SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ યુગલિકાના મહારાદિકનું વર્ણન આહાર કરે છે, અને બરડાની પાંસળીઓ તેથી અધીર ૧૨૮ હોય છે. તથા ત્રીજા આરાના મનુષ્યો એક દિવસને આંતરે આમળા જેટલો આહાર કરે છે, અને પાંસળીઓ ૬૪ હોય છે. અહિં તુવરકણ અ૫, તેથી બેર મોટું અને તેથી આમળું મોટું જાણવું. એ ૯૪ માતર –એ પહેલા ત્રણ આરામાં મનુષ્ય કેવા પ્રકારના હોય છે તે આ ગાથામાં કહેવાય છે– गुणवन्नदिणे तह पनरपनरअहिए अवच्चपालणया। अवि सयलजिआजुअला, सुमणसुरुवा य सुरगइआ॥९५॥ | શબ્દાર્થ – ગુણવત્ત વિશે–એગણપચાસ દિવસ gબા-યુગલિક વનરનર મ૪િ-પંદર પંદર દિવસ અધિક સુમ–ઉત્તમ મનવાળા મવિઘાટન –અપત્ય પાલના સુવ-ઉત્તમ રૂપવાળા આવે સયનમા–સર્વે પણ જીવ સુરાગ-દેવગતિમાં જનારા થાર્થ – એ ત્રણે આરામાં ] ૪૯ દિવસની તથા ૧૫-૧૫ અધિક દિવસની અપત્યપાલના હોય છે, વળી સર્વે પંચેન્દ્રિય યુગલિક ઉત્તમ મનવાળા ઉત્તમ રૂપવાળા અને દેવગતિમાં જ જનારા હોય છે. જે ૯૫ છે વિસ્તર–હવે એ અવસર્પિણીના પહેલા ત્રણ આરામાં મનુષ્યોનું સ્વરૂપ કહેવાય છે આ અવસર ના પહેલા ૩ આરાના યુગલિક મનુ છે પહેલા ત્રણ આરામાં સર્વે પંચેન્દ્રિય એટલે ગર્ભજમનુષ્ય અને ગર્ભ જતિયચપંચેન્દ્રિય યુગલધમી હોય છે. અર્થાત્ સ્ત્રી પુરૂષરૂપે જેડલ જમે અને ઉમ્મર લાયક થતાં પતિસ્ત્રીના વ્યવહારવાળા થાય, એટલે લઘુવયમાં જે જોડલું તેજ યુવાવસ્થામાં પતિ પત્ની હોય છે, વળી એ સર્વે ઉત્તમ મનવાળા એટલે અ૫રાગદ્વેષવાળા અ૫મમત્વવાળા હોય છે, તે વખતના સિંહવ્યાઘઆદિ હિંસક તિય ચપંચેન્દ્રિયે પણ અહિંસકવૃત્તિવાળા હોઈને પશુશિકાર કરતા નથી, પરતુક૯૫વૃક્ષનાં પત્રપુષ્પાદિ ખાઈને નિર્વાહ ચલાવે છે, જેથી સિંહવ્યાધ્રાદિ જેવા પ્રાણીઓ પણ યુગલિક હોવાથી અવશ્ય ઈશાન સુધીની દેવગતિમાં જ જાય છે તે મનુષ્ય યુગલિકે દેવગતિમાં જાય તેમાં શું આશ્ચર્ય - ૧ એ તુવરકણ આદિ કષા કાળના લેવા તે જે તે જાણવા દેખવામાં નથી તે પણ મધ્યમ રીતે ચેથા આરાનું લેવું ઠીક સમજાય છે—સત્ય શ્રીબહુશ્રુતગમ્ય.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy