________________
પદ્મદ્રહાદિ વર્ણન
કેટ ૮ ચેાજન ઉંચા છે, ત્યારે આ કમળના ફતા રત્નકેટ ૧૮ ચેાજન ઉ ંચા છે, કારણ કે દશ ચેાજન પાણીમાં ઉડા છે, અને આઠ યાજન બહાર દેખાતા છે. ॥ રત્નકમળના જુદા જુદા અવયવા॥
એ મુખ્ય રત્નકમળનું મૂળ વરત્નમય શ્વેત છે. મૂળ જેમાંથી નીકળે છે તે જળ રૂપ કંદ (જડ) રિષ્ઠરત્નમય હાવાથી શ્યામવર્ણના છે. નાળ લીલા વના વૈડૂ રત્નની ( પાનાની ) છે, કમળનાં ચાર પત્રો પણ લીલા વૈડૂ રત્નનાં છે, અને અંદરનાં સર્વે પત્રો રક્ત વણુના સુવર્ણનાં છે. વમાન સમયમાં દેખાતાં ઘણાં પુષ્પો પણ એવાં છે કે પુષ્પની બહારનાં પુષ્પને ઘેરીને આજુ બાજુ લીલાં પત્ર ચારેક રહ્યાં હાય છે, અને અંદરનાં પુષ્પપત્રો પુષ્પના જુદા જુદા વણુ નાંજ હાય છે. તથા એ કમળના અતિમધ્ય ભાગમાં એક કણિકા ( ખીજકેશ આવા આકારની હાય છે, તેને ક્રૂરતા તપનીય સુવર્ણમય (લાલ સુવર્ણમય ) કેસરાના જથ્થા હાય છે, અને તે ગોળ આકારની તથા નીચેથી ઉપરના સામટા ભાગ જોઈએ તેા સેાનીની એરણ સરખી હાય છે, પરન્તુ એરણુ ચારસ હાય છે, ત્યારે આ કણિકાગાળ આકારની છે એ તફાવત છે. અહિ' કેસરા એટલે કેસર સરખા તંતુરૂપ અવયવા કણિકાની ચારે બાજુ ફરતા હેાય છે.
પહ
॥ કમળની કણિકા ઉપર શ્રી દેવીનું ભવન ॥
એ કમળકર્ણિકા એ ગાઉ લાંખી પહેાળી વૃત્ત આકારની છે, અને એક ગાઉની ઉંચી છે, તે ઉપર શ્રીવેની તું ભવન છે, તે ભવન એક ગાઉ લાંબુ અધ ગાઉ પહેાળું અને એક ગાઉથી કંઈક ન્યૂન [૧૪૪૦ ધનુષ] ઉંચું છે. તે ભવનની દક્ષિણદિશામાં ઉત્તરદિશામાં અને પૂર્વૈદિશામાં એ ત્રણ દિશામાં એકેક દ્વાર દરેક પાંચસેા ધનુષ ઉંચું અને અઢીસા ધનુo પહેાળું છે. આ પહેાળાઈ આખા દ્વારની ગણુવી, પરન્તુ કમાડની નહિં, કારણ કે એ પહેાળાઈ ને અનુસારે કમાડની પહેાળાઈ સવાસેા ધનુષની હાય તે પેાતાની મેળેજ વિચારવી. એ રત્નભવનના અતિ મધ્યભાગમાં પાંચસા ધનુષ લાંખી પહેાળી અને અઢીસેા ધનુષ ઉંચી એક મળવીાિ છે. મણિપીઠિકા એટલે એવા આકારના એક ચાતરા, વા પીઠિકા, તે પીઠિકા મણિરત્નની છે માટે મણિપીઠિકા નામ છે, દેવપ્રાસાદમાં અને શાશ્ર્વતમદિરામાં ઠામ ઠામ મણિપીઠિકાનું કથન આવે છે, ત્યાં સર્વત્ર એવી પીઠિકાએજ જાણવી. એ મણિપીઠિકા ઉપર શ્રીદેવીને શયત કરવા ચેાગ્ય શય્યા છે, કે જેમાં શ્રીદેવી સુખે બેસે છે, સૂએ છે. આરામ લે છે, અને પૂર્વભવમાં ઉપાર્જન કરેલા પુણ્યનુ ફળ અનુભવે છે.
॥ મૂળ કમળને ફરતાં ૬ કમળવલયે ॥
એ મૂળકમળને ચારે બાજુ ફરતાં એવીજ જાતિનાં ખીજા ૧૦૮ રત્નકમળે છે, અને તે દરેક ઉપર એકેક રત્નભવન છે, તે ૧૦૮ રત્નભવનેામાં શ્રીદેવીનાં આભરણ
.