________________
અધ્યાત્મમતપરીક્ષા લે, ૧૬૪
पक्षस्य न्यूनत्वात् , प्रकरणादेव तल्लामे पक्षस्याप्यनुपादानप्रसङ्गादित्याचार्याः । ननु श्रुतिप्राप्तेऽर्थे प्रकरणादीनामनवकाशाच्छ्रतिप्राप्तस्य पक्षस्य न प्रकरणापेक्षा, अपि त्वतथाभूतस्य विशेषणस्यैव तदपेक्षेति चेत् १ न, "श्रुतिलिङ्गवाक्यप्रकरणस्थानसमाख्यानां समवाये पारदौबल्यम्" [जै० सू० ३।३।१४]' इत्यत्र श्रुति द्वितीयेत्यादिना द्वितीयारूपाया एव श्रुतेस्रहणात् । अस्तु वा पदमेव श्रुतिस्तथापि पक्षस्येव विशेषणस्यापि श्रुत्याऽग्रहणे न्यूनत्वमेव । ____ वस्तुतो विवादापन्नत्वमपि मोक्षसामग्रीसमवहितत्वपर्यवसन्नमेव, इतरस्य दुर्वचत्वात् । तथा च प्रतिज्ञाया एव बलवत्प्रमाणेन बाधः, न हि“मोक्षसामग्रीसमवहिता न मोक्षभाजः" इति न विरोधपद्धतिपराहतम् । अपि च "स्त्रीणां मोक्षः, नपुंसकेभ्योऽधिकत्वात् , पुरुषवद्" इति सत्प्रतिपक्षोऽपि । एतेन "न्यूनत्व पुरुषदोषो न तु वस्तुदोषः, न चैतावतैव वादिपराजयात् कथापर्यवसान, तत्त्वनिर्णिनीषायामदोषाद्" इत्युक्तावपि न क्षतिः ॥१६४॥अथ पापप्रकृतिबाहुल्यहेतुं दूषयितुमाह
[ પ્રભાચદ્રીય અનુમાનનું નિરાકરણ) તેથી જ, “સ્ત્રીઓને મેક્ષ હોતું નથી કારણ કે તેઓ પુરુષથી હીન હોય છે જેમકે નપુંસક” એવું પ્રભાચંદ્રવદન પણ નિરસ્ત જાણવું. કારણકે એ અનુમાનમાં સામાન્યથી કેઈપણ સ્ત્રીને પક્ષ તરીકે લીધી હોય તે દેવી વગેરે રૂપ પક્ષના એક અંશમાં સિદ્ધસાધન દોષ જાણ, કારણકે દેવીઓને અમે પણ મેક્ષ માનતા નથી. વિવાદના સ્થાનભૂત મનુષ્યસ્ત્રીઓને જ પક્ષ તરીકે લેવી હોય છે તેવું વિશેષણ કહ્યું ન હોવાથી પક્ષન્યૂનતા હવારૂપ દેષ આવશે. “પ્રકરણથી જ તેવું વિશેષણે જણાઈ જતું હોવાથી તેનું પૃથ ઉપાદાન કરવાનું રહેતું નથી એવું જે તમે કહેતા હે તે પક્ષનો પણ ઉપન્યાસ કરવાની જરૂર રહેશે નહિ, કારણકે એ પણ પ્રકરણથી જ જાણી શકાય છે.
શંકા- શ્રુતિથી પ્રાપ્ત થતાં અર્થ અંગે પ્રકરણદિને અવકાશ ન હોવાથી (કારણકે પ્રકરણાદિ શ્રુતિની અપેક્ષાએ દુર્બળ છે તેથી) શ્રુતિ પ્રાપ્ત એવા પક્ષને પ્રકરણની અપેક્ષા હેતી નથી, જ્યારે શ્રુતિથી અપ્રાપ્ત એવા વિશેષણને તે તે હોય જ છે. તેથી પ્રકરણથી વિશેષણ જ ગમ્ય બને છે, વિશેષ્યરૂપ પક્ષ નહિ,
સમાધાનઃ- “શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન અને સમાખ્યાના સમુદાયમાં પછી પછીના દુર્બળ છે.” (પૂર્વ પૂર્વના બળવાન છે”) એવા વચનમાં “શ્રુતિદ્ધિતીયા” ઈત્યાદિ વ્યાખ્યાથી દ્વિતીયારૂપ શ્રુતિનું જ ગ્રહણ હોવાથી (અર્થાત્ જે દ્વિતીયા વિભક્તિથી ઉલિખિત હોય તે જ કૃતિ છે અને તેને જ પ્રકરણાદિની અપેક્ષા ન હોવાથી) પક્ષ કૃતિપ્રાપ્ત ન હોવાના કારણે પ્રકરણગમ્ય બની જ શકે છે. અથવા ભલે ‘પદ' રૂપશ્રુતિનું ત્યાં ગ્રહણ હો તે પણ, એટલે કે વિભફત્યન્ત પદ” એ મુજબ કોઈપણ પદથી જે ઉલિખિત હોય તેને પ્રકરણાદિની અપેક્ષા ન હોય એવી વ્યાખ્યા હો તો પણ, પક્ષનું જેમ १. 'अर्थविप्रकर्षातू' इति सूत्रशेषः ।