________________
ધર્મોપકરણની અબાધકતાને વિચારે
. ૨૭
इत्थं च-'यद्युपधिपरिग्रहो विहितस्तर्हि भूयानेव स श्रेयानात्मोपासनाभ्यासवत् , न तु तस्य स्वल्पता श्रेयस्करी'त्यपि परेषां प्रलापमात्रं द्रष्टव्यम् , आहारादिवदाक्षेपप्राप्तोपधिग्रहणे यतनानुकूलस्वल्पताया एवानुज्ञानाद् । अत एव-'यधुपधिपरिग्रहः श्रेयान् तर्हि जिनकल्पिकादयोऽपि त न परित्यजेयुरि'त्यसमीक्षिताभिधान, लब्धिमतां तेषां तत्परिहारस्य शक्यत्वेन संयमानुपकारकस्य तस्य तेष्वप्राप्तेरित्यग्रे वक्ष्यति ।।
___ नन्वाहारवदिति कथ दृष्टान्तो, यतः प्रकाशोपलभाय प्रदीपपूरणोत्सर्पणयोरिव शुद्धात्मोपलंभप्रसिद्धये हि कषायरहिततया शरीराद्यनुरागादिप्रयुक्ताऽयुक्तिनिवृत्तौ तच्छरीर સમોનરશ્ચઢાવોઃ પ્રવૃત્તિજન્યુ, તથાહિ- (કવસર રૂ-૨૬)
'इह लोगणिरावेक्खो अप्पडिबद्धो परमि लोअंमि । जुत्ताहारविहारो रहिदकसाओ हवे समणो ।
त्ति, न चैवमुपधौ सम्भव इति चेत् ? न दीपस्य निर्वातस्थलावस्थापनतुल्यस्य धर्मोपकरणादानस्यापि यतनया युक्तत्वात् , यथा हि भौजनादौ संयमसाधनत्वमात्रमत्यैव शरीरानुरागानुबन्धित्व निवर्त्तते तथात्रापीति तुल्यम् ॥२३-२४॥ સાધુઓને “અહીં પાણી અચિત્ત છે” આવો આભોગ (બંધ) ન હોવાથી સચિત્ત પાણીમાં થઈને પણ નદી ઊતરવી પડે છે. તેથી નદીમાં ઊતરવાને પરિહાર અશક્ય હોવાથી અને અનાગ હોવાના કારણે જીવવિરાધનાનો પરિહાર પણ અશક્ય હેવાથી આવી અનાભે ગપ્રયુક્ત જીવવિરાધના તેઓને પ્રાપ્ત જ હતી–સાધુઓને કરવી જ પડે તેમ હતી. તેથી નદી ઊતરવાની જે અનુજ્ઞા છે તે તો માત્ર ઊતરવામાં પણ જયણા રાખીને શી રીતે સંયમ પાલન કરવું તેમાં જ પર્યવસિત થવાથી કેવળીઓની જીવવિરાધનામાં અનુજ્ઞા છે એવું કહેવાય નહિ.
[સાધુને અ૯૫ ઉપાધિ રાખવાનું વિધાન] પૂવપક્ષ –જેમ આત્મપાસનાને અભ્યાસ વિહિત હોવાથી વધુ ને વધુ કરવો. હિતાવહ છે, અલ્પ કરે હિતાવહ નથી તેમ ઉપધિનું પરિગ્રહણ પણ વિહિત હોવાથી તે વધુ ને વધુ રાખવામાં જ હિત થશે, અલ્પ રાખવામાં નહિ.
ઉત્તરપક્ષ –આ પણ તમારો પ્રલાપમાત્ર છે ઉપધિપરિગ્રહ તો વિહિત જ નથી કારણ કે ઉપધિપરિગ્રહ પણ પ્રાપ્ત જ હોવાથી શાસ્ત્રવચનથી તે તેમાં યતના અને યતનાનુકૂળ વિશેષતાઓ શી રીતે રખાય તેનું જ વિધાન છે. તેથી યતનાને અનુકૂળ અલ્પતામાં જ અનુજ્ઞા પર્યવસિત થાય છે. તેથી જ “જે ઉપાધિપરિગ્રહથી કલ્યાણ થતું હોય તે તે જિનપિકાદિએ પણ તેઓનો ત્યાગ કરવો ન જોઈએ' એ વચન પણ વિચાર વિનાનું છે, લબ્ધિવાળા તેઓને ઉપધિપરિહાર પણ શક્ય હોવાથી એ
१. इहलोक निरपेक्षः अप्रतिबद्धः परस्मिन् लोके । युक्ताहारविहारो रहितकषायो भवेत् श्रमणः ॥.