________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૧૭-૧૮ अथ रागद्वेषयोरेव स्वरूप प्रसङ्गतो निक्षेपनयविभागेन पर्यालोचयति
नाम ठवणा दविए रागो दोसो अ भावओ चउहा ।
कम्मं जोग्गं बद्धं बज्झन्तमुदीरणोवगयं ॥१७॥ नाम स्थापना द्रव्य रागो द्वेषश्च भावतश्चतुर्धा । कर्म योग्य बद्ध' बध्यमानमुदीरणोपगतम् ॥१७॥]
णोकम्मदव्वराओ णायव्वो वीससा पओगा य ।
सम्झाइकुसुभाई दोसो दुहव्वणाईओ ॥१८॥ [नोकर्मद्रव्यरागो ज्ञातव्यो विश्रसा प्रयोगाच्च । सान्ध्यादि कुसुम्भादिः द्वेषो दुष्टव गादिकः ॥१८॥]
[શાસ્ત્રોક્ત ઉભય પક્ષે સમાન પૂર્વપક્ષ : વિહારાદિ શાક્ત હોવાથી તેને રાગ પ્રશસ્ત છે.
ઉત્તરપક્ષ ? આ દલીલ દ્વેષ અંગે પણ સમાન જ છે. અર્થાત્ શાસ્ત્રમાં જેના પર દ્વેષ કરવાને કહ્યો છે તેના પર થતા દ્વેષને પ્રશસ્ત માનવે જોઈએ અને તેથી -“રાગ પ્રશસ્ત હોઈ શકે છે દ્વેષ નહિ, દ્વેષ તે અપ્રશસ્ત જ હોય”—એવો પક્ષપાત રાખવાને અવકાશ નથી. અમે પણ શાસ્ત્ર પર જ નિર્ભર છીએ. એટલે કે શા દ્રષ્ય તરીકે કહેલા વિષયના શ્રેષને જ પ્રશસ્ત માનીએ છીએ. વળી સામાન્યથી ચારિત્રાદિ શુભ હોવા છતાં તેને રાગ પ્રશસ્ત જ હોય છે એવો નિયમ નથી કારણ કે ભેગાદિની ઈચ્છાથી તે અભવ્યાદિ પણ ચારિત્રને રાગ કરીને એનું નિરતિચાર પાલન કરે છે. તેઓને એ રાગ પણ પ્રશસ્ત તરીકે ગણાઈ ન જાય એ માટે “પ્રશસ્ત ઉદ્દેશથી કરાતે રાગ પ્રશસ્ત કહેવાય” એમ કહ્યું છે. તેથી વિહારાદિ સરાગચર્યા કંઈક અંશે અશુદ્ધ હોવા છતાં પ્રશસ્ત ઉદ્દેશથી કરાતી હોવાથી તેનો રાગ પ્રશસ્ત છે. એ જ રીતે ધર્મોપકરણ વિશેને રાગ પણ પ્રશસ્ત દેશથી થતો હોવાથી પ્રશસ્ત જ છે, અપ્રશસ્ત નથી. ૧૬
નિક્ષેપ તથા નથી રાગ-દ્વેષનો વિચાર રાગદ્વેષના પ્રશસ્ય-અપ્રાશર્યની પ્રરૂપણના પ્રસંગને પામીને રાગદ્વેષના જ સ્વરૂપની નિક્ષેપ અને નયથી વિચારણા કરતાં ગ્રંથકાર કહે છે
ગાથાર્થ રાગ અને દ્વેષ એ બંને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર ચાર પ્રકારના છે. તદ્વયતિરિક્ત દ્રવ્યરાગ બે પ્રકારનો છે-કર્મ દ્રવ્યરાગ અને કર્મ દ્રવ્યરાગ. કર્મ દ્રવ્યરાગના ચાર પ્રકાર છે. ગ્ય કર્મ દ્રવ્યરાગ, બધ્યમાનકર્મ દ્રવ્યરાગ,
બદ્ધકર્મ દ્રવ્યરાગ અને ઉદીરણ પગતકર્મ દ્રવ્યરાગ. નેકદ્રવ્યરાગ બે પ્રકારે છેવિસસાપરિણામવાળો અને પ્રગપરિણામવાળો. સંધ્યાદિને વર્ણ વિસસાથી (કુદરતી રીતે) છે જ્યારે કુસુંભાદિને રાગ પ્રયોગ-પરિણામજન્ય છે-આ જ રીતે દ્વેષાદિના નામાદિ નિક્ષેપ જાણવા. એમાં કર્મ દ્રવ્ય દ્વેષ દુષ્ટત્રણાદિ (ઘા વગેરે) રૂપ છે. રાગકર્મ