________________
ક્ષેત્રફલ જાણવાની રીત
છે. ગા. ધ. અંગુલ એ પ્રમાણે જંબુદ્વિીપને પરિધિ ૩૧૬૨૨૭–૩–૧૨૮–૧૩ પ્રાપ્ત થયે.
હવે એજ પરિધિને વિધ્વંભના એટલે જંબુદ્વીપના ૧ લાખ યોજનના –ચાથા ભાગે એટલે ૨૫૦૦૦ વડે ગુણતાં જંબૂઢીપનું ગણિતપદ આવે તેનું અંકગણિત આ પ્રમાણે— ૩૧૬૨૨૭ જન | ૩ ગાઉ
૧૨૮ ધનુ ૪ ૨૫૦૦૦ * ૨૫૦૦૦
૨૫૦૦૦ = ૭૯૦૫૬૭૫૦૦૦ એજન [ ૭૫૦૦૦ ગાઉ
=૩૨૦૦૦૦૦ ધનુ ૧૩ અંગુલ
૯૬) ૩૩૭૫૦૦ (૩૫૧૫ ધનુષ * ૨૫૦૦૦
૩૩૭૪૪૦ ૩૩૭૫૦૦ અંગુલ
૬૦ અંગુલ શેષ. ૩૨૦૦૦૦૦ ધનુ.
૭૫૦૦૦ ગાઉ + ૩૫૧૫ ધનુ.
+ ૧૬૦૧ ગાઉ ૨૦૦૦) ૩૨૦૩૫૧૫ (૧૬૦૧ ગાઉ
૪) ૭૬૬૦૧ (૧૯૧૫૦ જન ૩૨૦૨૦૦૦
७६६०० ૧૫૧૫ ધનુ શેષ.
૧ ગાઉ શેષ. ૭૯૦૫૬૭૫૦૦૦ જન
એ ગણિતમાં ૩૩૭૫૦૦ અંગુલના ધનુષ ૧૯૧૫૦
કરવા માટે ૯૬ વડે ભાગ્યા, અને જે ૭૯૦૫૬૯૪૧૫૦ જન ધનુષ આવ્યા તે ૩૨ લાખ ધનુષમાં ઉમેરી ૨૦૦૦ ધનુષને ૧ ગાઉ હોવાથી તેને ૨૦૦૦ વડે ભાગ્યા, જવાબ ગાઉ આવ્યા તેને મૂળ ગાઉ ૭૫૦૦૦માં ઉમેરી ૪ ગાઉન જન પ્રમાણે ચારે ભાગતાં યેજન આવ્યા તે જનને મૂળ જનમાં ઉમેરતાં ૭૯૦ ઇત્યાદિ જન આવ્યા, અને ભાગાકારમાં સર્વત્ર શેષ વધ્યા તે સર્વ અધિક ગણાય, જેથી એ અંકગણિત પ્રમાણે સંપૂર્ણ ગણિત
છે. ગાધ. અં. પદ (ક્ષેત્રફળ) ૭૯૦૫૬૯૪૧૫૦-૧-૧૫૧૫-૬૦ જેટલું આવ્યું.
એ પ્રમાણે આ ગણિતપણુ રીતિ સમપ્રતરવૃત પદાર્થની ગણાય, પરંતુ વલયવૃત્ત (ચૂડી સરખા ગોળ મંડલાકાર) પદાર્થોનાં ગણિતપદ બીજી રીતે છે તે રીતિ ગણિતના જ્ઞાતા પાસેથી સમજવી, અહિં તેના વિશેષ વિસ્તારનું પ્રયોજન નથી, તેમજ વિષમવૃત્તપદાર્થનાં ગણિતપદ અને પરિધિ પણ જુદી રીતે હોય છે, આ રીતિ તે કેવળ સમવૃત્તની જ જાણવી. છે ઈતિ સમવૃત્ત દધિ, જગતપળે – ૧૮૮
સમવેતાળ –હવે આ ગાથામાં ઈષ અને જીવા જાણવાનું કારણ દર્શાવાય છે–
* ૧૫૧૫ ધનુષમાંના ૧૫૦૦ ધનુષ | ગાઉ ગણતાં ૧૫ ગાઉ, અને શેષ ૧૫ ધનુના ૬૦ હાથમાં ૬૦ અંગુલના ૨ હાથ ઉમેરતાં ૬રા હાથ ૧૮૬ મી ગાથામાં કહ્યા પ્રમાણે આવે છે.