્વસમુદ્રને અને બીજે છેડે પશ્ચિમસમુદ્રને મળે છે. ત્યાં પૂર્વ છેડે એ પર્વત જળસપાટી જેટલી પ્રારંભની ઉંચાઈથી આગળ સમુદ્રમાં ફાડેલા મગર મુખ સરખે બે ફાડરૂપ થઈને એવી રીતે વધેલ છે કે જેની એક ફાડ દક્ષિણ તરફ વધતી વધતી જગતીને અનુસારે વક થતી ગઈ છે અને બીજી ઊર્ધ્વફાડ ઉત્તર તરફ વધીને જગતીને અનુસરે વક્ર થતી ગઈ છે, એજ રીતે હિમવંતપર્વતને પશ્ચિમ છેડે પણ સમુદ્રમાં ફાડેલા મગરમુખની પેઠે બે ફાડ થઈ અનુક્રમે જગતીને અનુસારે વક થઈ વધતો ગયો છે. એ પ્રમાણે હિમવંત પર્વત બને છેડે દંટ્ર=દાઢાના [એટલે મગરની બે દાઢા અર્થાત ફાડેલા મુખના] આકારે વધેલું હોવાથી એ ચાર ફાડનું નામ ૪ દાઢા કહેવાય છે, મગરમુખની સાથે વિસંવાદ એટલે જ છે કે મગરમુખની ફાડ પ્રારંભે પહોળી અને પર્યતે સાંકડી હોય છે, અને આ પર્વતની ફાડ પ્રારંભમાં સાંકડી અને ક્રમશઃ પહેલી થતાં થતાં પર્યતે ઘણું પહોળી છે.
એ ચાર દાઢાઓમાં પૂર્વ છેડાની ઉત્તરતરફ ગયેલી તે પહેલી ઈશાન વિદિશાની દાઢા કહેવાય, દક્ષિણતરફ વળેલી બીજી દાઢા અગ્નિ ખૂણાની દાઢા ગણાય, પશ્ચિમ ક છેડે દક્ષિણ તરફ વળેલી તે નૈઋત્યકેણની ત્રીજી દાઢા, અને ઉત્તરતરફ વળેલી તે વાયવ્યકોણની એથી દાઢા ગણાય, એ પ્રમાણે પ્રદક્ષિણું વર્તન કમ પ્રમાણે