________________
ઉ
// ૩૪ નમોઽર્દૂવમેશ્વરાય ||
દ્ ઘા ત.
વિ॰ સં॰ ૧૯૯૦ની પ્રથમાવૃત્તિમાંથી
|| अनन्तलब्धिनिधानाय श्रीमते गौतमगणधराय नमोनमः ||
नाम नाम नाकिनाथ - तं श्रीज्ञातनन्दनम् । लघुक्षेत्र समासस्यो - पोद्घातं वितनोम्यहम् ॥
જ્ઞાન–શ્રદ્ધા–ચારિત્ર ઈત્યાદિ અનુભવગમ્ય સહભાવી આત્મીય ગુણ્ણા પૈકી જ્ઞાન એ મુખ્ય ગુણ છે, સર્વ ગુણસમૂહમાં તેનું પ્રાધાન્ય છે, જગત્પત્તિ સર્વ જીવા ન્યૂનાધિકતયા જ્ઞાનગુણુથી અવિરહિત છે, જ્ઞાન ગુણ છે, આત્મા ગુણી છે. એ ગુણગુણીના સંબંધ અવ્યભિયારી છે. અર્થાત જ્યાં જ્ઞાન છે ત્યાં આત્માનુ અસ્તિત્ત્વ છે જ, અને જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાનસત્તા અવશ્ય પ્રતીત થાય છે. નાનાંશરહિત દ્રવ્ય જડની ક્રાટિમાં ગણાય છે. જ્ઞાન-ચિહ્ન-ચૈતન્ય-અવષેાધ–એ સર્વાં પર્યાયવાચક શબ્દો છે.
યાવત્ પ ́ત આત્મા જ્ઞાનગુણને આવારક જ્ઞાનાવરણીય ક યુક્ત હાઈ છદ્મસ્થ છે ત્યાંસુધી તે આત્મામાં સર્વાંશે જ્ઞાનના આવિર્ભાવના અભાવ હેાય છે. એ જ્ઞાન-ગુણાવારકકમ ના નિમૂ લ ક્ષય થવા પૂર્વ કે આત્મા આવારક કર્માંથી જ્યારે નિર્લેપ થાય છે ત્યારે લેાકાલેકવત્તિ વૈકાલિક ચરાચર ભાવાને હસ્તામલકવત્ નિરીક્ષણુ કરવાની અવિનાશિની અતીન્દ્રિય અનંતશક્તિના આત્મા ભોક્તા બને છે, જે વિશિષ્ટ વ્યક્તિમાં એ અનન્તશક્તિ પ્રાદુર્ભાવ થાય છે. તે વ્યક્તિ સાક્ષાત્ ઈશ્વર-પરમાત્મા કિવા ઈશ્વર-પરમાત્મા સ્વરૂપ ગણાય છે. જૈનદૃષ્ટિ તે વ્યક્તિને તીથૅ કર-અરિહંત અથવા ધ્રુવલી– સર્પીત્ત એવા પૂજ્ય શબ્દોથી સ ંખાધવા પૂર્વક અહર્નિશ અર્ચના કરવા ફરમાન કરે છે.
૪