________________
અધ્યાત્મમત૫રીક્ષા ગાથા-૧૧-૧૨
अथ गूढाभिसंधेरात्मनोऽपायशतसंपातमालोक्य निष्कृष्ट स्वाशयमुद्भावयन् परः शङ्कते
नणु बझंग साहणमववाओ अन्तरंगमुस्सग्गो ।
जा पुण सरागचरिया समुच्चिआ णेव सुद्धाए ॥ ११ ॥ (ननु बाह्याङ्ग साधनमपवादाऽन्तरङ्गमुत्सर्गः । या पुनः सरागचर्या सा सपुच्चिता नैव शुद्धया ॥११॥) .. पडिसिद्धसेवणं पुण णो अववाओ फुडो अणायारो ।
ता वत्थाई गन्थो को उस्सग्गा ण अववाओ ॥१२॥ (प्रतिषिद्धसेवन पुन पवादः स्फुटोऽनाचारः । तद्वस्त्रादिग्रन्थो नोत्सर्गा नापवादः ॥१२॥)
उत्सर्गानुरोधी खल्वपवादः, उत्सर्गश्च सर्वोपधिप्रतिषेधेनात्मद्रव्यमात्रप्रतिबंधो; विशिष्टकालक्षेत्रवशावसन्नशक्तेश्च यथाजातपुद्गलादिरुपधिश्छेदप्रतिषेधतया तमुपकुर्वन्नपवाद इत्य-- भिधीयते, फलतस्तदा तदुपकारकत्वेऽप्येकान्निकात्यन्तिकोपकारकत्वाभावेन स्वरूपतो हेयत्वात् । स च बंधाऽसाधनत्वादप्रतिकुष्टोऽन्यत्रानुचितत्वादसंयताप्रार्थनीयो रागादिक विना धार्यमाणत्वात् मूर्छाऽजनकस्य(? श्च) कस्यचिंतू कचित्कदाचित् कथंचित्कश्चिदेव च प्राह्य इति । તદુ-વિવાર ૩-૨૩] પણ ઉત્સર્ગરૂપ ન માનવાને અતિપ્રસંગ પણ આવશે. તેથી હકીકતમાં તો “તે તે ભૂમિકામાં સામાન્યપણે જે અવશ્ય આચરવાનું હોય તે ઉત્સર્ગ અને કારણે આચરવાનું હોય તે અપવાદ” એવી જ વ્યાખ્યા યુક્ત છે અને તેથી સ્થવિરકલ્પીની ચૌદ પ્રકારની ઉપાધિ રાખવી–એના પડિલેહણાદિ કરવા વગેરે રૂપ સરાગચર્યા પણ ઉત્સર્ગરૂપ જ છે તેમજ શ્રમણપણાની વિરોધી નથી. ૧૦
[ઉપધિના અસ્વીકારમાં દિગંબરનો ગૂઢ આશય] અત્યાર સુધી પિતાને ખરો આશય અપ્રકટ રાખનાર દિગંબર પિતાની માન્યતામાં સેંકડે અપાયો = દેશે આવતા જોઈને તેનાથી બચવા છેલી કેટિના સાધન તરીકે પિતાના નિષ્કૃષ્ટ = અંતિમ સારભૂત અભિપ્રાયને જણાવતાં શંકા કરે છે–
ગાથાથઃ પૂર્વપક્ષ: કલ્યાણપ્રાપ્તિ માટેનું યથાજાતશરીરાદિરૂપ બાહ્ય સાધન અપવાદ છે અને શુદ્ધો પગાત્મક અંતરંગ સાધન તે ઉત્સર્ગ છે. જે સરાગચર્યા છે તે તે શુદ્ધપયોગચર્યા વડે સમુચ્ચિત = સંગૃહીત છે જ નહિ. (બાદબાકી જ કરાયેલી છે.)
ગાથાર્થ વળી પ્રતિષિદ્ધનું સેવન કરવું એ અપવાદ નથી કિન્તુ સ્પષ્ટ અનાચાર જ છે. તેથી આદિરૂપ ગ્રન્થ = ઉપધિપરિગ્રહ ઉત્સર્ગ પણ નથી કે અપવાદ પણ નથી કિન્તુ અનાચાર જ છે.