SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત ૧૪૫૨૮-૧૧ [ ઉત્તરભારતનું ] મોટું ધનુપૃષ્ઠ તેમાંથી ૧૦૭૪૩-૧૫ [દક્ષિણભરનનું] નાનું ધનુપૃષ્ટ બાદ કરતાં ૩૭૮૪-૧૫ શેષ રહ્યા તેનું અર્ધ કરતાં X oll ૧૮૯૨-ળા [અઢારસે બાણુ યજન સાડાસાત કળા] એ ઉત્તર ભારતની એક બાજુની બાહા અને એટલા જ પ્રમાણવાળી બીજી બાજુની બાહા જાણવી. પરન્તુ એ બે બાહા ભરતક્ષેત્રની છે એમ ન કહેવાય, ઉત્તરભારતની જ કહેવાય. જે ૧૯૦ | અવતરણ—હવે આ ગાથામાં પ્રતર જાણવાનું કારણ દર્શાવાય છે તે આ પ્રમાણે अंतिमखंडस्सुसुणा, जीवं संगुणिअ चाहिं भइऊणं । , लद्धम्मि वग्गिए दस-गुणंम्मि मूलं हवइ पयरो ॥१९१॥ | શબ્દાર્થ – અંતિમહંદ – છેલા ખંડના મિ—િજે લખ્ય–પ્રાપ્ત થાય યમુના-ઈષવડે. તેને વર્ગ કર્યો છતે [કરીને] નવું સંકુળમ-જીવાને ગુણીને સાળમિતેને દશે ગુણોને વર્દિ મ–ચારવડે ભાગીને મૂરું–વર્ગમૂળ કાઢતાં વરૂ થરો –પ્રતર થાય થા–છેલ્લા ખંડના ઈષવડે છવાને ગુણીને ચારે ભાગીને જે જવાબ આવે તેને વર્ગ કરી દશગુણ કરી તેનું વર્ગમૂળ કાઢતાં પ્રતા પ્રાપ્ત થાય. મે ૧૯૧ . વિસ્તર –આ પ્રતરનું ગણિત કેવળ ધનુષ આકારવાળા જ કંઈપણ ખંડને માટે છે, પરંતુ સર્વક્ષેત્ર વા પર્વતેને માટે નથી. જંબુદ્વિીપરૂપી વૃત્તપદાર્થમાં તેવા ધનુષ આકારવાળા ભરત અને અરવત એ બે ક્ષેત્ર છે, અને તેમાં પણ બે બે વિભાગની વિવક્ષા કરીએ તે વર્ષધરપર્વત તરફનું અર્ધક્ષેત્ર પ્રાયઃ લંબચતુરભ્ર આકારવાળું થાય છે, જેથી કેવળ સમુદ્ર પાસેના દક્ષિણભરત તથા ઉત્તરઅરવત ક્ષેત્રનું જ પ્રતરએ કહેલા કરણથી પ્રાપ્ત થાય, અને શેષ સર્વ વિભાગેનું પ્રતર જુદું જુદું કરવું હોય તે લંબ ચેરસના ક્ષેત્રફળની ગહરીતિએ પ્રાપ્ત થાય, અને પર્યન્તભાગથી ત્યાં સુધી સર્વક્ષેત્રનું કરવું હોય તે આ કહેલા કરણથી જ પ્રાપ્ત થાય. ધારો કે-હરિવર્ષક્ષેત્ર લંબચોરસ હોવાથી ૧૨ મી ગાથામાં કહેવાતી રીતે જ ક્ષેત્રફળ આવે છે. પરંતુ હરિવર્ણક્ષેત્ર * બે જીવાવર્ગના સરવાળાના અર્ધનું વર્ગમૂળ કરી વિર્ષોભ સાથે ગુણતાં ખેતર આવે, એ ગાથા ૧૯ માં કહેવાશે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy