________________
દશકાર કલ્પવૃક્ષનું વર્ણન પ્રકારના સ્વભાવથી જ વિવિધ પ્રકારની પુષ્પમાળાઓ રૂપે પરિણામ પામેલા હોય છે, માટે યુગલિકોને પુષ્પમાળા પહેરવામાં આ વૃક્ષ ઉપગી છે.
૭ ત્રિરતા વૃ–ચકવતી આદિ મહાપુરુષોના વખતે જેવા પ્રકારની રસવતીએ ક્ષીર દૂધપાક શીખંડ બાસૂદી મેદક મીઠાઈએ ભાત દાળ શાક આદિ પાકશાસ્ત્રની વિધિ પ્રમાણે બનતી હતી તેવા પ્રકારની સર્વ રસવતીઓ ભેજનેના સ્વાદવાળા ફળાદિ આ વૃક્ષનાં હેવાથી ત્રિ-વિચિત્ર રસ–રસવતીઓ ભેજનોનું -કારણ તે વિંગાસાંગ વૃક્ષે એવું નામ છે. આ વૃક્ષોના ફળાદિકથી યુગલિકાની સર્વ પ્રકારના આહારની ઈચ્છા તૃપ્ત થાય છે.
૮ મર્થન +વૃક્ષ–અહિં મણિરત્ન સુવર્ણાદિકના હાર અર્થહાર ઈત્યાદિ આભરણે તે મા, તેનું વા–કારણભૂત જે વૃક્ષે તે માર્થા વૃક્ષ. અથવા મળિ એટલે મણિરત્ન વિગેરેનાં સં-આભરણ રૂપ અવયવો તે મયંગ. એ પણ અર્થ છે. આ વૃક્ષનાં ફળાદિ તથા પ્રકારના સ્વભાવથી જ મણિરત્ન સુવર્ણાદિકના હાર અધહાર મુકુ કુંડલ નુપૂર કંકણ બહિરખાં ઈત્યાદિ આભરણે રૂપે પરિણામ પામેલા હોય છે. જેથી યુગલિક - સ્ત્રી તથા પુરૂષને પિતાના સર્વ અંગતા આભૂષણેની પ્રાપ્તિમાં આ વૃક્ષે ઉપયોગી છે. અને યુગલિકે એજ આભરણે પહેરે છે.
૧ ચાર વૃક્ષ –આ વૃક્ષે તથાસ્વભાવથી જ વિવિધ પ્રકારના ઘરના આકારમાં પરિણામ પામેલ હોય છે, અને તે પણ એક માળ બે માળવાળાં ઈત્યાદિ અનેક માળવાળાં ત્રિણાદિ અનેક આકારનાં વિવિધ રચના યુક્ત ગૃહ હોય છે. યુગલકે ને જ્યારે જ્યારે આરામ વા આશ્રય કરે હોય ત્યારે આ વૃક્ષો ઘર તરીકે રહેવામાં અત્યંત ઉપયોગી છે. અહિં ફળાદિ ગૃઆકારે નહિં પરંતુ પૂર્ણ વૃક્ષ જ ગ્રહ આકારે જાણવું.
૨૦ મનિયત [મન] છૂટ–ઉપર કહેલા નવ પ્રકારના પદાર્થોથી મનેત-જુદા જુદા પદાર્થો આપવાથી અનિયત એ નામ ક્ષેત્રસમાસની પજ્ઞ વૃત્તિમાં કહ્યું છે, અને સિદ્ધાંતમાં મળાશ એ પદથી મનન વૃક્ષ એવું નામ કહ્યું છે. ત્યાં એ નવ વૃક્ષાથી પૂરવા યોગ્ય પદાર્થો ઉપરાન્તના વસ્ત્ર આસન આદિ વિવિધ પદાર્થો પૂર પાર આ ૧૦ મું કલ્પવૃક્ષ છે. અથવા મુખ્યત્વે જેથી ન ન રહેવાય તેવાં વસ્ત્રોને પૂરવાર આ ૧૦ મું અનગ્ન વૃક્ષ છે. આ વૃક્ષનાં ફળ આદિ દેવદૂષ્ય વિગેરે ઉત્તમ જાતિનાં વરૂપે
૧ અર્થાત કાઈ કલ્પવૃક્ષનું ફળપત્રાદિ ચક્રવર્તીની ખીરસરખા સ્વાદવાળું, કોઈનું ફળ પત્રાદિ શીખંડસરખા સ્વાદવાળું ઈત્યાદિ રીતે ચિત્રરસકલ્પવૃક્ષે પણ ભિન્ન ભિન્ન રસયુક્ત ફળાદિવાળાં છે. એ રીતે યથાસંભવ દશે પ્રકારમાં વિચારવું, યુગલિકને ખેતી નથી, લેખન-વ્યવહાર નથી, શસ્ત્રવ્યવહાર નથી, વિવાહ પરણવું ઇત્યાદિ નથી, પરંતુ સગપણ છે ફળોને પકવવાનું પણ નથી, તેમ તે વખતે અગ્નિ પણ હેય નહિં.