________________
રાગ-દ્વેષનિક્ષેપ-નય વિચાર
जं रागदोसकम्मं समुइण्णं जे तओ अ परिणामा ।
ते भावरागदोसा बुच्छमिहं णयसमोआरं ॥१९॥ [यद्रागद्वेषकर्म समुदीर्णं ये ततश्च परिणामाः । ते भावरागद्वेषाः वक्ष्य इह नयसमवतारम् ॥१९॥]
कोहो माणो दोसो माया लोभो अरागपज्जाया ।
सङ्गहणयमय मेयं दोसो मायावि ववहारा ॥२०॥ [ क्रोधो मानो द्वेषो माया लोभश्च रागपर्यायौ । सङ्ग्रहनयमतमेतत् द्वेषो मायापि व्यवहारात् ॥२०॥]
उज्जुसुअस्स य कोहो दोसो सेसेसु णस्थि एगन्तो ।
कोहोच्चिय लोहोच्चिय माणो माया य सदस्स ॥२१॥ [ऋजुमूत्रनयस्य क्रोधो द्वेषः शेषेषु नास्त्येकान्तः । क्रोध एव लोभ एव मानो माया च शब्दस्य ॥२१॥]
नामस्थापनाज्ञशरीरभव्यशरीरद्रव्यरूपा रागद्वेषाः सुगमाः । तद्वयतिरिक्तद्रव्यात्मा रागो द्वेषश्च द्वेधा-'कर्मद्रव्यरूपो 'नोकर्मद्रव्यरूपश्च । तत्राद्यश्चतुर्धा-बन्धपरिणामाभिमुखा योग्यकर्मपुदगुलाः १ प्रारब्धबन्धक्रिया बध्यमानपुद्गलाः २ उपरतबन्धक्रिया बद्धकर्मपुद्गला ३ उदीरणा करणेनोदीरणावलिकोपगता अद्याप्युदयानुऽपगताश्च ४ कर्मपुद्गला इति । नोकर्मद्रव्यरागस्तु सन्ध्याभ्ररागादिवॆश्रसिकः, कुसुम्भरागादिश्च प्रायोगिक इति द्वेधा। नोकर्मद्रव्यद्वेषस्तु दुष्टवणादिरूपः । भावरागद्वेषौ तु उदयप्राप्ते तत्कर्मणी तदुदयोद्भूतावभिष्वङ्गाप्रीतिलक्षणौ जीवपरिणामौ वा, तत्राप्यभिष्वङ्गस्त्रेधा दृष्ट्यनुरागो, विषयानुरागः स्नेहानुरागश्चति । तत्र प्रथमः कुप्रवचनाभिनिवेशो, द्वितीयस्तु शब्दादिविषयानुषङ्गः, तृतीयस्तु विषयाद्यनधीनोऽविनीतेष्वपि सुतबान्धवादिषु ममत्वपरिणाम इति । અને દ્વેષકર્મના ઉદયમાં આવેલા દલિકે તેમજ તેના ઉદયથી જીવને થયેલું પરિણામ ભાવરાગ-ભાવકૅષ કહેવાય છે. નિક્ષેપાની વિચારણા પછી હવે નયસમવતાર કહીશ.. સંગ્રહનયમતે કોધ અને માન બેઉ દૈષના પર્યાય છે જ્યારે માયા-લોભ રાગના પર્યાય છે. વ્યવહાર ન માયાને પણ શ્રેષામક માને છે. અર્થાત્ માત્ર લોભને જ રાગાત્મક માને છે. ઋજુસૂત્રનય મતે માત્ર કોઇ જ શ્રેષરૂપ છે. શેષ ત્રણમાં એકાંત નથી એટલે કે માનાદિ ત્રણ દરેક રાગાત્મક જ હોય કે શામક જ હોય એ નિયમ નથી. શબ્દન, મતે ક્રોધ અને લોભ બે જ કષાય છે. માન અને માયાનો એ બેમાં જ मन्तर्भाव य 2. (१७ थी २१) ।
(२॥॥ मने द्वेषना विविध निक्षेपास।) નામરાગ, સ્થાપનારાગ, દ્રવ્યરાગ અને ભાવરાગ એમ રાગ ચાર પ્રકારનો છે. નામરાગ અને સ્થાપનારાગ સુગમ છે. દ્રવ્યરાગ બે પ્રકારે છે–આગમથી આગમથી. નોઆગમથી દ્રવ્યરાગના ત્રણ ભેદ છે-જ્ઞશરીર, ભવ્ય શરીર અને તદ્વયતિરિક્ત. એમાં