________________
ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત
વિજયની એ મહાનદીના પરિવાર તેજ અન્તનદીના ૨૮૦૦૦ પરિવાર ગણુવા તરફના છે, જેમ સૂર્યના પરિવાર જૂદો નથી, પરન્તુ ચંદ્રનેા ૨૮ નક્ષત્રાદિ પરિવાર એજ સૂર્ય ને પણ ગણાય તેવી રીતે અન્તનદીઓના પરિવાર જૂદો ન ગણવા. દિગંખરસમ્પ્રદાયમાં પશુ અન્તનદીઓના પરિવાર જૂદો ગણ્યા નથી.
શ
વળી ક્ષેત્રસમાસની વૃત્તમાં તે ગંગા સિંધુ આદિ મહાનદી પાતાના સહિત ૧૪૦૦૦ ના પરિવારે સમુદ્રમાં જાય છે, જેથી મહાનદીને પરિવારનદીથી જૂદી ગણી
નથી ! ૬૩ ॥
શ્રી
અવતાઃ— -હવે જ ખૂદ્વીપમાં સવ` નદીઓની સંખ્યા દર્શાવે છે—
अडसर महणईओ, वारस अंतरणईउ सेसाओ । परिअरणई चउद्दस - लरका छप्पन्न सहसा य ॥ ६४ ॥
શબ્દાઃ—
અનુમતિ-અડચોત્તર મળીયો-મહાનદીઆ
લઘુ
વરિબળ—પરિકર નદીએ, પરિવાર નદીએ,
ગાથાર્થ: .—૭૮ મહાનદીએ, ૧૨ અન્તનદીએ, અને માકીની બીજી ૧૪૫૬૦૦૦ પરિવાર નદીઓ [ એટલી નદીએ જમૂદ્રીપમાં છે-એ સંબંધ] ૫ ૬૪ ૫
ગગા-સિંધુ રક્તા-રક્તવતી
વિસ્તરાર્થઃ-ભરતક્ષેત્રની તથા અરાવતક્ષેત્રની ગણતાં ગંગા-સિંધુ-રકતા-રકતવતી મળીને ચાર નદીઓને! દરેકના ૧૪૦૦૦ ના પરિવાર અને હિમવંત ક્ષેત્રની રાહિતા શહિતાંશા તથા ઐરણ્યવતાક્ષેત્રની સુવણુ ફૂલા અને રૂપ્યકૂલા એ ચાર નદીના દરેકના ૨૮૦૦૦ ના પરિવાર, તથા હરિવષ ક્ષેત્રની હરિકાન્તા હરિસલિલા અને રમ્યક્ષેત્રની નરકાન્તા નારિકાન્તા એ ચાર નદીના દરેકના ૫૬૦૦૦ ના પરિવાર અને મહાવિદેહની સીતા સીતાદા નદીના દરેકના ૫૩૨૦૦૦ પરિવાર, અને મહાવિદેહની ૧૨ અંતન દ્વી સહિત ૧૪૫૬૦૯૦ નદીએ જમૂદ્વીપમાં છે. તે કેકથી આ પ્રમાણે—
દરેકના પરિ
સ સંખ્યા
રાહિતાંશા–રાહિતા સુવર્ણ ફૂલા-રૂપ્યકૂલા
૧૪૦૦૦
૨૮૦૦૦
૫૬૦૦૦
૧૧૨૦૦૦