________________
પ્રપાત કુંડાધિકાર વર્ણન
जोअणसटिपिहत्ता सवायछपिहुल वेइत्तिदुवारा । एए दसुंड कुंडा एवं अन्नेवि णवरं ते ॥ ५३॥
શબ્દાર્થસ-સાઠ એજન
T-એ (ચાર બાહ્ય કુંડે) વિદુત્તા-પહોળા
તમું -દશ યોજન ઊંડા સવ -સવા છ એજન
ધં-એ પ્રમાણે વિદુર–પહેલાં
અને વિ–અન્ય–બીજા કુંડે પણ વેર તિ ફુવાર-વેદિકાનાં ત્રણ દ્વારવાળા ] વાં તે-પરંતુ તે બીજા કુંડ
Tયાર્થઃ—એ બાહ્ય ચાર પ્રપાતકુંડ સાઠ જ પહેળા છે, તથા જેની વેદિકાનાં ત્રણ દ્વારે સવા છ જન પહોળાં છે, અને દશ યોજન ઊંડા છે. એ પ્રમાણે બીજા કુડો પણ જાણવા, પરંતુ તે કુંડ [ આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે ત્રણ ભિન્ન વિસ્તારવાળા છે-એ સંબંધ] . પ૩ છે
વિસ્તરાર્થ –ગંગાપ્રપાત કુંડ સિંધૂમ્રપાત કુંડ રક્તાપ્રપાત કુંડ અને રક્તાવતીપ્રપાત કુંડ એ ચાર કુંડ ૬૦ પેજ લાંબા પહોળા અને ગોળ આકારના છે, પરિધિ સાધિક ૧૮ જન એટલે દેશના ૧ ૧૯૦ જન છે. વળી એ દરેક કુંડને ચારે બાજુ ફરતી વલયાકારે એકેક વેદિકા અને એકેક વન છે, એ વેદિકાને ત્રણ દિશાએ ત્રણ દ્વાર છે, એટલે વેદિકામાં પર્વતદિશિસિવાયની શેષ ત્રણ દિશાએ ત્રણ વિસોપાન અને ત્રિપાન આગળ એકેક તેરણ હોવાથી ત્રણ તોરણ એ જ કાર છે. (તેરણ તથા ત્રિસો પાનનું સ્વરૂપ જગતીના વર્ણનમાં કહેવાયું છે). એ ત્રણે તારણે દરેક સવા છ જન પહોળાં છે, અનેક સ્તંભનાં બનેલાં છે, વિવિધ રનમય છે, પરંતુ એને ઉઘાડવા ઢાંકવાનાં કમાડ નથી, સદાકાળ ખુલ્લા દરવાજા જેવાં છે. એમાં બે તેણે જે ઉત્તર પૂર્વ દિશાનાં છે, તે નીચે નક્કર ભૂમિવાળાં છે, અને દક્ષિણ દિશાનું જે તેરણ છે, તેની નીચેથી ગંગા વિગેરે નદીને પ્રવાહ તેરણની પહોળાઈ એટલે સવા છ જન પહેળે (જળપ્રવાહ) બહાર નિકળે છે, અને ભરતઓરાવત ક્ષેત્રમાં દક્ષિણ સન્મુખ વહી વચમાં આવતા બૈતાઢયને ભેદી દક્ષિણસમુદ્રને મળે છે. અહિં જે દક્ષિણ શબ્દ અિરાવતને અંગે પણ કહ્યો તે સૂર્યદિશાની અપેક્ષાએ જાણુ, અન્યથા ઐરાવતક્ષેત્રમાં ઉત્તરોરણે બન્ને નદીઓના પ્રવાહ બહાર નિકળ્યા છે એમ જાણવું. ( ૧ જંબૂ પ્ર. સૂત્રમાં સાધિક ૧૯૦ જન પરિધિ કહ્યો છે, તે ગણિતરીતિથી આવતો નથી માટે તેમાં કઈ જુદી અપેક્ષા હશે એમ વૃત્તિકર્તા કહે છે. ( ૨ સૂત્રોમાં ઠામ ઠામ પુરો શબ્દથી ત્રિપાનની આગળ તોરણ કહ્યાં છે. પદ્મદ્રહમાં પણ તેમજ કહ્યું છે, પરંતુ ત્રિસપાનની સાથેજ તોરણ સંભવે, કેટલેક દૂર જઈને નહિ, એટલે તોરણમાં થઈને ત્રિસપાન ઉપર ચઢાય એવી રીતે..