________________
અધ્યાત્મમત્તપરીક્ષા ગાથા-૧૩
૩૩
एव च पात्रेऽपि गुणा द्रष्टव्यास्तथाहि - अनाभोगेन गृहीतानां संसक्त गोरसादीनां पात्रे - जैव विधिना पारिष्ठापनेन रक्षा कृता भवति, अन्यथा तु हस्त एव गृहीतास्ते क्व ( ? किं) क्रियेरन् ? तथा पात्र विना करपुटगृहीतसर सद्रववस्तु बिन्दुभिरधःपातिभिः कुन्थुकीटिकादिजन्तु संवहेन च कथं चारित्रशुद्धि: ? कथं वा ग्लानदुर्बलाद्यर्थ पथ्याद्यानयनादिनोपष्टम्भः, कथं वाऽन्यस्य भक्तपानादिप्रदानानुपपत्त्या दानधर्मानुग्रहः, कथं वाऽलब्धिमतामशक्तानां प्राघूर्णकानां च लब्धिशालिभिः शक्तैर्वास्तव्यैश्वोपकारानुपपत्त्या समत्वमिति । તવુરત - [વિ॰૧૦મા૦-૨૭૮-૭o]
'संसत्तसत्तु गोरस पाणयपाणी पाणरखत्थ । परिगलणपाणघायण पच्छाकम्माइयाणं च ॥ परिहारथ तं गिलाण बालादुवग्गहत्थ ं च । दाणमयधम्मसाहणसमया चैवं परोप्परउ त्ति ॥
एव मात्रकादिगुणा अपि ज्ञेयाः । तथा च धर्मोपष्टम्भकतया शरीरमिव वस्त्रादिकमङ्गीकार्यमेव, बाह्यसाधनतामात्रेणापत्रादिकत्वस्याऽबाधकत्वात्, तत्सङ्गेऽपि शरीरसङ्ग इव स्वसामग्रीसान्निध्ये सति परमोपेक्षाया अप्रतिरोधाच्च ॥ १३ ॥
પભાષ્યાદિમાં પણ કહ્યું છે કે આઢવાના કપડા અઢી હાથ વિસ્તારવાળા તેમજ પેાતાની કાયા પ્રમાણેની લંબાઈવાળા એ સૂતરના અને એક ઊનના એમ ત્રણ જાણવા. તૃણગ્રહણ–અગ્નિસેવનના વારણ માટે, ધ-શુકલધ્યાન ધરવા માટે, તેમજ ગ્લાન અને મૃતશરીરના પ્રત્યેાજન માટે આ કપડાં ગ્રહણ કરાય છે. સંપાતિમ જીવા તથા રજકણુના પ્રમાર્જન માટે મુહપત્તિ રાખવાની કહી છે. વસતિનું પ્રમાન કરતા સાધુ તેનાથી મુખ બાંધે છે. ઉપકરણાદિને લેતી-મૂકતી વખતે, પાતે ઊઠતી-બેસતી વખતે તેમજ ત્વવત્ત ન = પડખુ' ફેરવવુ', સ`ચ = હાથ-પગ સ'કેાચવા વગેરે વખતે પહેલાં પ્રમાવા માટે અને સાધુપણાના લિંગ (ચિહ્ન) માટે રજોહરણ રાખવાનુ હાય છે. જેનુ લિંગ વિકૃત રહેતું હેાય તેવા વાતુલાદિને તેમજ શ્રી આદિની શરમથી જેનુ' લિ...ગ સ્તબ્ધ થઈ જતું હેાય તેવાના અનુગ્રહ માટે તેમજ લિંગાયના વારણ માટે ચાલપટ્ટો કહ્યો છે. [૫-૬-૭-૮]
[વસ્ત્રની જેમ પાત્રનુ` ગ્રહણ કરવાથી થતા લાભા]
એ રીતે પાત્રના પણ લાભા જાણવા, જેમ કે–ત્રસકાયસ સક્ત ગેારસ વગેરે અનાભાગથી આવી ગયા હાય તા પાત્ર દ્વારા જ તેની વિધિપૂર્વક પરિષ્ઠાપના કરવા વડે તેમાં રહેલ સકાયાદિ જીવાની રક્ષા કરી શકાય છે. પાત્રની ગેરહાજરીમાં હાથમાં જ
१. संसक्तासक्तुगोरसपानीयप्राणिप्राणरक्षार्थम् । परिगलनप्राणवातनपश्चात्कर्मादिकानां च ॥ परिहारार्थं पात्र ग्लानबाला च । दानचैव परस्परतः ॥
૫