SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત અવતરાઃ–પૂર્વે કહેલા છ વર્ષધર પર્વતનો વિસ્તાર અને હમણાં કહેલ સાત મહાક્ષેત્રોને વિસ્તાર, એ બે વિસ્તારને ભેગા કરવાથી જબૂદ્વીપને ૧ લાખ યોજન વિસ્તાર પ્રાપ્ત થાય છે તે આ ગાથામાં દર્શાવે છે. पणपन्नसहससगसय गुणणउआ णव कला सयलवासा। गिरिखितंकसमासे, जोअणलरकं हवइ पुण्णं ।। ३२ ।। શબ્દાર્થ – વાપન્ન-પંચાવન fજવિત્ત સંપર્વતને અને ક્ષેત્રનો અંક સાસ–સાત સમાસે ભેગા કરતાં જુનાગ–નેવ્યાસી - પુom–પૂર્ણ. યંત્ર વાસ–સર્વ ક્ષેત્રો. જયાર્થ–પંચાવન હજાર સાતસે નેવ્યાસી જન અને નવ કળા એટલે સર્વ ક્ષેત્રોને એકત્ર કરેલે) વિસ્તાર છે, એ પ્રમાણે પર્વતના વિસ્તારને એકત્ર કરેલ અંક અને ક્ષેત્રવિસ્તારને અંક એ બે અંક ભેગા કરે તે જબૂદ્વીપને સંપૂર્ણ વિસ્તાર એક લાખ પેજન થાય. ૩૨ છે જન કળા - વિસ્તરાર્થ–પર્વતને વિસ્તાર સર્વ મળીને ૪૪૨૧૦- ૧૦ છે, તેમાં ક્ષેત્રોને વિસ્તાર » ૫૫૭૮૯૯ ભેળવતાં ૯૯૯૯ 1 ૧૯= ૧ + ૧ એજન ૧૦૦૦૦૦ એજન. વિતરળઃ—હવે આ ગાથા ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રના ઉત્તર તરફના તથા દક્ષિણ તરફના અર્ધ અર્ધ ભાગનું પ્રમાણ કહે છે – पन्नाससुद्धबाहिरखित्ते दलिअम्मि दुसय अडतीसा । तिनिय कला य एसो, खंडचउक्कस्स विखंभा ।। ३३ ।। શબ્દાર્થવનસ– પચાસ એજન -એ, તે સુદ્ગ–બાદકરીને લિંવડાપ્ત-ચાર ખંડને દરેકને રિ –અર્ધ કરતાં વિજાલંમા-વિષ્કલ
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy