________________
ક્રેટ વધુ નાધિકાર
વિસ્તરાર્થ :—લઘુહિમવંત અને શિખરી એ એ પતા તે પહેલુ યુગલદ્વિક કહેવાય, અથવા ખાદ્ય ગિરિયુગલ કહેવાય તે દરેક ઉપર ૧૧-૧૧ ફૂટ શિખરો છે, તથા મહાહિમવંતપવ ત અને રૂક્ષ્મીપર્યંત એ મધ્ય વ ધરયુગલ કહેવાય. તે દરેક ઉપર ૮-૮ શિખરા છે, અને નિષધપત તથા નીલવંતપર્યંત એ અભ્યન્તરવ ધર યુગલ ગણાય, તે દરેક ઉપર ૯-૯ શિખરા છે, એ પ્રમાણે છ વર્ષે ધરપતા ઉપર [૨૨+૧૬+૧૮= ]૫૬ શિખરા થયાં, આ ગણાતાં શિખર પર્વત ઉપરનાં હાવાથી એ પ૬ ગિરિકૂટ ગણાય.
૧૦૧
તથા મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજયાના આંતરામાં જે ૧૬ વક્ષસ્કાર પવ તા આવેલા છે તે દરેક ૪-૪ શિખરા હેાવાથી ૬૪ ગિરિકૂટ વક્ષસ્કારનાં છે. ૫ ૬૫ ૫
- તથા મહાવિદેહ ક્ષેત્રમાં દેવકુરૂ તથા ઉત્તરકુરૂક્ષેત્રની મર્યાદા બાંધનારા એ બે પવ તે 7f=હાથીના તંત=દ તૂશળ સરખા વજ્રકારવાળા છે તેથી તે ચાર ગજદ તગિરિ કહેવાય છે, ત્યાં મેરૂપર્વતના અગ્નિકાણ સામનસ, નૈઋત્યકાણે વિદ્યુતપ્રભ, વાયવ્યકાણે ગંધમાદન અને ઇશાનકાણે માલ્યવંત નામના ગજદ ંતગિરિ છે, ત્યાં સામનસ અને વિદ્યુત્પ્રભ એ એના અંતરાલમાં દેવકુરૂક્ષેત્ર છે અને ગંધમાદન તથા માહ્યવંતની વચ્ચે ઉત્તરકુરૂક્ષેત્ર છે, માટે એ એ એ પવતા કુરૂક્ષેત્રની મર્યાદા ખાંધીને રહ્યા છે, ત્યાં સામનસ અને ગંધમાદન એ એ ગજદંતગિરિ ઉપર ૭-૭ શિખરા છે, અને વિદ્યુત્પ્રભ તથા માધ્યવંત એ એ ઉપર ૮-૮ શિખરા છે, જેથી ૧૪ અને ૧૬ મળી ૩૦ શિખરે ચાર ગજદંતગિરિનાં છે.
તથા મેરૂપર્વત ઉપર નીચેથી ૫૦૦ ચેાજન ઉંચા ચઢીએ ત્યાં નવનવન નામનું વત છે, તે વનમાં આઠ ગિરિકૂટ છે, તે નંદનકૂટ કહેવાય છે.
=
તથા મેરૂપ તની તલહટી સ્થાને મારુ નામનુ વન છે, તે વનમાં રિ હાથી સરખા આકારવાળાં ટ = શિખરે છે, તે આઠ શિખરાનુ નામ આઠ રિટ કહેવાય. એ પ્રમાણે [૫૬+૬૪+૩૦+૮+<=] ૧૬૬ ગિરિકૂટ પાંચસા ચેાજન ઉંચાં છે,
अवतरणः-- —પૂર્વ એ ગાથામાં કહેલા પાંચસેા ચાજત ઉંચાઈવાળાં ૧૬૬ ફૂટમાં કેટલાંક શાશ્વતરીત્યવાળાં સિદ્ધફૂટ છે તે કયા પČતનું સિદ્ધકૂટ કયાં છે ? તે તે આ ગાથામાં કહેવાય છે.
*અહિં ૮-૮ ને બદલે ૯-૯ શિખરા છે, પરન્તુ ૧-૧ શિખર હાર યેાજન ઉંચુ હાવાથી સહસ્રાંકકૂટ તરીકે આગળ ૭૦મી ગાથામાં જુદું ગણાશે માટે અહિં ૮-૮ ફૂટ ગણ્યાં છે.
:
+ નંદનવનમાં પણુ ૯ ફૂટ છે, પરંતુ બન્નકૂટ નામનું ફૂટ હજાર યોજન ઉંચું હાવાથી આગળ ૭૦ મી ગાથામાં સહસ્રાંકકૂટ તરીકે જુદું ગણાશે માટે અહિં ગણ્યું નથી. જેથી ૮ ફૂટ કહ્યાં છે.
૧. આ આઠ કરિકૂટ તે ગિરિકૂટ (=પર્યંત ઉપરનાં ફૂટ) નથી, પરન્તુ મેરૂપર્યંતના વનમાં હોવાથી તેમજ અહિં ૫૦૦ યાજન ઉંચાઈવાળાં કૂટાની ગણત્રી કરવાની હોવાથી એ આઠ ભૂમિકૂટ (ભૂમિ ઉપર રહેલા શિખરના આકારવાળા હેાવા છતાં પણ અહિ' ગણવામાં આવ્યા છે,