________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત
વિગેરે રહે છે. આ કમળો મૂળકમળથી અર્ધા પ્રમાણવાળાં છે, જેથી કમળની, કમળના જૂદા જૂદા અવયની, ભવનની, દ્વારની, અને પીઠિકાની એ સર્વની લંબાઈ પહેળાઈ ઉંચાઈ વિગેરે યથાયોગ્ય અર્ધ અર્ધ પ્રમાણ જાણવું. મૂળ કમળને ફરતું સર્વથી આ પહેલું કમળવલય છે. . જીત પ્રથમ વય ||
પુનઃ એ ૧૦૮ કમળોથી કંઈક દૂર કમળનું બીજું વલય છે, તેમાં ૩૪૦૧૧ કમળ પહેલા વલયના કમળથી અર્ધ પ્રમાણમાં છે, ત્યાં આઠ દિશામાંથી વાયવ્ય ઉત્તર અને ઈશાન એ ત્રણ દિશામાં મળીને ૪૦૦૦ કમળ દેવીના સામાનિક દેવનાં છે, પૂર્વ દિશામાં જ મહત્તરાદેવીનાં ૪ કમળ છે. મહત્તરા એટલે દેવીને પૂજ્ય તરીકે અથવા વડીલને સ્થાને સલાહ પૂછવા યોગ્ય દેવીએ, તથા અગ્નિકેણમાં અભ્યન્તર સભાના દેવેનાં ૮૦૦૦ કમળ છે, દક્ષિણ દિશામાં મધ્યસભાના દેવનાં ૧૦૦૦૦ કમળો છે, અને નિત્યકેણમાં બાર હજાર બાહ્યસભાના દેવનાં ૧૨૦૦૦ કમળો છે. તથા પશ્ચિમદિશામાં સાત સેનાપતિનાં સાત કમળો છે, એ પ્રમાણે મૂળકમળને ફરતું આ બીજું વલય છે. રૂતિ દ્વિતીય વય //
પુનઃ એ બીજા વલયથી કંઈક દર ત્રીજુ વલય છે તેમાં સોલહજાર આત્મરક્ષક દેવનાં ૧૬૦૦૦ કમળ છે, તે દરેક દિશામાં ચાર ચાર હજાર છે, માટે ચારે દિશામાં મળીને (અહિં ચાર વિદિશાઓને દિશામાં અંતર્ગત ગણીને ચાર દિશાજ કહી છે, માટે ચારે દિશામાં) ૧૬૦૦૦ કમળે છે. એ મૂળકમળથી ત્રીજું વલય થયું. આ ત્રીજા વલયનાં કમળ બીજા વલયના કમળથી પણ અર્ધ પ્રમાણમાં છે. / ફતે વર્તવ gવધે .
પુનઃ એ ત્રીજા વલયથી કંઈક દૂર ચેાથું કમળવલય ત્રીજા વલયના કમળથી પણ અર્ધપ્રમાણુવાળા કમળોનું છે. તેમાં બત્રીસ લાખ અભ્યન્તર આભિયોગિક દેવેનાં ૩૨૦૦૦૦૦ કમળ છે, આભિયોગિક દેવ એટલે સેવક દે, અને તે પણ મટા માન મર્યાદાવાળા સેવકે કે જેઓ દેવીને ઉત્તમ કાર્યોમાં જોડાયેલા હોય છે. ત વતુર્થ પદ્મવયે ||
પુનઃ એ ચેથા વલયથી કંઈક દૂર પાંચમું કમળવલય છે, તેમાં મધ્યમ આભિગિક દેવનાં ૪૦૦૦૦૦૦ (ચાલીસ લાખ) કમળ છે. એ સર્વ ચેથા વલયના કમળેથી અર્ધ પ્રમાણમાં છે. મધ્યમ આભિગિક એટલે ન અતિઉત્તમ કે ન નીચ એવા મધ્યમ કાર્યોમાં જોડાયેલા દે. એ પાંચમું વલય કહ્યું . તિ વંચમ વચ |
પુનઃ એ પાંચમા વલયથી કંઈક દૂર છ વલય છે, તેમાં અડતાલીસ લાખ બાહ્ય આભિગિક દેવોનાં ૪૮૦૦૦૦૦. કમળ પાંચમાં વલયના કમળથી અર્ધ પ્રમાણવાળાં છે. જે સેવકદેવે હલક કાર્યોમાં જોડાયેલા હોય છે, તથા તેવા પ્રકારના માન
ભાની પણ અપેક્ષા ન હોય તે બાહ્ય આભિગિક દેવ કહેવાય. એ છઠું વલય જાણવું | ત ષષ્ઠ પન્નવય ||.