________________
અધ્યાત્મઉપનિષ
ऽसम्भवदतीर्थकरत्वं सामान्यकेवलिनामपि न सम्भवेदिति, तस्मात्पक्षपातमात्रमेतत् । परमौदारिकशरीर चाशौचनिरासप्रवणं यदि स्वसामग्र्यधीन सम्भवेत्तर्हि स्त्रीणामाप प्राप्तकैवल्यानामशौच. निरासाय प्रभवेत् , नो चेत् १ न संभवेदिति सङ्केपः ॥१६९|| उपसंहरति
इय इत्थीणं सिद्धी सिद्धा सिद्धंतमूलजुत्तीहिं ।
एयं असद्दहता चिक्कणकम्मा मुणेयव्या ॥१७०॥ [इति स्त्रीणां सिद्धिः सिद्धा सिद्धान्तमूलयुक्तिभिः । एतामश्रद्दधतो दृढकर्माणो ज्ञातव्याः ॥१७०॥]
स्पष्टा ।।१७०।। एव च प्रासाधि स्त्रीणां निर्वाणं, तत्सिद्धौ च सिद्धाः सिद्धानां पञ्चदशभेदाः; तत्सिद्धौ च सिर्द्ध सप्रसङ्गमध्यात्मनिरूपणम् । अथैतदुपनिषद्भूतमुपदिशति
एयं परमरहस्सं एसो अज्झप्पकणगकमवट्टो ।
एसा य परा आणा संजमजोगेसु जो जत्तो ॥१७१॥ [एतत्परमरहस्यमेषोऽध्यात्मकनककषपट्टः । एषा च पराऽऽज्ञा संयमयोगेषु यो यत्नः ॥१७१।।]
एतदेव खलु सकलनयप्रमाणव्युत्पादनप्रवणस्य प्राक्प्रपञ्चस्योपनिषद्भूतम् 'यः संयमयोगेषु व्यापारः,' ज्ञानस्य विरतिफलत्वात् , तन्मयस्य शास्त्रस्य तत्फलवत्तयैव फलवत्त्वात् । तथा च વર્ષ- [માનિ૨૦૬૬]. થી જ પરમોદારિક શરીર અશુચિ દૂર કરવામાં સમર્થ થશે. જે કેવલજ્ઞાનપ્રાપ્તિમાં ય સ્ત્રીનું પરદરિક શરીર અશુચિ દૂર કરવામાં સમર્થ નહિ થાય તે તે તેમાં અશુચિ નિવ
કારણતા ન રહેવાથી પુરુષમાં પણ તે તેનું નિવસ્તક નહિ બને. તાત્પર્ય “અશુચિપરાહત સ્ત્રીઓને પરમૌદારિક સંભવતું ન હોવાથી કેવલજ્ઞાન હોતું નથી એવું કહી શકાય તેમ નથી આમ તમારા કઈ હેતુથી “સ્ત્રીઓને મુક્તિ હોતી નથી” એવું સિદ્ધ થતું નથી. એ ૧૬૯ સ્ત્રી મુક્તિવાદનો ઉપસંહાર કરતાં ગ્રન્થકાર કહે છે –
ગાથાથ:-આમ સિદ્ધાન્તમૂલક યુક્તિઓ વડે સ્ત્રીઓને સિદ્ધિ હેવી સિદ્ધ થાય છે. તેથી એની શ્રદ્ધા ન કરનારા જીવો ચીકણા કર્મવાળા જાણવા. ગાથાને અર્થ સ્પષ્ટ છે. ૧૭૦
આ રીતે સ્ત્રીઓને નિર્વાણ હોવું સિદ્ધ કર્યું અને તે સિદ્ધ થવાથી સિદ્ધોના પંદર ભેદ પણ સિદ્ધ થાય છે. તેથી સપ્રસંગ અધ્યાત્મનિરૂપણ પણ પૂર્ણ થયું. હવે અધ્યાત્મના ઉપનિષદ્દભૂત રહસ્યને ગ્રન્થકારશ્રી જણાવે છે –
[અધ્યાત્મનુ પરમરહસ્ય] ગાથાર્થ – આ જ પરમરહસ્યભૂત છે, આ જ અધ્યાત્મસુર્વણની પરીક્ષા માટેનો કષપટ્ટ છે, સંયમ ગેામાં પ્રયત્ન એજ શ્રેષ્ઠ આશા છે અર્થાત્ સંયમયગમાં વ્યાપાર જ અધ્યાત્મના રહસ્યાદિરૂપ છે.
સકલ નય અને પ્રમાણથી વ્યુત્પાદન કરવામાં નિપુણ એવા પૂર્વોક્ત વિસ્તારનું