________________
સ્ત્રીમુક્તિવિચાર
___ अपि च सर्वासां स्त्रीणां हीनबलत्वमप्यसिद्ध, मल्लिाभृतीनामनन्तबलत्वात् , दृश्यते च साम्प्रतीनानामपि तपोव्यापारादौ प्रायः पुरुषापेक्षयापि प्रकृष्टत्वमित्य कान्तिकमेतत् । एतेन 'अनुपस्थाप्यतापाराञ्चितकानुपदेशेन हीनबलत्व तासाम्' इत्यपि निरस्त, याग्यतामपेक्ष्यैव हि शास्त्रे विचित्रविशुद्धथुपदेशात् । उक्त च
संवरनिर्जररूपो बहुप्रकारस्तपोविधिः श्रूयते शास्त्र ।
યો(રો)જિસ્લિાવિધિરિત્ર સ્થાપિ #થઝિંદુવારી | તિ [ ] ચત્ત-નવાર્ इत्यस्य शुषिरपूरणायां पुरुषापेक्षयाऽवगाहनाहीनत्वादित्यर्थ इति-तदुन्मत्ताध्यात्मिकप्रलपित, रत्नत्रयसाम्राज्ये सिद्धेऽवगाहनाहीनत्वस्याऽकिञ्चित्करत्वात् , स्वशरीरापेक्षया सर्वत्रावगाहनावैषम्याभावाच्च, अन्यथा स्थूलकृशादिशरीरभेदेन तद्वयवस्थाविप्लवप्रसङ्गात् । एतेन संस्थानहीनत्वादित्यादिकमपास्त, अनित्थंस्थे निष्ठसंस्थाने सर्व संस्थानसमावेशात् ।
____ एतेन यदुक्त प्रभाचन्द्रेण "स्त्रीणां न मोक्षः, पुरुषेभ्यो हीनत्वात् , नपुंसकादिवद्" (न्या० कु० च० पृष्ठ ८७६) इति तदपास्त द्रष्टव्य', सामान्येन स्त्रीणां पक्षत्वेऽशतः सिद्धसाधनाद्, देव्यादीनां मोक्षानभ्युपगमात् , विवादास्पदीनां च तासां पक्षत्वे तद्विशेषणानुपादाने
[ સ્ત્રીઓમાં હિનબળી–નિયમ અસિદ]. વળી સર્વસ્ત્રીઓ હીનબળવાળી જ હોય એવું પણ નથી કારણ કે શ્રી મહિલનાથ ભગવાન આદિ સ્ત્રીઓ અનંતબળવાળી હતી. હમણુની સ્ત્રીઓ પણ તપ વગેરે પ્રવૃત્તિમાં પુરુષ કરતાં પ્રાયઃ ચઢિયાતી જોવા મળે છે. તેથી સ્ત્રીઓ પુરુષની અપેક્ષાએ હીનબળી જ હોય એ વાત અસિદ્ધ છે. તેથીજ “સ્ત્રીઓને અનુપસ્થાપ્યતા, અને પારાંચિત પ્રાયશ્ચિત્ત કહ્યા ન હોવાથી તેઓમાં હીનબળત્વનું અનુમાન થાય છે એ વાત પણ નિરસ્ત જાણવી કારણ કે શાસ્ત્રમાં યોગ્યતા જોઈને જ જુદા જુદા પ્રકારની વિશુદ્ધિઓ કહી છે. કહ્યું જ છે કે “શાસ્ત્રમાં સંવર અને નિર્જરા રૂપ અનેક પ્રકારનો કહેલ તપિવિધિ રોગની વિચિત્રપ્રકારની ચિકિત્સાવિધિઓની જેમ કઈ કઈ જીવને કેઈ ને કઈ રીતે ઉપકારી બને છે.” વળી “હીનત્વા એ જે હેત આપ્યો છે તેને “શુષિર પૂરવામાં પુરુષની અપેક્ષાએ હીન અવગાહનાવાળી હોવાથી' એવો અર્થ હોવાથી કે અનુપપત્તિ નથી” એવું જે તમે આધ્યાત્મિકમતવાળા કહો છો તે પણ અયુક્ત છે, કારણ કે રત્નત્રયસામ્રાજ્ય રૂપ સાધ્ય સિદ્ધ થએ છતે અવગાહનાની હીનતા કંઈ બાધક બની શકતી નથી. અને પોતાના શરીરની અપેક્ષાએ તે કેઈને અવગાહનાની વિષમતા હતી જ નથી. નહિતર તે સ્કૂલકૃશાદિ શરીર ભેદથી થતી અવગાહનાની વ્યવસ્થા તૂટી જશે આથી જ “સંસ્થાનહીન હેવાથી સ્ત્રીઓને મુક્તિ હોતી નથી' ઇત્યાદિ કથન પણ અપાસ્ત થઈ જાય છે. કારણ કે
અનિત્થસ્થઆત્મક (નિષ્ઠ) સંસ્થાનમાં (=સિદ્ધસંસ્થાનમાં ?) સર્વ પ્રકારના સંસ્થાને સમાવેશ થઈ જતો હોવાથી સ્ત્રીઓના સંસ્થાનથી પણ મુક્તિ પામી શકાય છે. * અનિયત આકારવાળા સંસ્થાન (આકૃતિ)ને અનિત્યસ્થ કહેવાય છે, ૫૬