________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાથ સહિત
પાટી ભરેલી છે તે અનેક મણિમય છે. લેાહિતાક્ષ રત્નમય ઓશીકાં છે, તપનીય સુવણુ મય ગાલમસૂરિઆં છે, તે શય્યા ઉપર પુનઃ દેવીના શરીર પ્રમાણ લાંખી ગાદી પાથરેલી છે, પુન: ગાદી ઉપર શરીર પ્રમાણ એ લાંમાં એશીકાં એ પડખે છે, તેમજ પગસ્થાને અને શીષ સ્થાને પણ એશી છે, જેથી એ બાજુ ઉંચી (અથવા ચારે તરફ) ઉન્નત અને વચ્ચે ગંભીર (કંઈક ઉંડી) છે, વળી જેમાં પગ મૂકતાસાથે નીચા ઉતરી જાય એવી પોચી અને કેમળ શય્યા છે, વળી તેવી શય્યા ઉપર પણ સૂતી વખતે પાથરવાની ચાદર પાથરેલી છે. અને નહિ' સુવાના વખતે તે ચાદર ઉપર પણ બીજો સૂવાનç એછાડ પાથરેલા રહે છે, વળી તેની ચારે પાયા ઉપર ઉભી કરેલ લાકડીએના આધારે એક સુંદર મચ્છરદાની બાંધેલી છે, તે વડે તે શય્યા ઘણીજ શાભે છે. જ્યાં જ્યાં દેવ દેવીઓની શય્યાસખંધિ કથન આવે ત્યાં ત્યાં એવા છત્રપલંગ યુક્ત શય્યાએ જાણવી. ॥ ૪૦ ૫
ગવતરળ:—હવે આ ગાથામાં દ્રદેવીનાં આભૂષણ રાખવાનાં કમળાનુ વધેલું. વજ્જ
કહે છે—
**
ते मूलकमलद्धपमाणकमलाण अहिअसणं परिरिकत्तं तब्भवणे - सु भूसणाईणि देवीणं ॥ ४१ ॥
શબ્દાઃ—
તે–તે ( મૂળ કમળ) મૂમ મુખ્ય કમળથી નવમાન-અધ પ્રમાણવાળાં
મરહિમસ-આઠ અધિક સા
[એકસે આઠ ]
પરિધ્ધિક્ત્ત-પરિક્ષિપ્ત, વીટાયલું તમવળેનુ—તે ઉપરના ભવનેામાં મૂસળફળિ-આભૂષણ આદિ તેવીળ –દ્રદેવીઓનાં
ગાથા:—તે મૂળ કમળથી અર્ધું પ્રમાણવાળાં [ કમળેાના ૧૦૮ વડે એટલે ] ૧૦૮ કમળા વડે તે મૂળ કમળ વીટાયલું છે. અને તે ઉપરના ભવનેામાં (૧૦૮ ભવનેામાં) દ્રદેવીઓનાં આભૂષણુ વિગેરે રહે છે ! ૪૧ ॥
વિસ્તરાર્થ:—પૂર્વે કહેલા સવિસ્તર ભાવાર્થને અનુસારે સુગમ છે. વિશેષ એજ કે અહિં અધ` પ્રમાણ કહ્યું તે જળથી ઉપરના ભાગે રહેલ કમળની ઉંચાઈ પહેાળાઈ અને જાડાઈનું અધ પ્રમાણ જાણવું, તેમજ ભવનસંબંધિ લખાઈ પહેાળાઈ ઉંચાઈ વિગેરે સ` અપ્રમાણ જાણવી, પરન્તુ જળની અંદર રહેલા નાળની ઉંચાઈનું અધ પ્રમાણ ન જાણવુ કારણકે નાળ તા સ કમળેાની જળપન્ત ૧૦ ચેાજન ઉ‘ચી છે, માટે તેમાં અપ્રમાણ ન લેવાય,