________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૨૨
नन्वेवं-"इत्येतस्मिन् गुणस्थाने नो स्न्त्यावश्यकानि षटू । सन्ततध्यानसद्योगात् शुद्धिः स्वाभाविकी यतः ॥ [गुणस्थान०-३६] इति कथं ? इति चेत् ? कर्मशमनक्षपणोन्मुखस्य प्रारम्भकस्य तन्निष्ठस्य निष्पन्नयोगस्य वाध्यातुरविरलमानसव्यापारादेव शुद्धावावश्यकाद्यनुपयोगो, न त्वाश्यकादिक्रियायास्तत्प्रति बन्धकत्वमित्यभिप्रायः । अत एव 'अथावश्यकानामभावेऽपि शुद्धिमाह'-इति तदवतरणिकान्यथा कथमपि संगस्यते ? ये खलवत्यन्तमप्रमादितयात्मध्यानत एव व्याप्रियन्ते तेषामावश्यकादिक्रियां विनैव शुद्धिर्य तु जीवत्प्रमादकणतया नैवंविधास्तेषामावश्यकादिद्वारैव शुद्धेरध्यात्मलाभ इत्येतदभिप्राय इति दृढतरमालोचनीयम् ।
ननु तथाप्यपकृष्टमार्गादुत्कृष्टमार्ग एव श्रेयानिति शुद्धोपयोग एवाश्रयणीयो न तु संभावितशुभोपयोगो पि स्थविरकल्पिकमार्ग इति चेत् ? तदिदमत्यावेशात् - प्रथमसोपानमपहायवदोपरि प्रासादारोहचापलमायुष्मतः । किं चैव त्वरमाणः प्रथममेव शैलेशीचरमसमय किमिति न धावसि, तस्यैव निश्चयतो मोक्षहेतुत्वात् । तदुक्तं धर्मसंग्रहण्याम् (२६)
'सो उभयक्खयहेऊ, सेलेसीचरमसमयभावी जो ।
सेसो पुण णिच्छयओ, तस्सेव पसाहगो भणिओ ॥ त्तिस धर्म उभयक्षयहेतुः धर्माधर्मोभयक्षयकारी यः शैलेशीचरमसमयभावी, शेषः पुनस्तस्यैव शैलेशीचरमसमयभाविन एव धर्मस्य प्रसाधका उपकारको भणित इति । अग्रिमोपकारकतया पूर्वपूर्वोयोगे तु जिनकल्पमिव स्थविरकल्पमपि क्रिमिति नाद्रियेथाः १ एतेन दिगम्बराणामुत्कृष्टः पन्थाः सिताम्बराणां तु न तथेति मुग्धजनाशङ्कापि परास्त्ता, पूर्वपूर्वमार्गविलोपे फलत उत्तरोत्तरमार्गविलोपात् ॥२२॥
[આવશ્યક ક્રિયાઓમાં શ્રેણિપ્રાપક ધ્યાન કઈ રીતે હોય?] .
પૂર્વપક્ષઃ ગુણસ્થાનકમારોહમાં કહ્યું છે કે “આ ગુણસ્થાન–૭ મા અપ્રમત્તગુણસ્થાનમાં છ આવશ્યક હોતા નથી કારણ કે સતત ધ્યાનનો સસ્પેગ હોવાથી તેનાથી જ સ્વાભાવિક શુદ્ધિ થઈ જાય છે.'—આ જો સાતમા ગુણસ્થાનકવાળા જીવોને તથાવિધ અપ્રમત્તતાના કારણે આવશ્યક હોતા નથી અર્થાત્ આવશ્યક હોય ત્યારે આ ગુણઠાણું આવતું નથી તે પછી શ્રેણિ આરૂઢ જીવોને તે એ વખતે આવશ્યક શી રીતે હોઈ શકે?
ઉત્તરપક્ષ ઉપશમ કે ક્ષપકશ્રેણિને સન્મુખ થયેલા, શ્રેણિના પ્રારંભ, શ્રેણિમાં રહેલા અથવા જેઓએ શ્રેણિને સમાપ્ત કરી છે તેવા જીને અવિરલ (અત્યંત વિશિષ્ટ) માનસિકવ્યાપારથી જ વિશુદ્ધિ થઈ જતી હોવાથી આવશ્યકાદિ ઉપયોગી થતા નથી. પણ તેથી કંઈ આવશ્યકાદિ અપ્રમત્તભાવના પ્રતિબંધક છે એવું સિદ્ધ થતું નથી. તાત્પર્ય એ છે કે આવશ્યકાદિ શરૂ કર્યા પછી પણ તેવી અપ્રમત્તતા આવી શકે છે 1. स उभयक्षयहेतुः शैलेशीचरमसमयभावी यः । शेषः पुनर्निश्चयतस्तस्यैव प्रसाधको भणितः ॥