SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ અમલગિરિ પ્રહ અને મેરૂનું અંતર એ પ્રમાણે ઉત્તરકુરૂક્ષેત્રમાં નીલવંતપર્વતથી ૮૩૪૪ યોજન દૂર બે યમકગિરિ છે, ત્યાંથી એટલા જ અંતરે પહેલે નીરવંત ડ્રહ બીજે કરવુ , ત્રીજે ચંદ્ર , થે ફરવત હું પાંચમે મારવાનzહ અને ત્યાર બાદ એટલા જ અતરે મેરૂપર્વત છે, જેથી ઉત્તરકુરને વિસ્તાર પણ એ સાત અંતર અને ૬ પદાર્થ સહિત ૧૧૮૪૨૩ જન થાય છે. એ દશે દ્રહની લંબાઈ નદીના પ્રવાહને અનુસાર એટલે ઉત્તરદક્ષિણ ૧૦૦૦ જન લંબાઈ છે, અને પહેલાઈ પૂર્વપશ્ચિમ ૫૦૦ એજન છે, એ વિશેષ છે. કારણ કે વર્ષધરના દ્રહ પૂર્વ પશ્ચિમ દીર્ઘ અને ઉત્તરદક્ષિણ વિસ્તારવાળા છે. માટે આ દશ કહેની લંબાઈ પહોળાઈ તે મહાદ્રહથી જુદી છે. | હેમાં થઈને વહેતે મહાનદીને પ્રવાહ છે એ પાંચ પાંચ કહે કુરૂક્ષેત્રના અતિ મધ્યભાગે રહેલા છે, અને મહાનદીને પ્રવાહ પણ ક્ષેત્રના મધ્યભાગમાં થઈને વહે છે, જેથી દ્રોને વેધીને (દ્રહમાં થઈને) મહાનદી જાય છે, અને તેથી દરેક દ્રહના પૂર્વ વિભાગ અને પશ્ચિમ વિભાગ એવા બે વિભાગ મધ્યવતી નદી પ્રવાહની અપેક્ષાએ થાય છે, અને દ્રહની દક્ષિણ વેદિકામાં દક્ષિણ તારણે પ્રવેશ કરી સતેદાનદી ઉત્તરતોરણે (ઉત્તરદ્વારે) બહાર નીકળે છે, તથા સીતા નદી કહમાં ઉત્તરદ્વારે પ્રવેશ કરી દક્ષિણ દ્વારે દ્રહથી બહાર નીકળે છે, માટે દરેક પ્રહને એક ઉત્તરમાં અને એક દક્ષિણમાં એમ બે બે દ્વાર (બે બે તરણ) છે. અને એ કારણથી જ દરેક કહને પૂર્વ વિભાગનું અને પશ્ચિમ વિભાગનું એમ બે બે વન તથા બે બે વેદિકા છે. (અને દ્વારથી કહભેદ ન વિવક્ષીએ તે એક વન અને એક વેદિકા છે.) એ કહે માં દ-૬ કમળવલ છે જેમ પૂર્વે પદ્યસરેવરમાં ૬ કમળવલ કહ્યા છે. તેવાજ કમળવલયે અહિં પણ દરેક દ્રહમાં છે, અને મુખકમળની કર્ણિકાઉપરના શ્રીદેવીભવન સરખા ભવનમાં આ તહેના અધિપતિ દેવની શય્યા છે. અને દરેક દ્રહમાં એ પ્રમાણે ૧૨૦૫૦૧૨૦ (એકકોડ વીસલાખ પચાસહજાર એકસેવીસ) કમળ પૃથ્વીકાય રૂપ છે શેષ સર્વસ્વરૂપ પદ્મદ્રહમાં કહ્યા પ્રમાણે યથાસંભવ જાણવું. આ પ્રહના અધિપતિદેવોની રાજધાની બીજા જ બૂદ્વીપમાં પિતાપિતાની દિશામાં ૧૨૦૦૦ યોજના વિસ્તારવાળી છે ૧૩૨ ૧૩૩ છે
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy