SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ થી વધુ સારા વિસ્તાર સહિત સ્વભાવથી જ પરિણમેલાં હોય છે માટે એ ૧૦ મું કલ્પવૃક્ષ યુગલિકને વસ્ત્રાદિ પહેરવામાં ઉપયોગી છે. છે કેહ૫ વનસ્પતિ પરિણમી છે એ પ્રમાણે શુગલિકાની દરેક પ્રકારની જરૂરિયાત પૂર્ણ કરનારાં કલ્પવૃક્ષે પિતે વનસ્પતિ છે, તેમજ દેવાધિષિત નહિં પણ સ્વાભાવિકપરિણામવાળા છે. વળી એ દરેક જાતિનાં વૃક્ષે પગલે પગલે અનેક હોય છે, પરંતુ એક જાતિનું એક હોય એમ નહિં. તેમજ અનેક પ્રકારનાં પ્રતિભેદવાળાં પણ છે. જેમ ભૂતાંગવૃક્ષ અનેક જાતિનાં છે, અને તે અનેકમાંની એક જાતિનાં પણ અનેક વૃક્ષે છે. છે કહ૫વૃક્ષ ઉપરાન્ત બીજી અનેક વૃક્ષ વળી પહેલા ત્રણઆરામાં કેવળ કલ્પવૃક્ષે જ હોય છે એમ નહિં પરંતુ આમ્ર ચંપક અશાક આદિ બીજાં પણ વર્તમાન સમયમાં વિદ્યમાન દેખાય છે એવાં અનેક જાતિનાં અનેક અનેક વૃક્ષ-ગુચ્છા-ગુલ્મ-લતાઓ-વલય-તૃણ-જલરૂહ-કહેણ-ઔષધિ હરિતકી–વલી–અને પર્વ એ બારે પ્રકારની પ્રત્યેક વનસ્પતિઓ તથા અનેક સાધારણ વનસ્પતિઓ પણ ક્ષેત્રસ્વભાવથી અને કાળ સ્વભાવથી અત્યંતરસકસવાળી હોય છે, પરંતુ તે અગલિકોના ઉપયોગમાં આવતી નથી. તથા ઉદ્દાલકાદિ ૯ પ્રકારનાં વૃક્ષે વિગેરે ઘણું વનસ્પતિઓનાં નામ સિદ્ધાન્તમાં દર્શાવ્યાં છે ઈત્યાદિ વિશેષ સ્વરૂપ સિદ્ધાન્તથી જાણવું છે ૯૭ છે માતાજી -સર્વઆરા બેમાં તિર્યચપંચેન્દ્રિયેનું આયુષ્ય પ્રમાણ વિશેષતઃ (પ્રાય) કેટલું હોય? તે આ ગાથામાં કહેવાય છે मणुाउसमगायाई, हयाइ चउरंसजाइ अटुंसा। गोमहिसुट्टखराई, पणंस साणाइ दसमंसा ॥ ९८॥ શબ્દાર્થ: મનુંમાસ–મનુષ્યના આયુષ્યસરખું જય–ગજ આદિનું, હસ્તિ આદિનું –હયાદિ, અશ્વ આદિ રર ચેથા ભાગનું મનારૂ–અજા આદિ, બકરાં વિગેરે અઢંતા–આઠમા ભાગે મર્સિ–ગાય પાડા કૃar—ઊંટ ગર્દભ આદિ પળે—પાંચમા ભાગનું શાળા–શ્વાન આદિકનું સમસT-દશમા ભાગનું
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy