________________
પ્રતા૫ ડાધિકાર
વિસ્તર–ગંગાપ્રપાત વિગેરે ચાર કુંડેના સંબંધમાં જે કુંડવિસ્તાર ૫વિસ્તાર અને વેદિકાનાં ત્રણ કારને વિસ્તાર એ ત્રણ વિસ્તાર કહ્યા તે આગળ કહેવાતા બીજા ૮૬ કંડોના એક સરખા નથી, પરંતુ ૬૪ કુંડના ત્રણે વિસ્તાર ગંગાપ્રપાતાદિ ચાર બાહ્યકુંડ સરખા છે, ૧૬ કુંડના ત્રણ વિસ્તાર ગંગાપ્રપાતાદિ ચાર કુંડના ત્રણ વિસ્તારથી બમણું છે, એ પ્રમાણે ચારના ચારગુણ અને બે કુંડના આઠગુણા વિસ્તાર છે. તે આ પ્રમાણે—
૬૪ કુંડ-તે મહાવિદેહની બત્રીસ વિજયમાંની દરેક વિજયમાં બે બે મહાનદી વહે છે તે દરેક નદી નિષધ નીલવંતવર્ષધર પર્વત પાસેના કુંડમાંથી નિકળે છે, તેના
૧૬ કુંડ–તે મહાવિદેહમાંની ૧૨ અન્તર્નાદીઓના બાર કુંડ અને હિમવંત તથા હિરણ્યવંત ક્ષેત્રમાંની બે બે મળી ચાર મહાનદીના ચાર કુંડ મળી ૧૬ કુંડ.
૪ કુંડ-તે હરિવર્ષ ક્ષેત્રની તથા રમ્યફ ક્ષેત્રની બે બે નદીઓના.
૨ કુંડ–તે મહાવિદેહ ક્ષેત્રમાં વહેતી સીતાદા તથા સીતા મહાનદીના. એ સર્વનું સંક્ષિપ્ત કઈક આ નીચે આપ્યું છે તે ઉપરથી જૂદા જુદા વિસ્તાર સમજી શકાશે. છે જબૂદ્વીપના ૯૦ કુંડ સંબંધિ રણ વિસ્તાર છે
કુંડ વિસ્તાર દ્વીપ વિસ્તાર | ત્રણ દ્વારા વિસ્તાર જન
જન
ચાજન
૧૨૦
૪ ભરત અરા. નદીઓના ૧૬ હિમ.હિરણ્ય. ૪
અન્તર્નાદી ૧૨ ઈ ૪ હરિવર્ષ રમ્યફ નદીના ૬૪ વિજય નદીઓના ૨ સતેદા-સીતા નદીના
४८०
૫૦