SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ થી વધુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત પ્રમાણે એ ૭૮૮૪ લઘુ કળશે તથ રથ દવસે, [ તે તે સ્થાનમાં ] એટલે ચાર મેટા કળશનાં ચાર આંતરામાં રહેલા છે. આ દરેક કળશના પણ અધિપતિ દે છે તે સાતમી ગાથામાં કહેવાશે. વળી એ લઘુ કળશે પણ સચિત્ત વજીરનમય પૃથ્વીના છે. છે ૬ મે ૨૦૦ છે कालो अ महाकालो, वेलंबपभंजणे अ चउसु सुरा। पलिओवमाउणो तह, सेसेसु सुरा तयद्धाऊ ॥७॥२०१॥ અવતરણઃ—હવે આ ગાથામાં એ સર્વ કળશોના અધિપતિ દેવે કહેવાય છે – શબ્દાર્થ – વો-કાળ નામને દેવ મ#િrો–મહાકાલ વેઢવં–વલંબ ઉમંગળ –પ્રભંજન ૨૩મું–ચારે મહાકળશોના સુરદેવ વમિોવળી–૫ પમના આયુષ્યવાળા તદ-તથા સેરેનું–શેષ લઘુકળશેના તય મઢ મા –તેથી અર્ધ આયુષ્યવાળા જાથાર્થ –ચાર મહાકળશના ચાર અધિપતિદેવ કાળ–મહાકાળ-લંબ–અને પ્રભંજન એ નામના છે, તે ચારે દેવે ૫૫મના આયુષ્યવાળા છે, અને શેષ લઘુકળશોના અધિપતિ જે દેવે છે તે સર્વ તેથી અર્ધ આયુષ્યવાળા [ બા પોપમ આયુષ્યવાળા] છે કે ૭ ૨૦૧૫ વિસ્તાર્થ :-પૂર્વ દિશામાં વડવામુખ નામના કળશને અધિપતિ #ાર નામને દેવ છે, દક્ષિણ દિશામાં કેયૂપનામના કળશને અધિપતિ નહીં દેવ છે, પશ્ચિમ દિશામાં ચૂપ નામના કળશને અધિપતિ વેવ દેવ છે, અને ઉત્તરદિશામાં ઈશ્વર નામના કળશને અધિપતિ ઘમંગન નામને દેવ છે, એ ચારે દેવો એકપાપમના આયુષ્યવાળા છે, તે દેવેની રાજધાનીઓ અસંખ્યદ્વીપસમુદ્ર વીત્યાબાદ આવેલા બીજા લવણસમુદ્રમાં પોતપોતાની દિશિમાં વિજથદેવ સરખી ૧૨૦૦૦ જન વિસ્તારવાળી છે, શેષ ૭૮૮૪ લઘુ પાતાલકળશેના અધિપતિ દેવો ના પપમના આયુષ્યવાળા છે. . ૭ મે ૨૦૧ છે ૧. આ દેવોની રાજધાનીઓ શ્રી જીવાભિગમ વિગેરેમાં સ્પષ્ટ રીતે કહી નથી, પરંતુ આ પ્રકરણની જ ૨૦ મી ગાથાને અનુસાર રાજધાનીઓ કહેવામાં વિસંવાદ નથી, કારણ કે પાપમના આયુષ્યવાળા અને મહર્ધિક એ ચાર દેવો છે, અને લઘુકળશાધિપતિદેવની રાજધાનીઓ હશે કે નહિ. તે શ્રી બકતગમ્ય. પરંતુ ૦૧ પલ્યના આયુષ્યવાળા હોવાથી એ દેવોની રાજધાની ન હોવી જોઈએ એ વિશેષ સમજાય છે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy