SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ હૃહ૮ થી લાક્ષેત્રમાસ તિથિ સહિત ઉપગી નથી એમ જણાવીને ઘણું ગણિતજ્ઞ ગ્રંથકર્તાઓએ સ્વીકારી નથી. બૂટ ક્ષેત્ર સમાસમાં સ્પષ્ટ રીતે તે ગાથામાં કહેલા ગણિતને અગ્ય ગણી સ્વીકાર્યું નથી ૧૯રા માતા–પૂર્વગાથામાં કહેલું પ્રતર ગણિતવ્યવહારથી સ્થૂળ ગણિત છે. એમ આ ગાથામાં સૂચના કરાય છે – एवं च पयरगणिअं, संववहारेण दंसिअं तेण । किंचूर्ण होइ फलं, अहिअपि हवे सुहुमगणणा ॥१९३॥ શબ્દાર્થ – gઉં -વળી એ પ્રમાણે કહેલું ( સૈા–તે કારણથી પાળવ–પ્રતરગણિત જિંગ કM –કંઈક ન્યૂન લવવાન–વ્યવહારથી –ફળ, જવાબ, પ્રતર સિકંદર્શાવ્યું છે. મહિરિ અધિક પણ સુહુમાળન–સૂકમ ગણિતથી જયાર્થ–વળી એ પ્રતરગણિત વ્યવહારથી દર્શાવ્યું છે, માટે સૂક્ષમ ગણત્રીવડે પ્રતરરૂપ જવાબ કંઈક ન્યૂન આવે, તેમ અધિક પણ હોય. ૧લ્લા વિરતા–એ પ્રતરગણિત વ્યવહારથી સ્થૂલ કહેવાનું કારણ એ છે કે વર્ગમૂળમાં રહેલા શેષ છેડી દીધેલા હોય છે, માટે જે શેષઅંશ પ્રત્યક્ષ (કળા પ્રતિકળામાંના પણુ શેષ) ગણવામાં આવે, તે પણ સંપૂર્ણ પ્રતર બરાબર ન આવે. વળી એ પ્રતરગણિત સ્થૂલ હોવાના કારણથી જ સર્વપ્રતોને એકત્ર કરીએ તો ૭૭૯૧૮૭૭૪૫૬ ચો. ગા. જન થાય છે, અને જંબુદ્વીપનું ગણિતપદ (પ્રતર) તે પૂર્વે ૭૯૦૫૬૪૧૫૦–૧– ધ. હાથ ૧૫૧૫-રાા આવ્યું છે, જેથી ૧૧૩૮૧૬૬૯૪ એજનથી કંઈક અધિક જેટલે તફાવત આવે છે, અર્થાત્ એકત્ર કરતાં એટલું ન્યૂન પ્રતર આવે છે.–માટે કરણેથી જ એ તફાવત આવે છે, તત્વ શ્રીસર્વજ્ઞ જાણે છે ૧૭ છે અવતરણ –પૂર્વગાથાઓમાં પ્રતરગણિતકહીને હવે આ ગાથામાં ઘનણિત કહે છે– पयरो सोस्सेहगुणो, होइ घणो परिरयाइसव्वं वा ।। करणगणणालसेहि, जंतगलिहिआउ दट्टव्वं ॥१९४॥ * છવાઓમાં વર્ગમૂળ પહેલાં પણ ઘણા અંશો અને પ્રત્યંશે બાકી હોય છે, અને તેના પુનઃ - વર્ગ કરવાથી ઘણે અંશ પ્રત્યેશ ગુટે છે, તેથી તફાવત પડે તે વાસ્તવિક છે, વળી આ વિશેષ તફાવત પ્રતરગણિતમાં અધિક આવે છે, અને ધનુ પ્રષ્ટાદિકમાં અ૫ આવે, તેની વિવફા નહિ, * *
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy