SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત વિસ્તરાર્થ :–ગાથાર્થવત સુગમ છે, તથા પૂર્વગાથામાં કહેલા વિસ્તરાર્થને અનુસાર વિશેષ સ્વરૂપ જાણવું, અહિં વિશેષ એજ કે ગંગા મહાનદીને ૧૪૦૦૦ નદીને પરિવાર છે, માટે હિતાંશા રહિતાને ૨૮૦૦૦–૨૮૦૦૦ને પરિવાર છે, તેવી જ રીતે સુવર્ણકૂલા રૂખ્યકલા નદીનો પણ ૨૮૦૦૦-૨૮૦૦૦નો પરિવાર છે. વળી હરિકાન્તાદિ ચાર નદીઓને દરેકને પ૬૦૦૦-પ૬૦૦૦પ૬૦૦-પ૬૦૦૦ને પરિવાર છે, અને સીદા સીતાનદીને પરિવાર ગંગા નદીના પરિવાર સાથે સરખામણીવાળો ન હોવાથી તે દરેકને જૂજ પરિવાર પ૩૨૦૩૮-પ૩૨૦૩૮ નદીઓને કહ્યો છે. | પરિવાર નદીઓ અશાશ્વતી ગંગા અને સિંધુ તથા રક્તા અને રક્તવતી એ ચાર બાહ્ય નદીઓ કુંડમાંથી નીકળ્યા બાદ પ્રાયઃ શાશ્વત છે, પરંતુ સર્વાશે શાશ્વત નથી, કારણ કે ક્ષેત્ર પરાવૃત્તિ ધર્મોવાળું છે માટે. તે પણ એ ચાર મહાનદીઓને પ્રવાહ સર્વથા બંધ નહિં થાય, ગાડાના ચીલા જેટલો પણ વહેશે, અને પુનઃ કાળક્રમે વધતાં વધતાં ૬રા યોજનાના પર્યન્ત પ્રવાહવાળી થશે. પુનઃ ઘટશે એ રીતે પ્રાયઃ શાશ્વત છે, અને બીજી ૧૦ મહાનદીઓ, ૬૪ વિજયનદીઓ, ૧૨ અન્તનદીએ કાયમને માટે એકસરખા સ્વરૂપવાળી હોવાથી સર્વદા શાશ્વત છે, અને શેષ પરિવાર નદીઓ સર્વ અશાશ્વત જાણવી, મહાવિદેહાદિમાં પણ સર્વત્ર અશાશ્વત જાણવી તથા પરિવાર નદીઓને વેદિકા અને વન પણ ન હોય છે ૬૦-૬૧-૬૨ છે અવતરણ :–સીદા તથા સીતાનદીમાં કઈ કઈ નદીઓ મળે છે, તે આ ગાથામાં કહેવાય છે – कुरुणइ चुलसी सहसा, छच्चेवंतरणईओ पइविजयं । હો તો મીટ્ટો, વી નિી હિંસા ૩ પૃ. દુરૂ . શબ્દાર્થ – કુર-દેવકુરૂ અને ઉત્તરકુરૂક્ષેત્રની અંતર -અતર્નાદીઓ નરૂ-નદીઓ વરૂ વિનયં-પ્રતિવિજ્યની, દરેક વિજયની ગુરુલી તલા-ચોર્યાસીહજાર હો હો મહાબો-બે બે મહાનદીઓ છે દવ-છ જ. વરો-દરેક મહાનદીને જાથાર્થ –કુરૂક્ષેત્રની નદીઓ ચોર્યાસી હજાર, છ અન્તર્નાદીઓ અને દરેક વિજ્યમાં બે બે મહાનદી છે, તે દરેકનો ચૌદ ચૌદ હજારને પરિવાર છે [ એ સર્વનદીઓ સતેદાને તથા સીતાનદીને મળે છે ] } ૬૩ છે
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy