SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ગુફાના પ્રકાશમલાનુ સ્વરૂપ ચેાજન પ્રકાશની ઉચાઈ છે, અને પેાતાની એ પડખે ના ના ચેાજન પ્રકાશ ગણવાથી ૧ ચેાજન પાર્શ્વવતી પ્રકાશ છે, અર્થાત્ દરેક મંડળ સન્મુખ દિશાએ પ્રમાણાંગુલી ૧૨ ચાજન સુધી પ્રકાશ કરે છે, ઉોંધ: ૮ ચેાજન અને એ પડખે મળી ૧ ચૈાજન પ્રકાશ કરે છે. મંડળ–જેવા સૂય તેવું જ દેખાય અને પ્રકાશ પણ સૂર્ય સરખાજ જાણવા. ૫ પ્રકાશમડા વિગેરેની સ્થિતિ ચક્રવતી જ્યાં સુધી રાજ્ય કરે અથવા જીવે ત્યાં સુધી પ્રકાશમ`ડળો પ્રકાશ કરતાં રહે છે, તેમજ ગુફાએામાં થઈ ને ઉત્તરખ’ડમાં જવું આવવુ પણ ખુલ્લુ રહે છે. તેમ જ ગુઢ્ઢામાંની એ નદી ઉપરના વન કીરત્ને (ચક્રવતીના સુતારે) બાંધેલા પૂર્ણ પણ કાયમ રહે છે, ત્યારબાદ ગુફાનાં દ્વાર બંધ થયે પ્રકાશમ ળા આદિ વિનાશે પામે છે.] ૧૩૩ એ પ્રમાણે ભરત બૈતાઢયની ખીજી ખંડપ્રપાતાળુફામાં પણ પ્રકાશમ ળાનુ સ્વરૂપે તમિઆગુફા સરખુ' જાણવુ.. વિશેષ એ કે-ઉત્તરભરતને દિગ્વિજય કરી ચક્રવતી દક્ષિણભરતમાં પાછા વળે ત્યારે એ ગુફાના ઉત્તરદ્વારમાં પ્રવેશ કરી દક્ષિણદ્વારથી બહાર નીકળે છે. માટે તમિસ્ત્રાગુફા ઉત્તરભરતા માં જવાને માટે છે, અને મ’ડપ્રપાતાનુંકા ચક્રવતી ને દક્ષિણભરતમાં પાછા આવવા માટે ઉપયાગી થાય છે. વળી અરવત અને મહાવિદેહના ૩૨ બૈતાઢચોની ગુફાઓનાં પ્રકાશમ’ડળાનુ સ્વરૂપ પણ એ રીતેજ જાણવું, પરન્તુ પ્રવેશ નિગમમાં દિશાઓના ફેરફાર વિગેરે યથાસ`ભવ પેાતાની મેળે વિચારવા ચાગ્ય છે. સČવણુ ન કરવાથી ગ્રંથ વધી જાય, માટે ઉપર કહેલા દિગ્દર્શન માત્રથી જ શેષ સસ્વરૂપ વિચારવુ, ૫૮૫૫ મવતરળ :—હવે આ ગાથામાં બૈતાઢયની એ ગુફાઓનાં નામ અને સ્થાન કહે છે— सातमिसगुहा जीए, चक्की पविसे मज्झखंडतो । उस अंकिअ सो जीए, वलइ सा खंडगपवाया ॥ ८६ ॥ શબ્દાથ સાતે સમિસનુન્હા—તમિસ્ત્રાગુફા ની—જેના વડે, જેમાં થઈ ને વિસેર-પ્રવેશ કરે માલવંતો-મધ્યખ ડની અંદર સદ્—ઋષભકૂટને અગિ–અકિત કરીને ( નામ લખીને ) સો-તે, ચક્રવતી વ—પા વળે ઘેડાવવાયા--ખ'ડપ્રપાતાગુફા
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy