SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત છે કરુક્ષેત્રમાં ૨૦૦ કંચનગિરિ પર્વતે છે દરેક દ્રહની ઉત્તર દક્ષિણ લંબાઈ ૧૦૦૦ યોજના કહી છે, તેટલી લંબાઈમાં કહના પૂર્વ કિનારે અને પશ્ચિમ કિનારે ૧૦-૧૦ કંચનગિરિ નામના પર્વતો વૈતાઢયકૂટના દા યોજન વિસ્તારથી સોળગુણ એટલે ૧૦૦-૧૦૦ યોજનાના વિસ્તારવાળા દક્ષિણોત્તર પંક્તિઓ આવેલા છે તે દરેક પર્વત દ્રહના કિનારાથી દશ યોજન દૂર છે, પરંતુ લંબાઈમાં દરેક પર્વત એક બીજાને મૂળમાંથી સ્પર્શ કરીને અને ભૂમિ ઉપર જુદે જુદે દેખાય એવી રીતે રહ્યા છે, કારણ કે ૧૦૦૦ યોજનમાં સો સો યોજનવાળા પર્વતે મૂળમાં સ્પેશીને જ રહી શકે, અને ઉપર ઘટતા ઘટતા વિસ્તારવાળા હોવાથી ભૂમિસ્થાને જુદાજ દેખાય. એ દરેક પર્વત ૧૦૦ યોજન ઊંચા છે, મધ્યમાં ૭૫ યોજના અને શિખર ઉપર ૫૦ યજન વિસ્તારવાળા છે, દરેકનો અધિપતિ વન નામનો દેવ છે, તે સર્વેની રાજધાની બીજા નંબુદ્વીપમાં પિત પિતાની દિશિમાં ૧૨૦૦૦ યોજના વિસ્તારવાળી છે. તથા એક દ્રહના એક બાજુના સંલગ્ન ૧૦ પર્વતે અને બીજી બાજુના સંલગ્ન ૧૦ પર્વતે મળી ૨૦ પર્વતેથી બીજા કહના ૨૦ પર્વતે દ્રહના અન્તરને અનુસારે ૮૩૪ યોજના ૧૧ કળા જેટલા દૂર છે, પુન: ત્રીજા કહના ૨૦ પર્વતે પણ એટલે જ દૂર છે, એ રીતે દેવકુરૂમાં પૂર્વદિશિએ ૫૦ અને પશ્ચિમમાં ૫૦ મળી ૧૦૦ અને ઉત્તરકુરૂમાં પણ એ રીતે ૧૦૦ મળી ૨૦૦ વનધિરિ છે. ૧૩૬ . અવતરણ:-હવે આ ગાથામાં ઉત્તરકુરુક્ષેત્રમાં જૈતૂલનું સ્વરૂપ કહેવાના પ્રસંગમાં એ વૃક્ષ કંપટ નામની પીઠિકા ઉપર રહ્યું છે તે જ બૂપીડનું પ્રમાણાદિ કહેવાય છે— उत्तरकुरुपुब्वद्धे, जंबूणयजंबुपीढमन्तेसु । कोसदुगुचं कमि वडमाणु चउवीसगुणं मझे ॥१३६ ॥ पणसयवट्टपिहत्तं, तं परिखित्तं च पउमवेईए । गाउदुगुच्चद्धपिहुत्त, चारु चउदार कलिआए ॥ १३७ ॥ શબ્દાર્થ – પુણ્યે-પૂર્વ તરફના અર્ધમાં ગીર-બે કેસ ઊંચું -જાંબૂનદ સુવર્ણમય ને માથુ-અનુક્રમે વધતું વધતું સંયુપીઢ-જંબૂપીઠ ૨૩ીસમુળ-વીસગુણ બન્તા-પર્યાભાગે મણે અતિ મધ્યભાગમાં વળ-પાંચસો યોજન મદ્રવિંદુત્ત-અર્ધ પહેળાઈવાળી ' વૈદૈ પિદુત-વૃત્ત આકારે વિસ્તારવાળું વાહ ૨૩ ાર-મનહર ચારદ્વાર રવિ-પરિક્ષિપ્ત, વીંટળાયેલું ટિયાણ સહિત. પાદુ -બે ગાઉ ઉંચી
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy