________________
અધ્યાત્મમતપરીક્ષા બ્લેા. ૧૭૩
ज्ञानस्य हेतुत्वमस्तु सिद्धत्वं तु तत्राऽतन्त्रमिति वाच्यम्, तथापि सिद्धसुखोपायेष्टसाधनतासाक्षात्कार प्रसूतसदृशदर्शनोद् बोध्यदृढतर संस्कार परम्परोपनीयमानोपायान्तरेष्टसाधनता स्मरणपरम्पराधीनेच्छाभिवृद्धेः कामोपभोगाधीनत्वाद् । अथ सिद्धत्वज्ञानकृतसामान्ये च्छा विच्छेदसम्भवान्नैवमिति चेत् ? न, सामानाधिकरण्येन सिद्धत्वज्ञानेऽपि सामानाधिकरण्येनेच्छाया अनुभवि - कत्वात् कथमन्यथा प्रोपितस्याऽज्ञातकान्तामरणस्य तत्कान्तावलोकनादाविच्छा । सामान्यधर्मावच्छेदेन सिद्धत्वधीस्तु यावदाश्रयसिद्धत्वधियं विना विशेषदर्शिनो न सम्भवति ।
अथ सुखत्वादिसामानाधिकरण्येन सिद्धत्वज्ञानमेवेच्छाविरोधि, न च (तु) सुखत्वेन तत्तत्सुखे सिद्धत्वज्ञान, तेन तत्तत्सुखेच्छाविरोधिवशेनानन्तप्रतिबन्धकत्वकल्पने गौरवात्, समानप्रकारकत्वेनैव तथात्वात् । इत्थं च सुखत्वेन सिद्धत्वज्ञानदशायां तत्तत्सुखभिन्नत्वेनैव
...
Fe
સમાધાનઃ- વિષયાને ભાગવવાથી સુખાનુભવ થવામાં તે સિદ્ધ થએલ સુખના ઉપાયભૂત વિષયસેવનમાં ઈષ્ટસાધનતાના એવા સાક્ષાત્કાર થાય છે કે જેનાથી તેવા જ વિષયાના દર્શનથી જાગ્રત થનાર દૃઢતર સસ્કાર પેદા થાય છે. આવા સંસ્કારાની પરંપરાથી તાદૅશસુખના ઉપાયભૂત ખીજા વિષયેામાં પણ ઇષ્ટસાધનતાનું સ્મરણ થતું જાય છે જેના કારણે તે તે વિષયેાની ઈચ્છા વધે છે. આમ ઇચ્છાની અભિવૃદ્ધિ પણ કામાપભાગને આધીન હાવાથી સિદ્ધત્વ જ્ઞાન પણ તેમાં ઉક્ત રીતે ભાગ ભજવે જ છે. [ ઈચ્છાવિચ્છેદેક, કાણુ ? ]
પૂર્વ પક્ષ – પેટ ભરીને મિષ્ટાન્ન ખાઈ લીધા પછી બીજા મિષ્ટાન્ન ખાવાની ઇચ્છા રહેતી નથી. તેથી જણાય છે કે સિદ્ધત્વજ્ઞાનથી ઇચ્છા માત્ર વિચ્છિન્ન થઈ જાય છે. તા પછી સિદ્ધત્વ ઈચ્છાની અભિવૃદ્ધિમાં ભાગ ભજવે છે' એમ શી રીતે કહેવાય
ઉત્તરપક્ષ :- એ વાત ખરાખર નથી કારણ કે સામાનાધિકરણ્યન સિદ્ધત્વજ્ઞાનની (=કેટલીક ભાગસુખવ્યક્તિઅંગેના સિદ્ધત્વજ્ઞાનની) હાજરીમાં પણ સામાનાધિકરણ્યેન (ઈતર ભાગસુખવ્યક્તિ વિષયક) ઈચ્છા હોવી અનુભવસિદ્ધ છે, તેથી સિદ્ધત્વજ્ઞાનથી ઈચ્છાસામાન્યના વિચ્છેદ સ*ભવતા નથી. નહિતર તેા પરદેશ ગયેલ પુરુષ કે જેણે સ્વદેશમાં રહેલ પેાતાની પત્ની મરી ગઈ છે એની ખબર નથી તેને તે પત્નીના પૂર્વ અવલાકનાદિ સિદ્ધ હાવાથી નવા અવલેાકનાદિની ઇચ્છા શી રીતે સંભવે ? સામાન્ય ધર્માવચ્છેદેન સિદ્ધત્વજ્ઞાન જ ઈચ્છા નિવત્તક બની શકે. (એટલે કે તત્કાન્તાવલે કનવ રૂપ સામાન્યધર્મ જે જે અવલેાકનવ્યક્તિમાં સવિત હોય તે તે દરેક અવલેાકન મને થઈ ગયા છે એવુ' પેાતાને સિદ્ધ હાવાનું જ્ઞાન તત્કાન્તાવલેાકનની ઈચ્છાને નિવૃત્ત કરી શકે છે.) પણ એ તે વિશેષદર્શી (તે તે દનવિશેષ કરનાર) જીવને તત્કાન્તાવલેાકનત્વાદિરૂપ સામાન્ય ધર્મના તે તે તત્કાન્તાવલોકનાદિરૂપ સઘળાં આશ્રયા (તે કાન્તાના સંભવિત બધા દશના) પેાતાને સિદ્ધ થયાની બુદ્ધિ વિના સ ́ભવતું નહાવાથી ઇચ્છાનિવૃત્તિ પણ અશકયપ્રાયઃ અને છે કારણકે તે કાન્તા વગેરેનુ` મરણુ જયાં સુધી જાણ્યું